________________
મારવાડ
એકઠા થઈ વિજયસિંહને સમસ્વરે કહ્યું છે અમે પ્રાણાતે પણ એક ગુલામના પુત્રને રાજા કહેશું નહિ. જે માનસિંહને પિતાને ઉત્તરાધિકારી કરી હતક રૂપે વિજયસિંહ, પિતાની પ્રાણાયિનીને સેં, તે માનસિંહને સરદારે રાજા કહી ન માને તે છે વિજયસિંહના હૃદયમાં સહ્ય થાય ખરૂં! વિજયસિંહને, શેરસિંહ નામને એક પુત્ર હતે. શેરસિંહ, માનસિંહને ગાદીએ બેસારવામાં વાંધો લેશે એવી હકીકત જાણુ વિજયસિંહ ભાવી શંકામાં પડે.
તે ઉપપત્નીના પ્રેમે વિમુગ્ધ થઈ વિજયસિંહ કપે કમે એટલે બધે અપદાર્થ થઈ પડે જે રાજ્યને વિષય લેવામાં ગફલત કરવા લાગે. રેડો તેના ઉપર વિરક્ત થઈ તેને પમ્પત કરવાના ઇરાદે કરવા લાગ્યા. તેઓએ જણાવ્યું છે વિજયસિંહને સિંહાસન ભ્રષ્ટ ન કરીએ તે રાજ્યનું મંગળ થવું પી મુશ્કેલી ભરેલું છે.
હવે સિંહાસન ઉપર બીજા આશામીને અભિષેક કર યુકત છે, એ મનમાં વિચારી તેઓ સઘળા માલકાશની નામના સ્થળે એકઠા થયા, અને સારી પદમ્યુતિ સંબધે વિચાર કરવા લાગ્યા. એ સમાચાર વિજmસિંહના કાને પડયા સ્વાર્થ રક્ષામાં તત્પર થઈ તે સરદારની છાવણીમાં આવ્યું. અને તેઓને સંતુષ્ટ કરવાની ચેષ્ઠા કરવા લાગ્યો. સરદારેએ રાઉસ સરદાર પાસે કિલ્લામાં દૂત મોકો અને કહેવરાવી મોકલ્યું જે છે ભીમસિંહને લઈ જલદીથી આવે, " વિજયસિરી ઉપપત્નીને પ્રપંચ કરી રાઠોડે મારી નાંખી. કિલ્લામાંથી ભીમસિંહને ઇ આવતાં રાહુસ પતિને વિલંબ થઈ, એટલામાં વિજયસિંહના અનુય અને વિનયથી તે રાજ્યમૂત થઈ શકશે નહિ. ભીમસિંહ વેલાસર કિલ્લામાંથી આવત તે વિકસિત પદમૃત થાતજ,
પારિવાહિક કલહ અને સરદારના સંઘથી રાજા વિજયસિમની શા કારકીદી કેવળ દુઃખ ભરેલી થઈ ગઈ, વિજયસિંહનું પરલોકમાં જવાનું પાણે આવ્યું. તેની રાજ્યમાં સંક્ષિપ્ત, સરઘરે તેના વિરૂધે ઉત્તેજીત, તેના પુત્ર અને પિત્રો એક બીજાનું હૃદય શેણિત પીવા તત્પર, એવી રીતના બનાવે તેને અંતિમ અવસ્થામાં પીડાદાયક થઈ પડયા, એકત્રીશવર્ષ રાજ્ય શાસન ચલાવી તે સંવત્ ૧૮૫૦ ના આષાઢ માસમાં પરલોકવાસી થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com