________________
ટડ રાજસ્થાન,
: -
કશાવહ સેના પરભવ પામી અંહી તહીં પલાયન કરવા લાગી ત્યારે મીરખાંએ તેઓની છાવણ લુંટી ત્યાંથી તે અસ્ત્રશસ્ત્ર જુદી જુદી જાતના દ્રવ્ય વગેરે લઈ ગયે.
કુશવાહની છાવણી લુંટી દુર્વત મીરખાં નિવૃત થયે નહિ. તેના સાથેના તે ચાર રાઠોડ સરદારએ જયપુર ઉપર હુમલો કરવાનું તેને કહ્યું. એ ચાર વર સરદાના ભુજ વિકમે આમીરખાં જય લાભ કરી શકશે, તેથી તેણે તેઓને અનુરોધ અગ્રાહ્ય કયે નહિ. થોડા સમયમાં જયપુરના સિંહદ્વારે દુધર્ષ પઠાણને પ્રચંડ તૂર્ય નિનાદ સંભળા, ભયથી સઘળું જયપુર કંપી ઉઠયું. નગરવાસીઓ રક્ષણ માટે ચારે તરફ પલાયન કરવા લાગ્યા, જયપુરે વિજયી આમીરખાને મુક્તિ પણ આપી તેના સર્વ વંસકર હાથમાંથી બચાવ મેળવે.
શિવસિંહ છેવટે, પોતાની કેશલ જાળમાં બંધાઈ ગયે, જે દિવસે દુર્વત આમીરખાએ, શિવસિંહને પક્ષ ત્યાગ કરી તે ચાર રાઠોડ સરદારેની મિત્રતા મેળવી તે દિવસથી શિવસિંહનું અષ્ટગગને ગંભીર ઘનજળ આચ્છાદ થઈ ગયું. જે સઘળા રાજાઓ તેની સહાયતામાં ઉતર્યા હતા, તે સઘળા રાજાઓએ તેને પક્ષ છેડ, બીકાનેર અને શાપુરના રાજાઓએ તેને પક્ષ છોડો અને તેઓ તેઓની રાજધાનીમાં ગયાં.
1 . જયપુરની રાજમાતાએ, આમીરખાંના હુમલાના સમાચાર. જયપુરાધી પતિને પહોંચાડવા જયપુરના મંત્રી રાયચંદને કહેવરાવ્યું હતું પણ ચતુર શિવસિંહની ફેશળ જાળમાં પડી, તે સમાચાર જયપુરાધીપતિને પહોંચાડ્યા નહિ. પિતાનું સેવાદળ ઉમુળિત થયું અને કેટલાક રાઠોડ સરદાર સાથે દુર્ષ આમીરખાં જયપુર આવ એવા સમાચાર લઈ દૂત ઉપર દૂત જયપુરાધિપતિ તરફ ગયા. સઘળા સમાચાર રાજા જગન્સિહન કાને ગયા તે કૃધ અને વિરક્ત થયા. આત્મ રક્ષાથે ભયપામી તેણે ઘેરે છોડી દીધું. જોધપુર થકી મળેલી લુંટની સામગ્રી તેણે સરદાર સાથે જયપુરમાં પહેલેથી પહોંચાડી તેણે મહારાષ્ટીય બાપુ સિંધી થાને સંભળાવ્યું જે તમારી મદદ વિના મારી રક્ષાને અસંભવ છે, તમે અમને નિરાપદે અમારી રાજધાનીમાં મુકી જાએ હું તમને બારલાખ રૂપીઆ આપીશ. પિતાનું પરિણામ જોઈ જગતસિંહ એટલે બધો ભય પામ્યો કે તેણે જેની તેની પાસે મદદ માગી જે પઠાણ અમીરખાં તેની દુર્દશાનું કારણ હતું તેને નવલાખ પીઆ આપવાનું કરી કહેવરાવી કહ્યું. વાસ્તવિક રીતે જરાતસિંહની દુu પાર નહે. તેનું ઘણુંખરૂં સેનાદળ, શત્રુના હાથમાં પડયું જે કેટલુંક સેના પી રહ્યું હતું તે પતિપદ બુથી દલાઈ ગયું એતાના રાજ્ય તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com