________________
મારવાડ
૫૧
ગરધન પછી ત્યાંથી નીસરી રાજાના તબુમાં આવ્યા. તંબુમાં સઘળા સરદારો આવ્યા. સઘળાનાં મુખ઼મડળ ગ‘ભીર હતાં. રાજા વિજયસિહે ચંપાવત સરદારને કહ્યુ સરદાર સિરામણિ શા માટે તમે મને છેડયે.
46
k
-આહેરપતિએ જવાબ આપ્યા “માહારાજ! અમારે માત્ર એકજ મસ્તક હત તે તે તમારા લાભ માટે આપી દેત” રાજાએ તેની સાથે અનેક તર્ક વિત કર્યાં. છેવટે શાંત થઈ તેણે તેને (( પુછ્યુ વારૂ તમે શી રીતે સંતુષ્ટ થાશે, શું થાય તે તમે અમારા પક્ષમાં આવા તેના ઉતરમાં તેણે ત્રણ પ્રરતાવ ઉઠાવ્યા. ૧ ધાઈભાઈનુ સેનાદળ તાડી નાંખવું.
૨ પાટ્ટાવટી તેના સરદારોના હાથમાં આપવી.
૩ રાજસભાનું અધિવેશન કિલ્લામાં ન થતાં શહેરમાં થવું જોઇએ. રાજા તે ત્રણ પ્રસ્તાવ પાળવામાં સંમતિ આપે તે સરદાર તેના પક્ષમાં આવે તેવું હતું નહિં તે અતવિવાદ દારૂણ રીતે વધે તેવું હતું. પ્રથમ પ્રસ્તાવ અવસ્થપાળનીય હાઈ નિશ્ચય થઈ પલાયે. બીજા પ્રસ્તાવના વિષય વિચારી રાજા અત્યંત દુઃખિત થયે.. રાજયનું એક પ્રધાન સત્વને શી રીતે ત્યાગ કરી દે. ટુકામાં પોતાની અભીષ્ટ સિદ્ધિ માટે તેણે સરદારાના ત્રણે પ્રસ્તાવ પાળવા કબુલ કર્યાં, જલદીથી સધિપત્રમાં સહીઓ થઇ. સરદારોએ દળ ભંગ કરી, પોતપોતાના પ્રદેશમાં જવાનુ શરૂ કર્યું. ચંપાવત સરદાર રાજા સાથે રાજધાનીમાં ગયે.
વિજયસિંહના ગુરૂ આત્મારામ દારૂણરોગથી પીડિત થયેા, રાગના ગ્રાસમાંથી `ગુરૂની પ્રાણ રક્ષા થાશે નહિ, એમ જાણી વિજયસિંહ ગુરૂની શય્યા પાસે રહેતા હતા, એક તરફ રાજ્યમાં જુદી જુદી ાકૃત અને બીજી તરફ ગુરૂના નાશ, વિજયસિંહ પોતાના અઇ ને હજારા ધિક્કાર આપી ગુરૂપાસે કાયમ શેક કરતા હતા. તેના કુલ ગુરૂએ તેને દિલાસો આપી કહ્યું રાજેન્ ! શેક ન કરે! હું મરી આપના સઘળાં દુઃખા લઇ આલેાકમાંથી વિદાય થઈશ. ઘેાડા રાજમાં ગુરૂના પ્રાણ ચાલ્યા ગયા. રાજા વિજયસિંહું તેના માટે બેહદ શાક મતાન્યા, તેણે એવું જાહેર કર્યું. “ ગુરૂનું અંત્યેષ્ટિવિધાન કિલ્લામાં થાશે, સઘળા સામત સરદારીએ તે સ્થળે એકઠા થવું, એ અનુશાસનમાં એક કુટિલ ભાવ રહ્યો હતેા તે કાઇએ જાણ્યુ નહિ, રાજપત્ની, ગુરૂની અંત્યેષ્ટિક્રિયામાં ભાગ લેવા કિલ્લામાં આવી, આવા પવિત્ર અનુષ્ઠાનમાં કાઇએ સંદેહ કે શક રાખ્યા નહિ, દેવીસિંહ પણ તે ક્રિયામાં સામેલ રહેવા આવ્યેા હતેા. દેવીસિંહ સહસા ઉદ્બીગ્ન થયા. પાસેના એક સરદાર તરફ નજર કરી લાંખા નીશાસા નાંખી તે ખેલી ઉઠયા. “ આાજને વિના મને ઠીક લાગતો નથી. પણ તે સરદારે તેની ખુશામત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com