________________
પ૬૮
ટડ રાજસ્થાન.
જાણી અને સરદારની પુષ્કળ પ્રાર્થના જોઈ તેણે મારવાડનું સિંહાસન હસ્તગત કરવા કબૂલ કર્યું.
ભકતસિંહે એકંદર ત્રણ વર્ષ રાજ્ય કર્યું. મારવાડ રાજ્યના સઘળા કીલ્લાઓ તેણે દઢ કર્યો. તેણે ધગઢને બાકીને કીલે દુરસ્ત . અમદાવાદ જીતીને જે ધનરન પામ્યું હતું તે ધનરત્નને ઘણોખરે ભાગ પિતાના મહેલે કરાવવામાં વાપર્યો. તેણે મુસલમાનની મજીદે ખોદી નાખી હતી. તેણે રાજ્યમાં એક એવા કાયદાને પ્રચાર કર્યો જે “મુસલમાને બાંક પિકારે નહિ” જે પિકારે તે પ્રાણ દંડ થાય.” એ કાયદો આજ સુધી મારવાડમાં પળાયે હતે. ભકતસિંહ જે છેડા વર્ષ જીવિત રહયે હતા તે મોગલ સામ્રાજ્યને વહેલાસર અધઃપાત થાત.
પાપ ઉપર પાપ થયું. પિતૃતાને અકાળે વધ થયે.. એ રીતનાં રૂવાડા ઉભા થાય એવાં કાર્ય રાજસ્થાનમાં કઈ સ્થળે બનેલ નથી. પણ પાશ્ચાત્ય જગતમાં તે કાર્યો કરતાં પણ અધીક હૃદયસ્તંભન કાયે થયેલાં જોવામાં આવે છે. આ સ્થળે તે કાર્યને મુકાબલો કરવાનું અમારું કામ નથી. ટુંકામાં મારવાડ મધ્ય યુગના યુરોપના જેવું પ્રચંડ પાપકાર્ચથી અને પાશવવૃત્તિવાળાં કર્મથી કલુષિત થયું નથી. જેના દ્રષ્ટાંતે યુરોપને તે સમયને ઈતિહાસ વાંચવાથી માલુમ પડશે.
જે અજ્ઞાન અંધકારનું ગાઢ આવરણ પામી યુરેપના મધ્યયુગમાં યુનાની રાજાઓએ જે સઘળાં પાપાનુષ્ઠાન કર્યા છે તેને વિચાર કરવાથી માલુમ ૫ ડે છે જે ભારતવર્ષના એક બે રજપુતેના પાપાનુષ્ઠાન પાસે તેઓનાં પાપાનુષ્ઠાન વિશેષ દારૂણ અને ભયંકર ગણાય છે
રાજ્યાસને અભિષિક્ત થઈ ભક્તસિંહે રાજયનું હિત કરી પ્રકૃતિ વર્ગનું મને રંજન કર્યું હતું ખરું પણ તેથી રજપુતે તેનાં પાપ ભરેલાં કામે ભૂલી ગયા નહતા. તે પાપ ભરેલાં કામથી મારવાડની શોચનીય દશા થઈ. તે શોચનીય દુર્દશામાંથી તે હજી પણ ઉઠયું નથી. મારવાડી લેક ભકતસિંહના ભયંકર પાપ ની વાત ભૂલી ગયા નથી. જે સમયે અભયસિંહ અને અંબરરાજ જયસિંહ પવિત્ર પુષ્કર તીર્થ તરપણુ વગેરે કાર્ય કરતા હતા. તે સમયે એકવાર સાયંકાળે તેઓ બને પોતપોતાના સામતે સાથે એક મોટા તંબુમાં પેઠા હતા એ સમયે અભ યસિંહે કવિવર કર્ણને કહ્યું કવિવર ! એક સમયેચિત કવિતા સંભળાવી અમને આનંદિત કરે. કવિવરે કવિતા રચિ તેઓને આનંદિત કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com