________________
મારવાડ
' પs
વિજયસિંહ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું.
વિજયસિંહ પિતાના સંપૂર્ણ પરાજ્યથી નારાજ થઈ પાંચ બખ્તરવાળા સવારે સાથે અને એક માત્ર સરદાર સાથે વિજયસિંહ ચાલી નીકળે, તે સરદારનું નામ લાલસિંહ, રૈણનામનું નગર તેની ભૂમિસંપતિનું હતું. તેને ફ્રણને ઠાકર એવા નામે બોલાવતા હતા. દિવસના ભાગે કઈ ગુપ્ત સ્થળે સંતાઈરાત્રીમાં વિજયસિંહ નાગર તરફ પલાયન કરી ગયે, અદ્ધરાત્રીને સમય-સઘળું જગત નિબીડ અંધકારે સમાચ્છન્ન, આકાશ વાદળોથી ઘેરાયેલ, તે અંધકારમાં માર્ગ દેખાડતે દેખાડતે. લાલસિંહ આગળ ચાલ્યો. પાંચ બખતરવાળા સવારો વિજયસિંહની વાંસે ચાલ્યા વિજયસિંહે જોયું જે સઘળા દ્વિપથે ચઢી ગયા, ત્યારે તેણે લાલસિંહને કહ્યું, લાલસિંહ ! તમે સમજી શકે છે કે આપણે કયા રસ્તા ઉપર છીએ. આ તમારે રણજવાને માર્ગ છે. હવે તમે ખરે માગ પકડે.” લાલસિંહે કહ્યું, મહારાજ! હું ઘર પાસે આવી પહોં છું. આજ્ઞા આપે તે હું પરિવારને મળી તેને લઈને આવું. વિજયસિંહે કાંઈ પણ ઉતર ન આપે તે બખતરવાળા સવાર સાથે ખરા માર્ગે ચા. લાલસિંહ પિતાના નિવાસમાં ચાલ્યા ગયે.તે થેડે દુર ગયે કે તેને પ્રિય અશ્વ કઠેર માગ શ્રમે મરણ પામ્યા. ત્યારપછી એક સાથેના સવારે રાજાને બેસવા ઘડો આપી તેની સાથે પગપાળા ચાલવાનું શરૂ કર્યું. એ પ્રમાણે ચાલી રાજા દેશવાળ નામના નગર પાસે આવી પહોંચે. કઠેર માર્ગના શ્રમથી ઘોડાઓ આગળ ચાલી શક્યા નહિ, વિજયસિંહ તે સમયે વિષમ સંકટમાં પડે. કયાં જવું! ક્યાં જવાથી આશ્રય મળે તે વિષયમાં તે ચિંતા કરવા લાગે.
તેણે વિચાર્યું જે સઘળાનો ત્યાગ કરી પગપાળા નાગોરમાં પહોંચી જવું, પણ નાગોર પાસે નહોતું, દેશવાળ થકી તે નગર સોલ માઈલ હતું. એ સમયે સવાર થવામાં થોડો સમય રહ્યો હતે. તે થોડા સમયમાં લાંબે પંથ કાપી નિવિન નાગારમાં પહોંચી જવાની થી સંભાવના હતી. વિચાર કરી તેણે પિતાના સવારને છેડી દીધા. પિતાને રાજકીય પોશાક છુપા તેણે એક જાટ ખેડૂતને કહ્યું. ભાઇ ! તું આ રાત્રીને અંત આવે ત્યાં સુધીમાં મને નાગારમાં પહોંચાડી દે તે પાંચ રૂપીઆ હું તને આપું. જાટ તેમ કરવામાં સંમત થયે. તેણે એક બળદવાહી ગાડુ આણી તેમાં બેસવા વિજયસિંહને કહ્યું, તે ગાડામાં બેઠે, ગાડીવાળાએ તેને કહ્યું. “ ભાઈ? હું પૈસા પહેલા લઈશ, વિજયસિંહે તે કબુલ કર્યું.” બળદો દૂતવેગે દોડવા લાગ્યા, પણ રાજાની તેથી મનસ્તુષ્ટિ થઈ નહિ. તેણે ખેડુતને હાંક ૩૭ એમ કહ્યું, ખેડુત તેના .. આચરણથી વિરક્ત થયે બળ પ્રાણ આપી ગાડ તાણવા લાસ્યા, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com