________________
મારવાડ
૦૫
Wvvvvvvvvv
vvvv'vvvv
તેથી અગણ્ય સૈનીકે પગાર અપાયે નહિ. ત્યારપછી તેણે બીજા સરદારે પાસે મદદ માગી , ચાર સરદારે કૃતજ્ઞતાથી માનસિંહને પક્ષ છે અપનૃપતિના પક્ષમાં આળ્યા હતા, તેની પાસે શિવસિંહે નાણાની મદદ માગી. પણ તેઓએ એક કેડી પણ આપવાનું કબૂલ કર્યું નહિ, તેઓ અપનૃપતિને પક્ષ છે આમીરખાના પક્ષમાં ગયા. આમીરખાં આજસુધી ધકુલના પક્ષમાં હતે. પણ તે ચાર સરદારના પ્રલોભનથી મુગ્ધ થઈ આમીરખાં, માનસિહના પક્ષમાં આવ્યું.
સરદારેએ આમીરખાને કહ્યું “ જયપુર હાલ અરક્ષિત અવસ્થામાં છે ” આ અવકાશમાં તે નગર ઉપર હુમલે થાય તે પુષ્કળ દ્રવ્ય વગેરેને ફાયદો થાય. દુત અમીરખાંની લાલસા વધી. તે જયપુર ઉપર હુમલો કરવા ગુપ્ત ભાવે ગોઠવણ કરવા લાગે.
થોડા સમયમાં તે હલકા પ્રપંચના ખબર જગતસિંહના કાને પહોંચ્યા. તેણે તરત જ તેને પ્રપંચ વ્યર્થ કરી દેવા પિતાના સેનાપતિ શીવલાલને હુકમ આપે, શિવલાલ અવિલંબે દુરાચાર આમીરખાં ઉપર એક દળ સાથે પડે, અને તેથી તેણે તેને કુતર્ક અને પ્રપંચ ભાંગી નાંખે. આમીરખાને તેના લશ્કર સાથે લેણુ નદીના બીજા પારે હાંકી કાઢો, ત્યારપછી ફરી ગોવિંદગઢમાં જઈ તેના ઉપર તેણે હુમલો કર્યો, તેને તે હલ્લે આમીરખાં સહ્ય કરી શકે નહિ. ત્યાંથી તે હરશુરી નામના સ્થળે પલાયન કરી ગયે. ગંભીર રાત્રીમાં શિવલાલ તે સ્થાને તેના ઉપર પડે, તે સ્થળથી પલાયન કરી દુત યવન સેનાપતિ જયપુરનાં પ્રાંત ભાગમાં રહેલા ફાલ્ગી નામના ગામમાં પેસી ગયે. વિજયી શિવલાલ ત્યાં તેની પછવાડે ગયો. ત્યાં પણ શત્રુઓને સંપૂર્ણ પરાભવક, વિજયી શિવલાલે, આનંદની સાથે જયપુરમાં આનંદોત્સવમાં યંગદાન કર્યું. દુધર્ષ યવન સેનાપતિ આમીરખાં ઉપર વારંવાર જય મેળવી તે પિતાના વિક્રમની સફળતાથી પૂર્ણ ચમત્કૃત્ત થયો, પણ તેજ આત્મપ્રસન્નતા તેનો કાળ થઈ પડી, આમીરખાને મારવાડમાંથી હાંકી કાઢી, શિવલાલે વિચાર્યું કે હવે કાંઈ શ તિભેગ કરે, શિવલાલે ફાગી ગામમાં છાવણી નાંખી જ્યારે રાજ્યધાનીમાં ગમે ત્યારે આમીરખાં ટંક પાસેના પિયુ ગામ પાસે હતો. જયપુરસેનાપતિ શિવલાલનું જ્યારે રાજ્યધાનીમાં વું સંભળાયું ત્યારે પોતે મહમદશાહની અને રાજા બહાદુરશાહની પ્રચંડ સેનાની મદદ મેળવી અને હૈદ્રાબાદ રસાલાને હસ્તગત કરી, તે કુશાવહ રજપુતોની છાવણી ઉપર પડયે. જયપુર સેના નાયક વિનાની હોઈ, અત્યંત સહાયહીન હતી. તે પણ, જયપુર સેનાના સૈનિકે વીગેરે સંપૂર્ણ ઉલ્લાહે લડ્યા, અનેક ક્ષણ પછી વીર હીરસિંહની ગોલંદદાજ સેના તુટી પી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com