________________
મારવાડ
પ૭૫
જ
તેની વિશાળ સેનાનું બળ અક્ષત અને અખંડીત રહ્ય, વળી વિજયસીંહનાં અનેક ચિનીક યુધ્ધક્ષેત્રે પડયા. તેની આશા વ્યર્થ થવા લાગી વીજયસીંહ અણુમાત્ર નીરસાહ થયે નહી. પિતાના પક્ષની દુર્બળતા જે તે વિશેષ ઉત્સાહીત થયે. નગરમાં બહુ દીવસ ઘેરાઈ રહેવાનુ તેને યુકિતયુક્ત લાગ્યું નહી, મહારાષ્ટ્રીય સેનાના પંજામાંથી શીરીતે બચી જવાય તેના માટે તે ઉપાય જતે હતો. વીજયસીંહ વિષમ સંકટમાં પડે. શત્રુઓથી ઘેરાઈ કીલ્લામાં અન્નાભાવે મરણ પામવું તેને ઉચિત લાગ્યું નહીં, તેણે નિશ્ચય કર્યો કે “ જીવન જાય તે ભલે જાય ” પણ શત્રુથી ઘેરાઈને મરવુ યુક્ત નહીં, તેણે કીલ્લાના ટોચ ઉપર ચઢ સઘળા ઠેકાણે નજર કરી તેણે જોયુ જે શત્રુસેનાએ સાગરની જેમ નાગેરેને વીંટી લીધું. તે જે વીજયસીંહના મનમાં ભયને સંચાર ન થયો, આશામાં ઉત્સાહીત થઈ તેણે બચવાના ઉપાય શેળે, તેની પાસે પાંચ બળીણ ઉટ હતાં તેના ઉપર હઝાર દઢ પ્રતીજ્ઞ રજપુત વીરોને બેસારી વીજયસીંહે ગંભીર રાત્રીમાં કિલ્લાનું દ્વાર ઉઘાડયું, વીન વિના મહારાષ્ટ્રીય સેનાને ભેદી તે વાંકાનેરના રાજ્ય તરફ ચાલ્ય, વિકાનેરના રાજા પાસેથી મદદ માગવાની તેની ઈચ્છા હતી.
વિજયસીંહ વિકાનેરમાં આવી પહોંચે રાજાએ મોટા સત્કારથી ગ્રહણ કરી તેને પિતાના સિંહાસને બેસાયે ત્યારપછી વિજયસિહે પિતાને મને ભિલાષ જાહેર કરી કહ્યું જે, વાકાનેર રાજ્યની મને મદદ મળશે, વાંકાનેરરાજ તેને મદદ આપવામાં સંમત થયે નહિ. દારૂણ ક્ષોભ અને અભિમાનથી વિજ્યસિહનુ હૃદય આગેવત થય, તે વધારેવાર વાંકાનેરમાં રહયે નહિ. તેણે ત્યાંના રાજાનું શુન્ય ગર્ભ આલાપત ગ્રાહ્ય કર્યું નહિ. ફરીવાર સેનાદળ સજજીત કરીને યુદ્ધમાં ઉતરવા પ્રવૃત થયે, તેણે પિતાના પ્રતિબંદ્રીના પ્રધાન પૃષ્ટપૂરક અબરરાજ ઈશ્વરસિહનું આનુ કુલ્ય માંગવાને વિચાર કર્યો. થોડા સમયમાં તે બળિણ ઉગ્રસેના જયપુર તરફ ચાલી. ઉસેના જયપુર પાસે પહોંચી ગઈ, નગરની બહાર રહી તેણે દૂત દ્વારાએ જયપુરરાજને સંદેશ કર્યો. તેણે સંદેશામાં કહેરાવ્યું જે આ સંકટ કાળમાં અમને મદદ આપશે, તે સહાય માંગવા હું આપના દ્વારે આ છું, જો! જે! રજપુત થઈ પવિત્ર આતિથેયતાની અવમાનતા નહિ કરશે.
રજપુતેના મનમાં અતિથિ દેવતાના જેવો પૂજ્ય અતિથિને જેવી રીતે રજપુત આદર અને સંભ્રમથી ગ્રહણ કરે છે, તેવી રીતે દુનીયાની કઈ જાતિ અતિથિને આદરથી અને સંભ્રમથી ગ્રહણ કરતી નથી. અતિથિયતા ઉપર વિશ્વાશ રાખી વિજયસિંહ શત્રુના પરમ ત્રિ દરવરસિંહને શરણાપન થયું. પણ રજપુ. તાધમ કાપુરૂષ રાજાએ અતિથિ સત્કારનું જે ઉદાહરણ દેખાડી આપ્યું, તે મનમાં આથી તેના ઉપર વિજાતીય વ્રણ અને ધિક્કાર પેદા થાય છે. પિતાના નગરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com