________________
મારવાડ
સક
વિજયસિં’હું કઈ રીતે મહારાષ્ટીય લોકોને પરાજય કરી શકયે નહિ. બારમાસ તેના કિલ્લાના ઘેરા રહયા. પણ દુશ્મના તે કીલ્લાના કમો કરી શકવા નહિ. ઘેરાના યુદ્ધમાં મહારાષ્ટીય સેના ચતુર હતી. વળી સિધીયાની. હત્યાથી તેઓના હૃદય નિરાશ થયાં રાષામ્મત મહારાષ્ટ્રીય લેાકેા તે હત્યાના બદલે લેવા યેાજના કરવા લાગ્યા. વળી નવીન ઉદ્યમે મરાઠા લોકો સજીત થયા. તેએના ક્રેાષાનળથી નાગારની રક્ષા કાણુ કરે ! વિજયસિ ંહે તેની સાથે સધી સ્થાપવાને વિચાર કર્યાં. સધી સ્થાપવાની સઘળી ગાઠવણ થઇ ચુકી. વિજયસિંહું વાર્ષિક કર આપવાનું કબુલ કર્યું. તેથી મહારાષ્ટીય લોકોએ સતોષ પામી રામસિંહને છેડી દીધા.પરિત્યક્ત રામસિહના સૈાભાગ્ય સૂર્ય અસ્ત પામ્યા. વિજયસિદ્ધે તે સધીથી અજમેરના કીલ્લા મહારાષ્ટ્રીય લેાકેાને આપી દીધા. જેથી તેણે મારવાડની ભાવી સ્વતંત્રતામાં એક ભંયકર પ્રતિરોધ આપ્યા. મારવાડના જેથી અધઃપાત થયા. હુંઝારા ચેષ્ટા અને ઉદ્યમ કા`થી પણ તે ફરીથી તે અધઃપાતમાંથી ઉચું નહિ.
જે દિવસે વિજયસિંહે મહારષ્ટ્રીય લેાકા સાથે સ`ધિ સ્થાપના કરી સધિ પત્રમા સહી કરી. રાજસ્થાનના અમૂલ્ય કિલ્લા મહારાષ્ટ્રીય લેાકેાના હાથમાં સાંપ્યા, તે દિવસે રાજસ્થાનના હૃદયમાં એક પ્રચંડ વિષવૃક્ષ શપાયું.તે દિવસે મારવાડની ભાવિ સ્વતવ્રતામાં એક મેટા પ્રતિરોધ આવી પડયા.
સિધીયાની હત્યા થઇ, મરાઠા લેકે રજપુત તરફ્ સંદિગ્ધચિતવાળા થયા. જે રજપુતાને તેઓ જોતા તેના ઉપર. તે હુમલા કરવા લાગ્યા. સરદારસિંહ તે સમયે સિધીયાની છાવણીમાં હતા, તે પોતાના કાશળના સાફલ્ય દર્શને અત્યંત આલ્હાહિત થઇ. અનુનંદન પ્રકાશ કરવા આપા સિધીયાની પાસે રહેતે હતેા ઉન્મત મરાઠાઓએ તેના ઉપર હુમલા કર્યાં. સરદારસિંહ જખમી થયા. સિધ્ધીયાના મૃત શરીરનો તાષસ્કર નામના સ્થાને સંસ્કાર થયા. એના ભમરાશી ઉપર એક ચૈત્ય ઉભું કર્યું, રજપુત અને મરાઠા હાલ પણ તે ચૈત્યને પવિત્ર ગણે છે.
મરાઠાઓએ રામસિંહના પરિત્યાગ કર્યો. રામસિહુની આશાલતા ઉત્પાડિત થઇ. પિતૃરાજ્ય મેળવવાને તેણે ખાવીશ વરસ યુદ્ધ કર્યું. તેમાંથી કોઈ જાતનું સુફળ નીવડયું નહિ. એનશીખ રામસિહની મનેવેદનાની સીમા રહી નહિ. દારૂણ મ`પીડાથી ખીલકુલ કાતર થઇ છેવટે તેણે જયપુરમાં આશ્રય લીધે, તેજ સ્થળે ઇ. સ. ૧૭૭૩ માં તેને પ્રાણુ વિયેાગ થયા. રામસિંહ શરીર વિલક્ષણ ખળિષ્ટ અને ઊંચુ હતુ. જે ઉષ્ણત સ્વભાવથી ખાલ્યકાળમાં તે ઘણા લોકોના ઘણા પાત્ર થયેા હતેા. તે ઉદ્ધૃત સ્વભાવ દુર્ભાગ્યના શચશાસે` મદ થઈ ગયા, છેવટે
૭૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com