________________
१०४
ટેડ રાજસ્થાન,
એ આશાના મેહનમંત્રથી ઉત્સાહિત થઈતેઓ ઉત્સાહથી માનસિંહના અધ:પાતની પ્રતીક્ષા કરતા હતા. તેઓની આશા સાર્થક થવાનાં ઘણાં કારણો જોવામાં આવ્યા. પણ એક અચિંતિન ઘટનાઓ પેદા થઈ તેઓના સઘળા મનોરથ વ્યર્થ કર્યો. તેઓની આશાલતા સમૂલ ઉત્પાદિત થઈ. અને તેઓએ માનસિંહને મારી નાંખવા જે રૂટજાળ બાંધી હતી તે કૂટજાળમાં છેવટે તેઓ આવી ફસાણા.
છ માસ સુધી ધગઢને ઘેરો રહયે. લાંબા સમય સુધી ઘેર રહેવાથી રાજા માનસિંહ ભય પામે નહિ. હમેશ જુદી જુદી હશીયારીનાં કામ કરી. ઘેરો ઘાલનારની ચેષ્ટાઓ વ્યર્થ કરવા લાગે, છમાસ પૂર્ણ થઈ જવાનો અવસર આવ્યું. એટલામાં અપનૃપતિની સેનામાંથી આવેલા ગેળાના પ્રહારે કીલ્લાને ઈશાના કેણુ ભાંગી ગયે. શત્રુઓ તેના બાંકામાંથી ચઢી કિલ્લામાં આવવા લાગ્યા. પણ તે બાંકું એટલું ઉચું પડયું હતું. જે તેમાં જવા માટે ચોપન હાથ ઉંચે એક દુરાહ ગિરિમાર્ગ ઓળંગવો જેતે હતે, શત્રુઓ તે રસ્તો ઓળંગી બાંકામાં જવા તત્પર થયા. શત્રુઓની સેનામાં સિનિકમાં પગાર માટે મોટી ગડબડ ઉડી. ત્યાં ખાઘદ્રવ્ય નિઃશેષ થઈ રહ્યું. સેનાના ભંડારમાં, ઘઉં, ચાવલ, જવ, ઘાસ વગેરે રહ્યું નહિ, સવારે પોતાના ઘોડાને લઈ દુરના પ્રદેશમાં મોકલવા લાગ્યા. અપ નૃપતિના સહકારી રાઠોડ સરદારે અને સેનિકના પ્રધાન સેનાપતિઓમાં રહને વિચ્છેદ થયે, તે સમયે આમીરખાનામના એક કુટચરિતવાળા આશામીએ સરદાર ની ભૂમિવૃતિના લોકો ઉપર સંપૂર્ણ જુલમ કર્યો, તેથી સરદાર બીલકુલ દુઃખિત થઈ જગસિહ પાસે મનોવેદના જાહેર કરવા લાગ્યા, રજપુતાના દુર દણના લીધે તે દુરાચાર મુસલમાન રાજસ્થાનના ભાગ્યગગને ધુમકેતુ જે પિદા થે, તે સમયે કોઈ પણ તેના દુરાચારને પ્રતિરોધ કરી શકે નહિ.
ઘેરે ઘાલનાર સૈનિકોમાં પ્રતિદિન અસંતેષ વધતો ગયે, તેઓએ પગારના માટે ઉદ્ધત મૂર્તિ ધારણ કરી. જગસિંહ વિષમ સંકટમાં પડે, શા ઉપાયે તેઓને અસતેષ દુર કરે, તે ઉપાય તે શોધવા લાગ્ય, લાંબા કાળના યુધે તેની તેજુરી ખાલી થઈ ગઈ. તેની ગેરહાજરીમાં તેના રાજ્યમાં વિસંખલા ઉત્પન્ન થઈ રાજ્યમાં અમંગળ ઘટવા લાગ્યાં, પિતાની ભવિષ્યચિંતાથી આકુળ થઈ તે વિચારવા લાગે, જે “ શા માટે પારકાના વાસ્તે એટલે બધે અનર્થ પિતાના ઘરમાં લાવ જોઈએ. આ સઘળા અનર્થનું મુલ કેણું શિવસિંહ” જગસિંહ કિર્ણ સરદાર ઉપર બીલકુલ વિરક્ત થયે. અને તેને બેલાવી તે બોલ્યો, “ સૈનિકમાં પગાર માટે જે ગડબડ થઈ છે તે ગડબડ તમારે મટાડવી છે. શિવસિંહે પિતાના અનુગતનું અને સરદાર સામતનું જે કાંઈ હતું તે સઘળું ખચી નાંખ્યું. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com