________________
મારવાડ.
નિવાસ માટે કીલ્લામાં એક મહેલ મુકરર થયે, તેના હાથમાં મોટી કીંમતવાળી ભેટ આપી. એટલું કરીને પણ રાજા માનસિંહ શાંત રહયે નહિ. આમીરખાને ઉ-સાહિત કરવા તે આશ્વાસ દઈ બે - જે આપ શિવસિંહનું દમન કરી શકે તે આપને હવે પછી હું પુષ્કળ ભેટો આપીશ ?” આમીરખાંએ તેના સંમુખે કસમ ખાઈ કહ્યું “ જે હું શિવસિંહને નીગ્રહ કરીશ” રાજા માનસિંહ આમીરખાં ઉપર બહુ સંતુષ્ટ થે. શિવસિંહનો વિનાસ કરવાની સઘળી યુક્તિઓ તે પઠાણને બતાવી આપી. અને એટલા સંતેષ પામે છે અને એ પરસ્પરની પાઘડી બદલી એક બીજાના માથા ઉપર મુકી.
જે દિવસે રાજા માનસિંહ દુધર્ષ આમીરખાંની સાથે એવી રીતના બંધનથી બંધાણે તે દિવસથી શિવસિંહની આશાળતા ઉન્મલિત થઈ. અને મીરખાને જડીત કરવા તેણે જે કૈશલ જાળ રચી તેજ જાળમાં પિતે ધીરે ધીરે આવી પડશે. યેધપુરને ઘેરે છોડી પોકર્ણ સરદાર અપનૃપતિને નાગોરના કિલ્લામાં લઈ ગયે. ત્યાં પહોંચી તેણે ભવિષ્યત્ સાયિના ઉપાયે વિચાય એટલામાં આમીરખાં પાસેથી આવી એક દૂતે નિવેદન કર્યું જે “આમીરખાં આ ક્ષણે નાગોરથી પાંચ માઈલ દુરસ્થ મૂઠીયા નામના નગરમાં છે, જે આપ તેને નાગેના પીર તકનની મસજીદમાં એક વાર ઈશ્વરારાધના કરવા રજા આપે તે તેના ઉપર મોટો ઉપકાર થાય તેવું છે. શિવસિંહ યવન સેનાપતિને અનુરોધ અગ્રાહ્ય કરી શક્યો નહિ. ત્યારપછી આમીરખાં કેટલાક સવારે સાથે પોતાની છાવણી કી નાગોરમાં પેઠે. અને ભજન વિગેરેની સમાપ્તિ કર્યા બાદ તે શિવસિંહની મુલાકાત કરવા આવ્યું. તે બનેએ પરસ્પરની મુલાકાત લીધી. વિદાય થતી વખતે કલ્પિત શેક કરી આમીરખાં બોલ્યો “હું છેતરાણોથું રાજા માનસિંહ મને એ સાધારણ પુરસ્કાર આપશે એમ મેં વિચાર્યું નહોતું. પ્રથમથી મને ખબરહત તે હું સેના દળને ઉપયુક્ત સેનાપતિનાનીચે સોંપી દેત ” શિવસિંહની લાલસા વધી. તે આગ્રહથી ખાંસાહેબને બેલી ઉઠશે. આપ કેવી રીતનું પણ ચાહો છે જાહેર કરી બેલે હું તે આપવા તૈયાર છું. અને હું આપના રૂબરૂ બોલું છું કે, જે દિવસે આપ ધકુળને જોધપુરની ગાદીએ બેસારશે તે દિવસે આપને હું વિશ લાખ રૂપિઆ આપીશ. ખાંસાહેબ એ પ્રસ્તાવમાં સંમત થયે, અને કુરાનના કસમ ખાઈ એક પ્રતીજ્ઞા પત્રમાં તેણે સહી કરી. જેથી શિવસિંહને વાંસેથી કઈ રીતને સંદેહ ન થાય તેમ તેણે કર્યું. ત્યાર પછી પિકઈ સરદાર તેને ધકુળની પાસે લઈ ગયે. તેને ત્યાં જુદી જુદી જાતની ભેટો મેળવી પઠાણરાજે કહ્યું “મેં આપના માટે મારું જીવન પણ આપવા ઠરાવ કર્યો છે. આપ મને યાદ રાખજે ” તેનાં
૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com