________________
મારવાડ,
૫૮૩
ધીર ભાવે બેસી રહેશે. ત્યારે તેણે જોયું છે કેઈએ તેને અનુરોધ સ્વીકા નહિ, ત્યારે પ્રચંડ તે જે ભીંતમાં ઉન્મતની જેમ પિતાનું મસ્તક ભટકાવી તેમણે પામે. તેને એ પ્રાણેસર્ગ જોઈ સઘળા વિસ્મિત થયાં. ઉપર પ્રમાણેની હાલત સાંભળી વિજયસિંહના હૃદય શેણિતથી કોધાગ્નિ ઓળવી દેવા સુબળસિંહે પ્રતિજ્ઞા લીધી, તે દળ સાથે નગરની બહાર નીસર્યો. પહેલાં તે સુબળ ગામડાએ લુંટી તેને બાળી નાંખ્યાં. ત્યાર પછી તે લુણીના તીરે રહેલા ભીલવાડાને કબજે કરવા આગળ વધ્યું. પણ તેની સઘળી ચેકા વિફળ થઈ, છેવટે તેના જીવન સાથે તેની આશા વિપાસાને અંત આવ્યે. નગરને અવરોધ કરતાં, કેટનું ઉલંઘન કરતાં, એક ગેલાના આઘાતે તે મરણ પામે.
- રાજા અને સામને સંઘર્ષ થોડો કાળ બંધ રહેશે. શાંતિવારીના અભિ કથી રાજ્યને તેફાનને અગ્નિ મંદ પડશે. રાજ્યને પ્રકૃતિ વગ શાંતિ સભંગ કરવા લાગ્યા. પ્રજા વર્ગની સુખની હદ રહી નહિ, પિતાના સરદાર સામતેને જુદા જુદા કાર્યો પી વિજયસિંહ તેઓની મતસ્તુષ્ટિ કરવા લાગ્યા. તેણે મરૂ ભૂમિના દુધર્ષ શા અને શાઈરેશના વિરૂધ્ધ સેના ચલાવી. એ થકી સિંધુરાજ સાથે તેને વિવાદ થયે જે વિવાદમાં વિજયસિંહ યી થયે, સિંધુનદ ઉપર આવેલું પ્રસિદ્ધ ઉમરકેટ તેના કબજામાં આવ્યું, ત્યાર પછી તે યશલમીર ઉપર હર્લ્ડ કરવા ચાલ્યા. યશલમીરને પૂર્વ દક્ષિણમાં રહેલે કેટલોક ભૂમિભાર વિજય સિંહના અધિકારમાં આવ્યું. એ સઘળા જયથી તેનું હદય ઉલ્લાસિત થયું. તેની જીગીસાવૃત્તિ બમણું વધી પડી, તે દારૂણ જય પિપાસાની તૃપ્તિ કરવા તેણે આબાદ ગદવાર રાજને અધિકાર કરવાની આકાંક્ષા રાખી. ગદવાર રાજ્ય તે સમયે શિશદીય રજપુતના તાબામાં હતું, કૈશલ કએ વિજયસિંહે તેને હસ્તગત કર્યું.
જય આપાના પર વાસ ઉપર મહારાષ્ટ્રીય સેનાનું નાયકપણું તેના ભાઈ માધાજ સિંધીયાના હસ્તમાં સંપાયું, માંધાજી ચતુર અને રાજનીતિજ્ઞહતે તેવા ઉચ્ચ પદે અભિષિક્ત થયા પછી તે મહારાષ્ટ્રીય સેના વિગેરેની અવસ્થા જેવા લાગ્યો. તેની દઢ ધારણું થઈ જે મહારાષ્ટ્રીય સેના કેઈ દિવસ રજપુત સેના સમકક્ષ થાય તેમ નથી. હવે એ ઉપાય કરે જોઈએ કે તેના થકી રજપુતે ઉપર સહેલાઈથી જય મેળવી શકાય, છેવટ તેમ કરવામાં એ ઉપાય તેણે એ કે જેથી તેની અભિષ્ટ સિદ્ધિ થઈ
એ સમયે યુરેપવાસીઓ ભારતવર્ષમાં આવી, લુંટ વગેરેની ઉત્સાદન ક્રિયા કરવા લાગ્યા હતા. તેઓનું રણકોશલ ક્ષત્રિય લેકે ધિક્કારતા હતા, તે રણ શિલ મહારાષ્ટ્રીય લેકેએ પકડ્યું, એ રીતે પાશ્ચાત્ય રાજનીતિ કમેકમે ભારત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com