________________
મારવાડ
૫૮૭
જઇ રાજસ્થૂત રાજાને રાજ્ય ઉપર બેસાયે. દુર બહાદુરશાહની આશા પૂર્ણ થઈ પણ વ્યર્થ ગઈ. નિવિદને રૂપનગરને ઉપભોગ કરવાનું તેના મનમાં હતું પણ રાજા વિજયસિંહના કાર્યથી તે વ્યર્થ ગયું. તેના હૃદયમાં આઘાત વાગે. તે દુરાચાર, સ્વદેશની માયા મમતા ભૂલી જઈ ભવિષ્યના પરિણામ ન વિચારી, વિજયસિંહના વિરોધમાં કામ કરવા લાગ્યું. તે વારંવાર સુયોગને ખેળતે હતે. દુષ્ટ બહાદુરસિંહને સુગને અભાવ નહોતે. તે દુત રજપુતાધમ ફરાસી સેનાપતિ દીવઈનની પાસે ગયે. અને પોતાની દુરાકાંક્ષા સાધવા તેની મદદ માંગવા લાગે. દીવઈને તેના માગવા પ્રમાણે પોતાની ગોલંદાજ સેનાને લઈ રૂપનગરના દ્વારે આવ્યું. એક જ દિવસમાં રૂપનગર તેના હાથમાં આવ્યું. તેણે બહાદુરસિંહને રૂપનગરની ગાદીએ બેસાયે. ત્યારપછી તે અજમેર તરફ ચાલે. તેણે અજમેરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. કિલ્લાનું રક્ષણ નહિ થાય એમ જાણી તેણે કિલ્લા પતિ ઇમરાજને તે આપી દેવાનું કહેવરાવ્યું. ઇમરાજ એક સાહસીક પુરૂષ હતે. નિવિવાદે કિલે મરાઠાના હાથમાં સોંપી દેવાને તે પ્રથમથી જ ઈચ્છતું નહોતું. રાજાએ કિલે પી દેવા આજ્ઞા આપી. હવે શું કરવું તેના માટે દમરાજ વિચારતે હતે. એક બાજુએ કાપુરૂષોચિત કિલ્લાનું સમર્પણ. બીજી બાજુએ રોજાની કઠોર આજ્ઞા. તે પ્રભુભક્ત હતા. જીયન જાય પણ પ્રભુની આજ્ઞા ન પલાય તે ઠીક નહિ. એમ તે જાણતા હતા. તેજસ્વી પુરૂષના પક્ષમાં અપમાન થાય તે મરણ કરતાં વધારે છે. સિંધીયાના હાથમાં કિલે. વિવાદ વિના સંપી દેવો તે વાત દમરાજના મનમાં બહુ ખટકતી હતી. એવી રીતની સુરાવસ્થામાં પી દમરાજે હરે ચુ, અને મૃત્યકાળે બે “રાજાને બેલજોજે તેને આદેશ પાળવામાં મને બીજો ઉપાય સુ નહિ. હું જાણતા હતા જે મરાઠા લેકે હું નહી મરું ત્યાંસુધી અજમેરમાં પેસી શકે તેમ નથી માટે જ મરૂં છું.”
એ રીતે અજમેર મારવાડના હાથમાંથી પાછું ખસી ગયું. માધાજી તે જીતેલા નગરમાં રહેવા લાગ્યું. લાકુબા, જીવદાતા, સદાશીવભાઉ વીગેરે સેનાપતિએ પિતપિતાનું દળ લઈ મેરતા તરફ ચાલ્યા. તેઓએ મોટી સેના સાથે નેત્રીયા નામના સ્થળે છાવણી નાંખી. રાઠેડ સેના પ્રચંડ યૂહરચના કરી એરતા ક્ષેત્રમાં શત્રુઓની વાટ જોતી ઉભી હતી. તે સેનાને એક ભાગ દીવાસનામના ગામ પાસે હતે. મરાઠા લોકે કેમે કમે અગ્રસર થયા. તેઓ મેરતાના ક્ષેત્રથી પાંચ માઈલ દુર હતા. દી–વઈને તેઓની પછવાડે હતે. લુણી નદીની સૈકત ભૂમિ તેના તેના ગળાના ચકને ગ્રાસ કરી ગઈ હતી. તે ચકે કાઢવાને ગુંથાયે હતે. એ સુગે અગર જો કે રાડેડ રજપુતે તેના ઉપર હુમલો કરી ફાવી જાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com