________________
મારવાડ
તેને પ લાગે નહિ, ત્યારપછી તે ભમ ભમતે જ્યાં શિવસિંહ હતું ત્યાં તે આ શિવસિંહને ત્યાંથી તેણે સંભાળથી કહાઢ. તેણે અફીણને કશું મૂછિત સરદારના મુખ ઉપર મુકયે. થોડા ક્ષણમાં તેની મૂછ ગઈ. તેણે ભાનમાં આવી પૂછયું “ કયા મિત્રે મારૂ પ્રાણદાન કર્યું, ત્યારે તે આશામીએ કહ્યું “પ્રભુ! મારી સામે જુઓ, હું તમારે ચાકર સૂરજમ, શિવસિંહે ચક્ષુ ઉઘાડવાને પ્રયત્ન કર્યો પણ તે ચક્ષ ઉઘાવ શ નહિ, તે અંધ થયે હતા. વિશ્વહત સૂરજમલ, તે સરદારને સંભાળથી છાવણીમાં લઈ ગયે. રસ્તામાં લાકુબના હરકરા સાથે તેની મુલાકાત થઈ, તેઓ ધણીના હુકમથી જખમી થયેલા સૈનિકોની સાર વાર કરવા બહાર પડયા હતા. ત્યાર પછી શિવસિંહને મેરતાની છાવણીમાં લઈ ગયા. તેનું ક્ષત સ્થળ સીવવા માટે લાકુબાએ એક વૈદ્યને મેક. પણ મહારાષ્ટ્રીય લાડુબા સિષ્ટાચાર અગ્રાવ કરી તેજસ્વી સરદાર બોલી ઉઠ. યં સુધી અમારા સામાન્ય સૈનિકની ચિકિત્સા થાય છે. ત્યાં સુધી મારા શરીરને કેઈએ સ્પર્ષ કરે નહિ, તેની મહતા જોઈ લાકુબ ચમત્કૃત થયે. થોડા દિવસમાં શિવસિંહ તંદુરસ્ત થશે. તેના નયનમાં પૂર્વ જ્યોતિ આવી ગયું, શરીરમાં પુષ્કળ બળ આવ્યા પછી તેણે રાજ દર્શન માટે સંકલ્પ કર્યો, રાજા વિજયસિંહ પણ તેની હાલતના સમાચાર સાંભળી તેને મળવા આતુર થઇ રહયે હતે. રાજ દર્શન કરવાના હેતુથી, શિવસિંહે નાહવા જોવાનું શરૂ કર્યું. તે નાવા ધોવાથી તેના જખમે ના ટેભા ટુટયા, લેહી નીકળવા લાગ્યું. રાજાની મુલાકાતના અગાઉ સરદાર શિરોમણી શિવસિંહ મરણ પામે.
ભીમરાજ સિંધવી નાગરમાં પલાયન કરી ગયું હતું. રાજાએ તેને તિરસ્કાર કરી એક પત્ર લખે ને પત્રને પાઠ કરી મમહિત ભીમરાજ, વિષપાન કરી મરણ પામ્ય, તેની દીર્ઘસૂવતાથી અને અમને યાંકત્રિતાથી રાઠોડ સેના પરાજીત થઈ ખરી, પણ વિષેશ વિવેચના કરી જેયાથી માલુમ પડે છે જે પ્રધાન મંત્રી ખુબચંદજ તે પરાજ્યના માટે દેશીત છે. રાજાના ઠેકાણે તે સ્થળે ખુબચંદનીમા હતે. સરદાર અને સામતે તેના હુકમની પ્રતિક્ષા કરતા હતા. જે ખુબચંદ સરદાર સામંતના કહેવા પ્રમાણે લડવાની આશા આપત તે સિંધીયાના ભવિષ્યત ઉન્નતિ શ્રાંત ને મેરતા ક્ષેત્રમાં પ્રતિરૂદ્ધ થઈ જાત. પણ રાઠોડ કુળનું બીલકુલ દુર્ભાગ્ય હોવાથી ખુબચંદ વિદ્વેષવશે ભીમરાજને તે અનર્થ કર પત્ર લખ્યું. તે ભીમરાજને સંપૂર્ણ વિશ્લેષી હતા. ભીમરાજની ઉન્નતિ દેખી તે ઈષતળે એકદમ સળગી ઉઠતે હતે. પણ તેની પાશવી ઈર્ષા છેવટે મારવાડને સર્વ નાશ કરશે એમ દુરાચાર ખુબચંદે વિચારી જોયું નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com