________________
૧૭૮
ટાડ રાજસ્થાન.
તે એટલેા બધા શાંત શિષ્ટાચારી અને દયાવાળા થયા. હતા જેથી રાઠોડે તેના ચાવનના પ્રગલભ ભાવને ભુલી ગયા હતા, તે વિચાર ક્ષમતા ઉત્કૃષ્ટ અને પરિ માર્જીત હતી. તે સઘળા સદ્દગુણના સહાયે અભીષ્ટ સાધન ભૂલી જઇ પાતાની પ્રચંડ પ્રવૃતિ ભુલ્યા નહોતા. એવી અસ્થિર વૃત્તિના તે'દાસ હોવાથી તેણે ચારે તરફની મદદ ખાઈ દીધી હતી, છેવટે રાજ્યભ્રષ્ટ થઇ તેને અશેષ દુઃખ લાગવવા પડયા. તેની ઉધૃતતા અને ચપલચિતનાથી રાઠોડ રજપુતાએ તેને ત્યાગ કર્યો. કેટલાક રજપુત્તા તેની મદદમાં પણ રહેલા હતા. ખેરતીય સરદાર શેરસિંહ તેની આપત્‘સ’પત્રમાં સાથે રહેલ હતા. તે મેરતીય સરદાર શેરસિંહે પેાતાના રાજાનુ ગૈારવ રાખી દેવા જે અતુલ વીરત્વ ખતાવ્યું તે રામસિંહ, પોતાના જીવનમાં ભુલ્યા નહાતા. હાલ પણ રાઠોડ રજપુતે તેના વીરત્વ અને ત્યાગ સ્વીકારની સંપૂર્ણ પ્રશંસા કરી તેનુ ગુણગાન કરે છે. એ વિષયમાંં એક સરદાર. તે સમયે તેના સમકક્ષ થાય તેવા હતા. જે સરદારનું નામ રૂપસિંહ, રૂપસિંહ પતાવત કુળમાં જન્મ્યા. જ્યારે સઘળા સરદારોએ વિજયસિંહની વશ્યતા સ્વીકારી, ત્યારે રૂપસિંહ પ્રાણાંતે પણુ રામસિંહની વશ્યતા છેડી નહિ, વિજયસિંહે, તેના હીલાડી નામના કીલ્લા ઉપર ઘેરો ઘાલ્યો. ઘેરા બહુ સમય રહયા. કિલ્લામાંથી ખાદ્ય દ્રશ્ય નિઃશેષ થઇ રહ્યુ, ભેાજ્ય સામગ્રી ખીલકુલ રહી નહિ. અનહારે મૃત્યુના મુખમાં આવવા લાગ્યા તેપણ તેજસ્વી રૂપસિ ંહ વિજયસિંહને પક્ષ સ્વીકાયે નહિ. ભાટલેાકેા તેનું યશેાગાન હાલ પણ કરે છે.
મ
રામસિંહના મૃત્યુથી મારવાડના કષ્ટને અવસાન આન્યા નહિ. અતવિપલ્લતા પિડનથી અંતઃસાર સૂન્ય હાઇ મારવાડ અત્યંત દુશામાં આવી ગયું. તેના ઉપર દુધ મરાઠા લોકોના હુમલા થયા. જેથી મારવાડ દારૂણ અધઃપાતમાં આવી પડયું. મારવાડ રાજ્યે ભયંકર શ્મશાનની મૂર્તિ ધારણ કરી, ચારે તરફ્ અરાજકતા ફેલાઈ ગઇ, ખેતરા અટ્ઠષ્ટ અવસ્થામાં પડી મોટી હાનિકર દુશામાં આવ્યાં, ખેડુતા પેાતાના હળ વીગેરે રાચા વેચી દેશાંતરે ચાલ્યા ગયા.
મારવાડમાં પુર્ણ નામના એક જનપદ છે. તે કાળે તે જનપઢ મહાસિંહ નામના એક પ્રચંડ પ્રતાપશાળી રજપુતરાજના તાબામાં હતા. મહાસિંહ ચંપાથતની એક શાખામાં જન્મ્યા હતા. તેના પેટે પુત્ર નહોતા. ભવીષ્યકાળમાં વંશલેાપના ભયે તેણે મૃત્યુકાળે પેાતાની વનિતાને એ આજ્ઞા આપી જે તેણે વશરાથે એક દત્તક પુત્ર લેવા. તે આજ્ઞાના અનુસારે સરદારની પત્નીએ અજીતસિહના પુત્રમાંથી દેવીસિંહને દત્તક કરી લીધા. એ ઘટનાથકી મારવાડમાં મોટા અનિષ્ટને સૂત્રપાત થયે. તે થોડા સમયમાં બંધ પડયા નહિ, દેવીસિ ંહૈ, પોતાના જન્મ
A.L
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com