________________
૬૧૪
ટડ રાજસ્થાન
પ્રપંચ જાળ રચી હતી તે જાળમાં ન પડવાના હેતુએ તેને બનાવટને ઉન્માદ હતે. કેટલાક કહે છે જે માનસિંહ ઈદુરાજની હત્યામાં અંદરથી લિસ હતો પણ તેની સાથે દેવનાથને હણાયેલા જોઈ તે શેકથી. મેહથી, અને મને વેદનાથી, વિષમ કાતર થઈ ઉન્મત થઈ ગયો. તેણે દુવૃત આમીરખાંની દુર્નતિને ટેકે આ અને જેમાં અત્યંત અધમ કા બન્યાં. જેના અનુતાપથી તે ઉન્મત થઈ ગયે એ વાત વાસ્તવિક છે. છેવટે ઘટનાસ્રોતે ફેવેતદ્વીપથી કેટલાક અંગ્રેજોને આણ્યા. તેઓ મારવાડના પ્રદપસ્થ થયા. તેઓનાથી મરૂસ્થળીની શાસન પદ્ધતિ ઉત્કૃષ્ટ રીતે સુધરી.
વિશાળ ભારત સામ્રાજ્યમાં પિતાનું આધિપત્ય સ્થાપી અંગ્રેજ બહાદુર ભારતવર્ષના દગ્ધ હૃદયમાં શાંતિ જળ છાંટવા સંકલ્પવાળે થયે. તે સમયે ભારતવર્ષના મધ્ય પ્રદેશમાં અરાજકતા વિરાજી હતી. સઘળું ભારત પાખંડી લુંટારાથી પ્રપીડિત હતું. પ્રજાનું ધન અને સંપતિ ચેરાઈ જતી હતી. દુબળ લેકે સબળથી પીડાતા હતા. જે સબળ તે ધણી. જે નિર્બળ તે ગુલામ. દુકામાં તે સમયે બળવિકમજ અષ્ટ નિયામક. તેના ઉપર વળી રાજસ્થાનનું સવેગ અંદરના કલહથી બળી ગયું હતું. ભારતવર્ષની એ સાર્વજનીક શોચનીય દૂરસ્થાકાળે બ્રીટીશસિંહ, પીડિત રજપુત જાતિને મિત્રભાવે બેલાવી. આમંત્રણ પત્ર મારવાડ વિગેરેમાં પ્રચારિત થયે. રાડેડ સરદારોએ દિલ્લીમાં દૂત મકા. તે સમયે છત્રસિંડ મારવાડની ગાદી ઉપર હતે. સરદારોએ જાણ્યું જે એ બાળક રાજાને ગાદીએ બેસારવાથી સ્વેચ્છારીપણાથી ચાલવામાં અનુકુળતા આવશે. બ્રીટીશ શાસનની સાથે સંધિ કર્યા અગાઉ છત્રસિંહ સ્વર્ગવાસી થયો. તેથી રાઠેડ સરદારે ભય પામ્યા. માનસિંહે શાસનદંડ પિતાના હાથમાં ફરીથી લીધે. ભયથી છૂટવા માટે સરદારો ઈડરના રાજા પાસે ગયા. અને તેના પુત્રને મારવાડના સિંહાસને બેસારવા તેઓએ તેની પરવાનગી ચાડી. ઈડર રાજને તે એકનો એક પુત્ર હતે. તેણે રાઠોડ રજપુતને અનુરોધ નાકબુલ કરી કહ્યું જે “મારવાડના સઘળા સરદારે એકમત્ત થઈ તેના પુત્રને રાજા કરી દેવા સ્વીકાર કરે તે હું તે પુત્ર તમને આપું” ભિન્ન ભિન્ન મતાવલંબી રજપુતેમાં એકમતતાને અસંભવ. તેઓએ પ્રાણ આપી ચેષ્ટા કરી પણ સઘળા એકમત થયા નહિ. એટલે કે ઈડરના રાજાએ તેના પુત્રને આપે નહિ. મારવાડ રાજમાં સંપૂર્ણ અરાજકતા પ્રસરી ગઈ. હવે રાજા માનસિંહને સિંહાસન ઉપર ન બેસારે તે રાજ્યની અરાજકતા દૂર થાય તેમ નહોતું. તેઓએ તેની પાસે મારવાડ રાજ્યનું શોચનીય અવસ્થાનું વર્ણન કર્યું. વળી તેની પાસે અંગ્રેજના સંધિબંધનની હકીકત કહી તેઓએ કહ્યું, “મહારાજ! રાજ્ય શાસનને ભાર આપ હાથમાં નહિ લેશે તે મારવાડની દુદશની સીમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com