________________
મારવાડ
૫૧
wwwwwwwwwwwwwvvvvvvvvvv-~~
* *E,
અક્ષણ રાખશે, દુકામા યુદ્ધની મદદથી પરસ્પરના અદ્રષ્ટની પરીક્ષા થાશે ” થોડા સમયમાં રણનાં નગારાં વાગ્યા. ડેડ રજપુતે અને મહારાણી સિંહનાદ કરી ગેળા વરસાવવા લાગ્યા. પ્રથમ દિવસને અધિક ભાગ ગળાનું યુદ્ધ કરતાં ગયે.'
છેવટે તલવારથી યુદ્ધ ચાલ્યું. કોઈ પણ પક્ષમાં જય પરાજયનું લક્ષણ જણાયું નહિ, બીજા દિવસે પરેઢીયામાં બને દળ મોટા ઉત્સાહથી લડવા લાગ્યાં વિજયસિંહ પાંચ હઝાર સવારે સાથે પિતાના પ્રતિદ્રઢીની સામે આવ્યો તે પાંચ હઝાર વીરેના અંગ કઠણ બખ્તરથી ભીડાયેલ હતાં. રામસિંહની વિશાળ સેના પાસે વિજયસિંહના સૈનિકે સામાન્ય હતા. સાગરની પાસે જેમ ખાચીયા. તેમ રામસિંહની સેના પાસે વિજયસિંહની સેના હતી. પણ તે પાંચ હઝારી સવારોના બાહુમાં જે બળ હતું તે બળને રેપ કરવા કેઇની સતા નહતી. તે વ્યર્થ કરી દેવા મહારાષ્ટ્રીય લેકે પ્રાક્ષપણે ચેટ કરવા લાગ્યા. પણ તેઓની ચેષ્ટા સફળ થઈ નહિ, પણ તે દિવસે વિજય પરાજયના લક્ષણ કોઈ પક્ષમાં જણાયાં નહિ.
વિજયસિંહ એક ચતુર હતું, પિતાના સેના બળ ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હતું. પણ તે રીતના બળ ઉપર વિશ્વાસ રાખી તે નિશ્ચિત બેઠે નોં. શત્રુદળનું આધિકય જોઈ મનમાં શંકિત થઈ તેણે પિતાના રક્ષણ માગ શેધી રાખ્યું હતું, તેના મનમાં હતું જે વિધાતાના કઠોર વિધાનના અનુસારે જે તેને પરાજય થાય તે તેણે તે માનું અવલંબન કરી પલાયન કરી જવાનું હતું. તેણે બીજા દિવસના યુધ્ધ પિતાના વાન વાહન વિગેરે તૈયાર રાખ્યા હતા. પાંચ હઝાર અશ્વારોહીઓ મહારાણી દળને દળીત કરવા લાગ્યા, શત્રુ સેનાને છિન્ન ભિન્ન કરી તેઓ છાવણીમાં આવ્યા. છાવણીમાં મેટે કોલાહળ થયે. શત્રુઓનું આક્રમણ પ્રચંડ થઈ પડયું. આજ વિજયસિંહ નિરાશ થઈ બેઠે. તે નિરાશ થઈ ભયમાં આવી પડે. ભયમાંથી નીકળવા તેણે તે સમયે યુદ્ધ સભા ભરી તે તેના પ્રધાન, પ્રધાન સામંત સરદાર, બીકાનેરના અને કિશનગઢના રાજા તે સેભામાં હાજર રહ્યા. સભામાં વિકાનેરના રાજાએ મારવાડના અંધિપતિ જયસિંહને કહ્યું મહારાજ આવેલા સંકટને જોતાં માલુમ પડે છે. જે વિધાતા આપણે તરફ પ્રતિકુલ છે, હવે યુદ્ધ સ્થળેથી પલાયન કરવું ઉચિત છે, સઘળાઓએ વીકનેરના રાજાના મતને ટેકે આપે વિજયસિંહે, શું કરવું એમાં સ્થિર કરી શક્યા નહિ. સરદારોને, સહાનુયાયી રાજાઓને, યુદ્ધના વિરોધી જોઈ તે ક્ષણ મળે અને રહ્યો. એક તરફ મારવાડનું સિંહાસન; બીજી તરફ તેનું અમૂલ્ય જીવન, આજ જે પરાજીત થઈ તે સિંહાસન તેના હાથમાંથી જાય તે જીવિત હેય તે ફરીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com