________________
ટેડ રાજસ્થાન
ચી દળબદ્ધ થયા. આહારપતિ શિવસિંહે તેઓને ગંભીર સ્વરે કહ્યું, રડેડ વિરે! હવે આપણે પલાયન કરી શકશું! વીરધર્મમાં જલાંજલી આપી આપણે હવે પલાયન કરી શકશું? ના તે કદાપિ બને તેમ નથી પલાયન કરવાથી શત્રુઓમાં આપણે ધિક્કારવા જોગ થાશું. રડેડ સેનિકે મુંગા ઉભા રહ્યા. તેઓની દરેકની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા. તેઓ અગ્રેસર થઈ ગેળાંદાઝ સેના તરફ ચાલ્યા. એશી તેપ લઈ ફરાસી વિર તેઓની રાહ જોઈ ઉભો હતે. શત્રુ સેનાની સંમુખે થઈ રાઠોડ રજપુતે ભીમ સ્વરે બોલી ઉઠયા, “ સંભાળે સંભાળે ! એવા વાકય બેલી તેઓ ભયંકર રીતે શત્રુ ઉપર પડયા. શઠેડ વીરની ભયંકર તલવારના આઘાતે ઘણા શત્રુ કપાયા. દી વઈન યુદ્ધ સ્થળથી પલાયન કરી ગયે. રાઠોડએ મરાઠા ઉપર હુમલે કે, અગણ્ય મરાઠા સૈનિકે રાઠોડના હાથે યુદ્ધ સ્થળે પડયા. તે જોઇ બાકીના મરાઠા સૈનિક પલાયન કરી ગયા. એ સમયે જે તેઓએ દીવઈનની
હસ્તગત કરી લીધી હત તે મેરતાનું યુદ્ધ પણ તેઓને જય આપત, ફરાસી વિરે પછી તેને હસ્તગત કરી, ગોલંદાજ લેકોને એકઠા કરી તેનું યુદ્ધ ચલાવ્યું. ચાર હઝાર રાઠેડોમાંથી જે ડા ઘણું બાકી હતા ને તેપના મુખમાં આવી પડયા. તે પણ તેઓએ રણ સ્થળ છેડયું નહિ. તેઓએ પ્રતિજ્ઞા કરી જે થવું તે જયી થવું નહીતે વીરની જેમ રણક્ષેત્રમાં પડવું. રડેડ વીર મરાઠાની તોપો પાસે નષ્ટ પ્રાય થઈ ગયા. તે ક્ષેત્રમાં કોઈ જવા પામ્યું નહિ. એક માત્ર આહાર પતિ શિવસિંહ જીવિત રહ્યો. તેના સઘળા અંગે એકંદર સત્તાવીશ જખમ હતા. તે ચેતન વિનાને રણસ્થળે પડે. તેના કેટલાક સૈનિકે તેની ચારે તરફ ઘેરાઈ ઉભા હતા. સિંહને ભાન નંકેતું. શિવસિંહ જડ જે થઈ પડે હો, શિસિંહ નિરચંદ ભાવે સુતેલું હતું, જાણે તે નિશ્ચિંત મને રણુશાંતિ દુર કરતે હોય એમ લાગ્યું. તેની પડખે રહેલા સૈનિકે નિરાશ થઈ ઉભા હતા તે લેકે ઉદાસીમાં હાઈ નિછ ભાવે શિવસિંહની સામે જોતા હતા. -
રેડોડ ભાવ્યો તે કાળ દિત ચાલે ગયે. તે મેરતાક્ષેત્રનું ભીષણ દશ્ય લેક લેચનથી ઢાંકી દેવા રાત્રીએ દેખાવ આપે, તે રાત્રી વીતી ગઈ અને પ્રભાત થયું. વળી દિવસ શરૂ થયે, પણ તે નિવેદ અને બેભાન શિવસિંહને કઈ ચેશમાં અને ભાનમાં લાવી શકયું નહિ, બીજા દિવસના પ્રભાત કાળમાં પ્રબળ વૃષ્ટિ પડવા લાગી. તેથી કરી શિવસિંહનું ક્ષત ૧ળ વધવા લાગ્યું, તે તેવીજ નિષ્ણ અવસ્થામાં પડી રહે છે. વળી રાત્રી પી. તે રાત્રીના બીજા પહેરમાં એક આશામી બળતી મશાળ લઈ તે રણક્ષેત્રમાં પેઠે. પહેલા વીર પુરૂના મુખ ઉપર અજવાળું રાખી તેઓને તે ઓળખવા લાગ્યા. પણ જેને તે શોધતે હતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com