________________
૫૯૮
ટડ રાજસ્થાન
અને બીજા લેકે ઈશ્વરની ઈચ્છિા એ પ્રમાણે બોલી દિલાસે લે છે અને આપે છે. પણ એક રાજાનું રાજપુત્રનું અથવા રાજકર્મચારીનું આકસ્મિક મૃત્યુ થાય તે જગત નિસ્વ થઈ બેસી રહેતું નથી, તેના મૃત્યુ વિશે જુદા જુદા ગપે ચાલે છે, ભીમસિંહ અકસ્માતું મૃત્યુ મુખે પડે, જગત તેને ખેદ ભૂલી ગયું નહિ. છાવણીથી માંડી સઘળા મારવાડ સુધીમાં મોટા મોટા ગપ ચાલવા લાગ્યા, . કોઈએ કહ્યું. “ ભીમસિંહની ગુપ્ત હત્યા થઈ” કોઈએ કહ્યું જે તે રોગથી મુએ છે, રાજાની ગુપ્ત હત્યાની જેઓની પ્રતીતિ થાતી હતી. તેઓને ભરૂસો એ હેતે, જે રાજાને ઘાતક દેવનાથ ગુરૂ.
અટણ દેવ માનસિંહ ઉપર સુપ્રસન્ન થયો. તેની સઘળી આફતો દૂર થઈ સંવત ૧૮૬૦ (ઈ. સ. ૧૮૦૪) ના માર્ગ શિષ માસના પંચમા દિવસે તે પિતામહ વિજયસિંહના સિંહાસને અભિષિક્ત થયે, વિધાતાએ તેના અદણમાં સુખ લખ્યું. નહોતું, દુઃખ અને કષ્ટ ભોગવી તેણે રાજ્ય મેળવ્યું પણ તે નિવિવાદે ભેગવી શકશે નહિ, તેના રાજ્યારોહણ પછી તરતજ પિકને શિવસિંહ તેના તરફ વિરક્ત થઈ તેના સામે કાવતરા કરવા લાગે.
રાજા માનસિંહના અભિષેક કાલ પછી શિવસિંહ રાજધાની છડી ચંપાસની નામના સ્થળે પિતાના દળ સાથે ગયે ત્યાં અનેક સરદાર આવી તેને મળી ગયા. એકઠા થયેલા સરદારની સાથે કહે તે માનસિંહના વિરૂધ્ધ કાવતરાં કરવા લાગ્યું. તેણે સરદારને કહ્યું જે ક્વર્ગીય રાજા ભીમસિંહના મૃત્યકાળે તેની પટ્ટરાણું ગર્ભવતી હતી આજ તેને પ્રસવને સમય પાસે આવ્યું, જે તેના પેટે પુત્રની ઉત્પતિ થાય છે તેને જોધપુરના સિંહાસને બેસાડવો જોઈએ.
એક પ્રતિજ્ઞા પત્ર તૈયાર થયું સભામાં બેઠેલા રજપુતોએ તે સ્વાક્ષિરિત કર્યું ત્યાર પછી તેઓ એકઠા દળબદ્ધ થઈ રાધાનીમાં આવ્યા. અને તેઓએ ભીમસિંહની ગર્ભવતી પટ્ટરાણીને મોટી સંભાળથી રાજ્ય ધોનીના એક ઈલાયદા મહેલમાં રાખી ત્યાં તેઓ જાતે રક્ષા કરવા લાગ્યા. એમ ક્યાંથી પણ તેઓ શાંત રહ્યા નહિ તેઓએ માનસિહની સહી તે પ્રતિજ્ઞા પત્રમાં લેવાનું ધાર્યું માનસિંહને તેઓએ એક મોટા સભાસ્થળમાં બેલા. રાજા માનસિહ ત્યાં આવ્યું તેણે સઘળાના સંમુખે એવી પ્રતિજ્ઞા કરી જે જે ભીમસિંહની પટ્ટરાણીના ગર્ભે પુત્રનો જન્મ થાય તે તે મારવાડના રાજ્યને અભિઉત્તરાધિકારી થાય. અને નાગોર અને સેવાનોની ભૂમિસંપત્તિ તેના કબજામાં રહે. રાજા માનસિંહને એ રીતે પ્રતિજ્ઞા સૂત્રે બધી દઢ પ્રતિજ્ઞ શિવસિંહ કેટલાક દિવસ માટે નિશ્ચિત રહ્યો,
થડા સમય પછી ભીમસિંહની વેધવા પત્નીના પેટે પુત્રને પ્રસવ થયે તેણે બીજા કેઈને ન કહેતાં એક વિશ્વસ્ત કરના હાથમાં તે તાજા જણેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com