________________
પ૮૬.
ટોડ રાજસ્થાન,
તેના માટે તેણે રજપુતની યુદ્ધસભા કરી. તે સભામાં રાઠોડ રજપુતે આવ્યા હતા. વળી વીકાનેર, કીશનગઢ અને રૂપનગરના રાજાઓ પણ આવ્યા હતા. વિજયસિંહે પિતાને મત જાહેર કરી કહ્યું “ રાઠોડના અનેક વીર પુરુષે યુદ્ધ સ્થળે માય ગયા. ત્યારે હવે કેની મદદથી વિશાળ મહારાષ્ટ્રીય સેનાની સામે થવાનું છે. મારા મનમાં તે મરાઠા સાથે સલાહ કરી અજમેરને કીટલે તેઓને પાછો આપી દે દુરસ્ત છે. તેનું બોલવું પુરૂં ન થાય એટલામાં રાઠોડ રજપુતે બોલી ઉઠ્યા ના ! મહારાજ ! જીવ હશે ત્યાં સુધી મરાઠા સાથે સલાહ કરવી યોગ્ય નથી. અમે યુદ્ધ કરશું. વિજયસિંહ તેઓને નિરૂત્સાહિત કરી શકે નહિ. ત્યારપછી મારવાડમાં એવા મમની એક ઘષણ પ્રચારિત થઈ છે, જે લેકે અસ્ત્ર ધારણ કરવા સમર્થ છે તે લોકોએ રાડેડના પચરંગી વાવટા નીચે એકઠા થવું. મેરતા ક્ષેત્રમાં સઘળા રજપુતો એકઠા થયા. તે ક્ષેત્રમાં ઈ. સ. ૧૭૦ગ્ન સપ્ટેમ્બર માસના દશમા દિવસે ત્રીશ હઝાર રાઠોડ સૈન્ય એકઠું થયું.
રાઠોડ રજપુતે ભીષણ ઉત્સાહે લડવા તૈયાર થઈ ઉઠયા. તે મેરતાનું ક્ષેત્ર પવિત્ર. તે ક્ષેત્ર, રાઠોડ વીરેના લેહીએ ઘણીવાર અભિષિત થયું હતું. તે ક્ષેત્રમાં હાલમાં વીરવાના આ સ્તંભ વગેરે ચિન્હો જોવામાં આવે છે. તે ક્ષેત્રને જોઈ રાઠોડ રજપુતે સિંહનાદ કરી ગાજી ઉઠવા. તે નાદ સિંધીયા અને કેચ સેનાપતિ દીવઈનના કાને પહોંચે. નાદ સાંભળી તેઓના હૃદય કંપી ઉઠયાં. તે ભિષણ ઉત્સાહ જે તે ક્ષણે લડવામાં વપરાયે હતા તે સિંધીયાના સઘળા ઉદ્યમ વર્થ થઈ જાત, પણ એક પાપાચારી વિશવાસઘાતક આતતાયી આશામીના દેશના સર્વનાશ કરવાના સાધનથી રજપુતેને પ્રચંડ ઉત્સાહ વ્યર્થ ગયે. જ્યાં સુધી રજપુતનું નામ જગતમાં રહેશે ત્યાંધી સુધી તે વિશ્વાસઘાતક સ્વશહીનું નામ કે ભૂલી જાશે નહિ. તે પાપાચારી વિધાસઘાતકનું નામ બહાદુરસિંહ બહાદુરસિંહ કશનગઢને અધીપતિ રૂપનગરના અધિપતિ સાથે એકઠે મળીને બસદાસ નગર ઉપર શાસન દંડ ચલાવતું હતું. તે સઘળાં મારવાડ શાસનનાં બહિભૂત નહતાં.
અભિષેક સમયે, રાજસ્થાનના તે બન્ને રાજાઓ મારવાડના અધિપતિની અનુમતિ લેતા હતા. અને તેઓ પોતાના કબજાના પ્રદેશને સામત પ્રથા મુજબ ઉપભોગ કરતા હતા. તે સમયે દુરાચાર બહાદુરસિંહ, રૂપનગરના અધિપતિને રાજસ્થૂત કરી તેનું રાજ્ય કબજે કર્યું હતું. તેથી કરી રાજ્યમાં એક મોટી વિશૃંખલતા થઈ ગઈ. તે વિસંખલતા દૂર કરવા માટે વિજયસિંહે રૂપનગરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com