________________
૫૭૬
ટાડ રાજસ્થાન
વિજયસિહુને આવેલા નેઇ ઇશ્વરસિંહે તેને કેદ કરવાનું મનમાં વિચાર્યું. પણ એક માત્ર મેરતા સરદાર યુવાનસિંહની અસીમ પ્રભુભક્તિના પ્રભાવે ઈશ્વરસિંહની તે ચેષ્ટા ફળીભૂત થઇ નહિ.
વિજયસિહુને ઉદ્યમ સફળ થયા નહિ. તેણે જેની પાસે મદદ માગી તે આશામીએ તેને મહારાષ્ટ્રીય વીરના ભયે મદદ આપી નહિ. વાર વાર નાઉમેદ થઇ વિજયસિંહ નિરૂત્સાહ થયા નહિ. અભીષ્ટસિદ્ધિના ઉપાય ન દેખતાં તેણે નાગાર જવા મન કર્યું. તે એવા કૈાશલની નાગેારના કિલ્લામાં આવ્યે કે મહારાષ્ટ્રી લેાકેા તેને ઓળખી શકયા નહિ. એ રીતે ખીજા છ માસ વીતી ગવાતા પણ શત્રુઓએ નગર છેડયું નહિ. વિજયસિંહ વિષમ સ‘કટમાં પડયા. એકવાર તે એકાંતમાં બેસી, એ સકટમાંથી ઉદ્ધાર પામવા વિચાર કરતા હતા એટલામાં તેના તાબાના બે પાળા સૈનીકેા તેની પાસે આવ્યા. તેએએ આવી નિવેદન ક્યુ મહારાજ ! અનુમતિ આપે! અમે આપને આ સંકટમાંથી મુક્ત કરીએ. વિજયસિંહુ હસ્યા. પણ તે સૈનીકેા આગ્રહ સાથે બેાલ્યા, મહારાજ ! ઉપહાસ સમો નહી. આપની અનુમતિ પામી અમે આ ક્ષણે તે મરાઠા આપાનેા વધ કરી શકીએ. વિજયસિ’હનું મુખ ગભીર થયું. તેણે શાંત ગંભીર સ્વરે પુછ્યુ, સિખીયા અસ'ખ્યુ સન્યના મધ્યમાં રહેલા તમે શીરીતે તેનેા વધ કરશે. તેઓએ ઉત્તર આપ્યા, આપ જે અમારા પરિવાર વનુ પ્રતિપાલન કરે તે અમે તે અસંખ્ય સૈનીકેની વચમાં જઈ તેના વધ કરીએ. વિજયસિહુ સંમત થયે. ત્યારપછી તે અને નીકે કલ્પિત વિવાદ કરતા કરતા આપ્પા સીપીયાની પાસે આન્યા. મહારાષ્ટીય વીર તે કાળે પોતાના તંબુની ખહાર નહાતા હતા. તે સી'ધીયાની છેક નજીકમાં આવ્યા. જેમજેમ તેએ નજીક આવતા ગયા તેમતેમ તેઓએ કલ્પિત વિવાદ વધાર્યાં. નાહતાં નાહતાં સિીયાએ તેએના ઉપર નજર કરી, ત્યારે તેઓએ એક કાગળતેના તરફ્ ફૈકી વિનયથી જાહેર કર્યું. મહારાજ ! આપ અમને નિસાર આપે. એમ કહેતાં કહેતાં તે સીધીચાની પાસે લગા લગ આવી ગયા. જેમ આપા સિધીયા તે કાગળ ઉપાડી જોવાનું કરે છે. તેમ એક સૈનીકે તેના હૃદયમાં છરી ભોંકી કહ્યું “આ આઘાત નાગારના માટે છે. ’ ખીજીવાર ખીજા સૈનીકે પેાતાની છરી તેના ડાબા પડખામાં મારી મેલ્યા, “આ આઘાત જોધપુર માટે છે. ” છાવણીમાં મોટો કોલાહલ થયા. મહારાષ્ટ્રીય સૈનીકાએ દોડી એક સૈનીકને કાપી નાખ્યા. પણ ચાર, પકડા પકડો એમ કરી શત્રુની સેનામાં ભળી આવી પહેાંચ્યું. વિજયસિહે તે કામના માટે તેએને ઇનામ આપ્યાં પણ ફરીથી
બીજે ચતુર સૈનીક ચાર, ગયા. તે છેવટ નાગારમાં
તેણે આવેલ સૈનીકનું મુખ જોયુ' નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com