________________
ટોડ રાજસ્થાન.
તેમાં વિવાદનું બીજ પ્રચ્છન્ન રીતે રહેલ છે, પિતાના રાજ્યને અધઃપાતમાંથી બચાવવા બીજો ઉપાય ન દેખતાં રા . માનસિંહે સંધિપત્ર સ્વીકાર્યો. ઈ. સ. ૧૮૧૭ ના ડીસેમ્બર માસમાં વ્યાસ વિધનરામે, દિલ્લી નગરમાં આવી માનસિંહના પ્રતિનિધિરૂપે સંધિપત્રમાં સહી કરી. તે દિવસે મુષ્ટિમેય બ્રીટન હાથમાં રાઠેડોનું અદષ્ટ ચક પાયું. તે દિવસે, વિધાતાએ છાનાઈથી બેસી મારવાડના પગમાં બે પહેરાવી. જે રાઠોડ રાજાઓ એટલા દિવસથી મેગલની અધીનતા જોગવતા આવ્યા હતા. તે અધીનત માં વળી તે દિવસથી વિશિષ્ટતા થઈ. સંધિબંધન સમાપિત થયું. ઈ. સ. ૧૮૧૮ માં એક અંગ્રેજ કર્મચારી મારવાડમાં આવ્યું, તે સમયે તે વર્ષને ડિસેમ્બર માસ ચાલતો હતો. તે રાજ્યની પ્રકૃત અવસ્થા જોઈ ગયો. રાજ્યમાં જુદી જુદી વિશૃંખલા થઈ હતી. તે પણ રાઠોડની રાજનીતિમાં ફેરફાર થયે નહોતે, રાજ સભામાં તેનું પ્રાચીન સંદર્થ કાંઈ પણ ફર્યું નહોતું. પ્રજાએ રાજાને અયોગ્ય ગણી તેની અવમાનના કરી હતી, પણ પ્રાણાંતે કોઈએ રાજસિંહાસનની અવમાનતા કરી નહતી. દુકામાં મારવાડમાં પ્રાચીન પ્રથા આચાર વ્યવહાર વીગેરે અનુણ અને અખંડિત રહેલ હતા.
મારવાડની અવસ્થા જેવા જે સમયે અંગ્રજ દૂત આવ્યું, તે સમયે અખીચંદ દીવાન અને સલામસિંહ સામંત સંમિતિના પ્રતિનિનિરૂપે મંત્રાગારમાં આસન મેળવી રહેલ હતા. રાજ્યમાં જેટલા કર્મચારીઓ હતા. તેટલા સહુ તે બને અમલદારના હાથમાં રમકડા જેવા હતા. તેઓની અનુમતિ વિના એક પગલું પણ તેઓ અગ્રસર થઈ શકતા નહિ, વળી હણાયેલા ઇંદુરાજાના ભાઈ ફતેરાજના હાથમાં નગર રક્ષાને ભાર સંપાયે હતોપિતાના ભાઈના અન્યાય વધને પ્રતિશોધ લેવા ફતેરાજ મનમાં વિચાર રાખતો હતો, ચતુર માનસિંહ તેને વિચાર જાણી ગયે હત, રાજ્ય સિંહાસને બેસી રાજા માનસિંહે પિતાની અવસ્થા જોઈ. તેણે જોયું જે મંત્રાગારના નેકરથી માંડી રક્ષક શાળાના નોકરો સુધીના નોકરે સલીમસિંહની મુડીમાં છે. તે રાજા. તેના પક્ષમાં તે માત્ર થોડા આશામીઓ હતા. એવી આફતમાંથી બ્રીટીશસિંહની મદદથી તે બ. મારવાડનું શાસન જોઈ આવી બ્રીટીશર્ત આવી કહ્યું “ બ્રીટીશ ગવરમેન્ટ રાજા માનસિંહને સેના સહાય નહિ આપે તે તેનું રાજ્ય સુશૃંખલ થાશે નહિ. ત્યારપછી ત્રીજા દિવસે અંગ્રેજ બહાદુરે રાજાના હાથમાં કેટલુંક સન્ય સેંપવા ચાહ્યું તે સમયે રાજા માનસિંહના હૃદયમાં ગંભીર ચિંતા પિદા થઈ.
તેણે વિચાર્યું જે “ અંગ્રેજની મદદથી રાજ્યના સઘળા પ્રપંચે દૂર કરી + મે; જિ. તે અજમેરને તત્વાધાયક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com