________________
પ૭૨
રોડ રાજસ્થાન,
તેના ઉદ્ધારની ચેષ્ટા થાય પણ જીવિત હેય નહિ તે તેના ઉદ્ધારની ચેષ્ટા દુર્લભ હવે કેને લઈ યુદ્ધ કરવું, સરદારે કલાત થયા. સહાનુયાયી રાજાએ યુદ્ધ સ્થ ગિત કરવાને ચાહે છે. ત્યારે કેને લઈ યુધ્ધ કરવું, એકલાથી પ્રચંડ મહારાષ્ટ્રીય સેનાને પ્રતિરેધ કર તદન અસંભવિત છે. એ સઘળે. ચિતાઓ તેના હૃદયમાં ઉદય પામી. તે સમયે વિજયસિંહ, પિતાના પિત નું ર.રણ કરી લાંબે નિધાસ મૂકો. વિકારરાજની કુસંસ્કાર પૂર્ણ મંત્રણાથી તેણે મહા વિપદની ચિંતા કરી. વાંકાનેરરાજ પોતાના દળ સાથે પોતાના રાજ્યમાં ચાલ્યા ગયે. બાકીના સામંત સંરદારોએ વિકાનેરના રાજાને દાખલે અનુસ. વિજયસિંહને પણ અનેક પરિ મા દુર્બળ થઈ પડયે, થડા રોજના માટે વિજયસિંહને ભાગ્યપક્ષ રૂધ થઈ પડશે.
- રાઠોડ સેનાને તે સાર્વજનીન નિરૂત્સાહ ભાવનું વિવરણ રમસિંહના કાને પડયું. સારે સમય સમજી તે, કેટલાક મહારાષ્ટ્રીય અને રજપુત સૈનિકોને લઈ વિજયસિંહના સરદાર સામતે ઉપર પડે. પણ તેને ઉદેશ સિધ્ધ થયે નહિ. સેના સાથે તેને પાછો આવતો જોઈ રાઠોડ સરદાઓએ સિંહનાદ કરી પિતપિતાના અસ્ત્રશસ્ત્ર લઈ તેઓને હુમલે રે, તે રાઠોડ સરદારો પ્રથમથી જ નિરૂત્સાહ અને નિસ્તેજ થઈ ગયા હતા. તે પણ નવો ઉત્સાહ લાવી તેઓ પોતાના
અધિપતિ માટે યુદ્ધ કરવા લાગ્યા. તેઓના ભયંકર ભૂજ બળે શત્રુ સેના વિવાસિત થઈ. શત્રુ સેનાએ પાછા ફરવાને ઉપકમ કયે પણ સરદારસિંહ નામ એક રજપુતની ઉત્તેજનાથી તેઓએ વિજયસિંહ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું. - સરદારસિંહ, રૂપનગરના અધિપતિ સામંતસિંહને મેટે પુત્ર, કિષનગઢના રાજાએ રૂપનગર લઈ લેઈ તેને નગરની બહાર કાઢી મુક્યું હતું. રાજસ્થૂત સામંતસિંહ રાજ્યના ઉદ્ધાર માટે કોઈ પણ પ્રકારની ચેષ્ટા કર્યા વિના સ્ત્રીપુત્ર સાથે વૃંદાવનની યાત્રાએ ચાલ્યા ગયે. તેને એકાંત અભિલાષ હતું જે સંસારની વાલામાંથી મુક્ત થઈ જીવનને બાકીને ભાગ કેવળ શ્રીકૃષ્ણની પૂજામાં કહાવે તે અધ્યાત્મિકભાવ તેના હૃદયમાં પ્રબળ થઈ ઉઠશે તેથી સામંતસિંહે પિતાના દીકરાને એ ભાવમાં દીક્ષિત કરવા યત્ન કર્યો. પણ તેને યત્ન વ્યર્થ કરી દઈ જુવાન સરદારસિંહે તેને કહ્યું “પિતા ! આપે રાજ્યસૂખ લાંબા સમયથી ભગવ્યું છે. હવે તમારે રાજ્યસુખમાં સ્પૃહા નહોવી જોઈએ. પણ મેં તે આ જીવનમાં તે સુખને સ્વાદ લીધે નથી. મને રજા આપ હુરૂપનગરના ઉદ્ધાર માટે ચેષ્ટા કરૂં” પિતાના પિતાની રજા લઈને રામસિંહના દૂત સાથે મરાઠાની છાવણીમાં આવ્યો આપા સિંધીયાએ તેને આશ્રય આપ્ય, વળી તેના રાજ્યના ઉદ્ધાર માટે ચેષ્ટા કરવાને તેણે તેને દિલાસે આએ. સરદારસિંહ મરાઠાની સેનામાં અને રામસિંહની સેનામાં રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com