________________
૫૭૦
ટેડ રાજસ્થાન,
તેને રાજ્યાભિષેક કર્યો. ખુદસમ્રાટે તેને રાજ્યાભિષેક અનુમોદન કયે એટલુ નહિ પણ, રાજસ્થાનના સઘળા રાજાઓએ તેનું અનુમોદન કર્યું. મેરતા નગરમાં આવી વિજયસિંહે પિતાને અશૌચકાળ કહાઢયે. તે સ્થળે વિકાનેરના, કિશનગઢના અને રૂપનગરના રાજાઓએ આવી તેના નવાભિષેકની મુબારકબાદી આપી. ત્યાર પછી મેરતાને છેડી તે રાજધાનીમાં આવ્યું. પિતાનાં શ્રાદ્ધ વિગેરે કરી, તે રાજય સિંહાસને બેઠે. . ભક્તસીંહ આતતાયીની વિશ્વાસઘાતકતાથી મરણ પામે. રામસીંહને કાંટે દૂર થશે. તેના સૌભાગ્ય દ્વારને આગળ ઉઘડે. તે તે સુગમાં, પિતાને હક મેળવવા સચેષ્ટ થયો હતો અંબરરાજની મદદથી તેણે મહારાષ્ટીય લોકો સાથે સંધિ સ્થાપે. સંધિના પ્રતિજ્ઞા સૂત્રે પાળવા ઠય. જે ઉપરથી મરાઠાઓ કેટા અને જયપુર પાસે થઈ રાજધાની તરફ અગ્રેસર થયા. રામસીંહ મેટી સેના લઈ તેઓને મળી ગયે. મહારાષ્ટ્રીય સેના બળ પામી. નિબંધ રામસીહ જાણ્યું જે 'મરાઠાની મદદથી તેની અભિષ્ટસિદ્ધિ થાશે. પણ તેનું જ્ઞાન ભ્રાંતિ ભરેલું હતું મરાઠાઓએ, અજમેરની પાસે આવી તે નગર લુંટવાનો સંકલ્પ કર્યો, પણ રામસહે તેઓની પાપણાનો પ્રતિરોધ કર્યો.
રામસીંહની તે ભયંકર સમસજજાના ખબર વિજ્યસહના કાને પહોંચ્યા. રામસિંહે મરાઠાની મદદ લીધી તેથી સઘળા રાઠોડ સુબ્ધ અને નાખુશ હતા. તેઓ - રામસીંહને કાપુરૂષ કહી હજારો ધિકકાર આપતા હતા. અને મરાઠાના આક્રમણમાંથી મારવાડને બચાવવા સઘળા તૈયાર થયા. જોતા જોતામાં મારવાડના સઘળા સામે તે વિજયસીંહના વાવટા નીચે આવ્યા. તેઓની એવી દ્રઢ પ્રતિજ્ઞા હતી જે પ્રાણ હોય ત્યાં સુધી મહારાષ્ટીય લોકોને જય થવા દે નહિ. તે લેકે યુદ્ધમાં ઉતર્યા.
કછાવતની અને મરાઠાની સેના પુષ્કરમાં આવી પહોંચી. પુષ્કરમાં સ્નાન કરવા તેઓ તે સ્થળે એક જ રેકાયા. રામસીંહે તે સ્થળથી વિજયસીંહને પત્ર લખી મોકલ્યો “આ પત્રને પાઠ કરી તરત મારવાડનું સિંહાસન મને સંપ” સામંત સદારોના રૂબરૂ વિજયસીંહે તે પત્ર વાંચ્યો એ સમયે સઘળા લડે ! લડો! એમ ચિત્કાર કરી ઉઠયા. શું મહારાષ્ટ્રીય લુંટારા ધરાવના પવિત્ર સિંહાસન ઉપર હસ્તક્ષેપ કરવા ચાહે છે, શીયાળી હોઈ કેસરીને કરડવા આવે છે. મહારાજ! કઈ રીતની ચિંતા કરશે નહિ.
રામસીંહને પિતાના પત્રને પ્રત્યુતર મળે. તેમાં લખેલ હતું જે “વિ. સીંહની જ્યાં સુધી સત્તા હશે ત્યાં સુધી તે રામસીંહ તે ચેધપુર આપે તેમ નથી. તે વીર છે. વીશ્ની જેમ તે યુદ્ધક્ષેત્રમાં ઉતરશે. પોતાને હક અખંડિત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com