________________
ટાર રાજસ્થાન
એ રીતે રાઠોડના પ્રધાન મંત્રીના વિદ્વેષભાવથી રાડાડાના ઉદ્યમ નિષ્ફળ થઈ ગયા. તેના બેહદ આન ત્યાગ અને રણને પુણ્ય બ્ય થઈ ગયાં, મહા રાજ અજીતસિંહના અન્યાય મરણ પછી પિતૃઘાતી બે પુત્રના ભીષણ સંઘ પછી અને રાજ્ય વિષ્ણુ રાજ કુમારના પ્રચંડ મળવા પછી મારવાડ દુધ મરારાના હુમલામ થી ઉન્નતિના માર્ગે આવ્યું હતું. તે મારવાડ હાલ શઠની શઢતાથી વિશ્વાસઘાતકની વિશ્વાસઘાતકતાથી અને દુરાચારીના દુરાચારથી અધઃપતિત થયું. તે નિદારૂણ અધઃપાત થકી મારવડ ફરીથી ઉભું થઇ શકયુ નહિ. હવે પછી ઉભું થઇ શકશે એવી આશા નથી સુખ, દુખ, સપદ, વિપદ, વીગેરે દ્વંદ્વભાવ ચક્રની જેમ ા કરે છે તે પ્રકૃતિના અવશ્ય ભાવી નિયમ છે.
સહ્ય
મેરતાના મહાશ્મશાનમાં મારવાડના ગારવનુ અત્યેષ્ટિ વિધાન થયું. તેમ થયાથી પણ મારવાડના દુઃખતું અવસાન આવ્યુ નહિ. સરદાર અને મ`ત્રીએની દુત્તનાથી તેની શોચનીય દુર્દશા થઈ ગઈ. છેવટે તે દુર્દશાને વિજયસિંહે ઇંદ્રિય દોષ દઢીકૃત કરી. રાજા વિજયસિંહ વાકય અવસ્થામાં અશેાવાળ કુળની એક સ્ત્રી સાથે અયત્ય આસક્ત થયા. તેની ઇંદ્રિયાશક્તિ એટલી બધી વધી ગઈ. તેણે રાજ્યનુ સઘળું કામ છેડી દઈ તે સ્ત્રીની પાસે રહી સમય કહાડવાનું શરૂ કર્યું.... વિવાહિત મહારાણીની સાથે જેવી રીતના સમાનથી વર્તવું જોઇએ એવી તે તે સ્ત્રી સાથે વવા લાગ્યા. તેના તેવા આચરણથી તેના સર દારા તેની સાથે બડુ અસંતુષ્ટ રીતે વવા લાગ્યા. વિજયસિ ંહના તે સ્ત્રીની સાથેના ગાઢ પ્રેમના બદલે તે સ્ત્રીએ અધમ બદલે આપ્યા. તે ખાખત જે લેવામાં આવે તે વિજયસિંહ અને તે સ્ત્રી ઘૃણાના પાત્ર થાય તેમ છે. એમ કહેવાય છે. તે પ્રણયિની તેને સંમુખે ઉભા રાખી મેજડીના માર મારતી હતી. કાપુરૂષ વિશ્વસિહુ એવે પ્રેમે પહાર પામીને પણ તેને છેડી શકયા નહિ મારવાડ એવા નિંદવા લાયક આચરણથી મારવાડમાં ઘÌા અનર્થ મડા. યથેચ્છાચાર અને અરાજકતાએ સઘળા ઠેકાણે પ્રચાર કર્યો. અને રાઠોડ કૂળના અધઃપાતને જે એક પાદ બાકી હતા તે ભાગ્યદોષે સંપૂર્ણ થયા.
રાજના
વિજયસિંહુ તે સ્ત્રીના પ્રેમે એટલા બધા ઉન્નત થઇ ગયા હતા જે તેવુ હિતાહિત જ્ઞાન એકદમ લોપ પામ્યું. તેની ઉપપત્નીનું સંતાન મરણ પામ્યું. તેથી તેણે પોતાના પ્રાત્ર માનસિંહને તેને દત્તક પુત્ર કરી સ્થાપ્યા. તેની એવી ઇચ્છા હતી જે માનસિહજ મારવાડના સિહાસને અભિષિક્ત થવા જોઈએ, એ ઈચ્છા સફળ કરવા તેણે સરદારાને એવો હુકમ આપ્યા જે તેએએ માનસિ'હના અભિષેકમાં હાજર થઈ નઝરાનો કરવા, એ હુકમ પ્રચારિત થયા, કે સરદાર એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.