________________
પ૭૪
ટેડ રાજસ્થાન
વિજયસિહે હાંક ? હાંક એમ કહ્યું, ખેડુતે વિકૃત સ્વરે કહ્યું? કેમ બાપુ ? તારે આટલી બધી ઉતાવળ શેની ? એવી રીતે ચોરની જેમ નાગર નગરમાં જવા કરતાં તારા જેવા જંગલી વિજયસિંહની પાસે મેરતા ક્ષેત્રમાં જવું, ઉચિત છે. તમારે ભાવ જયાથી માલુમ પડે છે જે તમે મરાઠાથી ભય પામી પલાયન કરે છે, હવે તે ચુપ થઈ બેસે તે સારું, તમે જાણજે જે હવે આથી વધારે જોરે ઉતાવળથી હું ગાડી હાંકીશ નહિ. અજ્ઞાની કૃષકે જાયું નહિ જે મારવાડને અધિપતિ પિતાના પ્રાણની રક્ષા માટે તેના ગાડામાં બેસી પલાયન કરી જાય છે. થોડા સમયમાં કૃષકને તેની ખાત્રી થઈ જે તે અધિપતિ છે. , તે જોતા જોતામાં ગાડી નગરથી એક કેશ ઉપર આવી પહોંચી. ઉષાના રકત રાગે પૂર્વ દિશાને રકત કરી સૂર્યદેવ રકતમૂતિથી. ગગનમાં ઉદિત થયે. ગાડાવાળાએ એકવાર તે અધીર ગાડામાં બેસનારની સામે તાકીને જોયું, તે ગાડા ઉપરથી કુદી ભૂમિ ઉપર આવી, તેણે વિનીતભાવે અધિપતિ પાસે ક્ષમા માગી તે બે ? મહારાજ ! મેં ઓળખ્યા નહિ, મેં કુકાર્ય કર્યું, મને ક્ષમા આપ, નહિ તે હું આપના ચરણ તળે પ્રાણ આપીશ, રાજાએ સ્નિગ્ધ સ્વરે કહ્યું, ભય નહિ ભય નહિ મેં ક્ષમા આપી, હવે જેમ બને તેમ ગાડુ જલદી ચલાવ, ખેડુત પાછે ગાડી ઉપર બેઠે, ગાડુ નગરમાં પહોંચ્યું. વિજયસીંહ ભૂમિ ઉપર ઉતયે, ખેડુતને ભાડું આપી તેણે વિદાય કે, ભવિષ્ય કાળમાં ગાડાવાળાને ઉપયુક્ત બક્ષીશ મળશે, એ તેણે વિદાય કાળે તેને કહ્યું.
- રાજાને નિવિને આવેલે જોઈ નગરવાસીઓએ ઉલ્લાસ સાથે સિંહનાદ કડ કીલ્લા ઉપર વાવટે ચઢાવી દીધે, વિજયસિંહ કીલ્લામાં પકે, યુદ્ધ નગારૂં વાયું, નગારાના પ્રચંડ અવાજે સરદારને જાગૃત કર્યો, તેઓ રણુસજજામાં સજજીત થઈ પ્રચંડ ઉત્સાહ સાથે કીલ્લાના વિશાળ આંગણામાં એકઠા થયા, વિજયસીંહે જોયું જે નાગોરના કીલ્લામાં પાંચ હઝાર રણવીર જ્યારે ત્યારે યુદ્ધના સમયે એકઠા થતા તેમાં માત્ર એક હઝાર વિરવર એકઠા થયા છે, એટલા થોડા સૈનિકને લઈ વિસિંહ શત્રુ સામે થવા સતાવાળે નહે; તેણે વિચાર કરી કીલ્લાનું દ્વાર બંધ રાખવા હુકમ આયે. શત્રુ સેનાએ આવી કલ્લાને ઘેરે ઘા છમાસ સુધી કીલ્લાને ઘરે રહ; તોપણ શત્રુઓ વિજયસિંહનું કાંઈ પણ વિશેષ નુકશાન કરી શક્યા નહિ, પણ શત્રુઓ હાનિમાં અને નુકશાનમાં આવી પડયા, વિજયસિંહ કીલ્લાનું બાર ઉધાડી શત્રુઓ ઉપર છાપો મારતા હતા.
. મહારાષ્ટ્રીય લેકેના સઘળાં પ્રયત્ન વ્યર્થ થઈ ગયાં. એ રીતે છ માસ નીકળી ગયા. સામાન્ય સામાન્ય યુદ્ધમાં શત્રુઓના અનેક સૈનિકે પડયા. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com