________________
મારવાડ
પ૬૭
મારો એટલો અનુરોધ છે જે મારા નયનામણિ વિજયસિંહને સંભાળજે ! વિજયસિંહને મેં તમારા હાથમાં સેં. વિજયસિંહને બંધ બાંધવ નથી. જે જે ! રામસિંહ વિજયસિંહને પદચૂત ન કરે ! જ્યાં સુધી તમે મને આ કાર્ય કરી દેવામાં હીમ્મત દેખાડતા નથી ત્યાં સુધી મારે જીવ જાતે નથી, બોલે ! મારા શપથ ખાઈ બોલે, વિજયને તમે પ્રાણ આપી રક્ષશે? એટલું બોલી ભકતસિંહ ચય થઇ ગયે. તેનું શરીર કંપવા લાગ્યું. એટલામાં રાઠોડ સરદારે સમસ્વરે બેલી ઉક્યા. મહારાજ અમે અમારા ખડગોને સ્પર્ષ કરી કહીએ છીએ જે જ્યાં સુધી અમારા પ્રાણ હશે ત્યાં સુધી રાજકુમાર વિજયસિંહને રાજ્ય ભ્રષ્ટ થવા દેશું નહિ.
ભકતસિંહ સંતુષ્ટ થયું. ત્યારપછી તેણે કૂળપુરોહિતને ભૂમિદાન આપ્યાં. તે સમયે તે સ્વસ્થ અને નિભય હતા. તે સમયે તેનું હૃદય દઢ હતું. તે અધ્યાત્મિક ચિંતામાંનિમગ્ન થયે. પણ તે ભાવ ઘણા વખત સુધી ટકે નહિ. તેના પિતાનો પ્રેતાત્મા આવી તેને ભય આપતો હોય તેમ તેના જેવામાં આવ્યું. ભક્તસિંહ ગાંડાની જેમ ચિત્કાર કરવા લાગ્યા. છેવટે તેનું શરીર સ્તબ્ધ થયું. ભકતસિંહને પ્રાણ વાયુ તેના શરીરમાંથી ચાલ્યા ગયે. તેનું શબ દેહ તે સ્થળે ભસ્મિભૂત થયું. તે ભસ્મરાશી ઉપર એક સમાસ્તંભ ઉભે કર્યો તે હાલ સુધી વિદ્યમાન છે. જેનું નામ “બુરા દેવળ” કહેવાય છે.
જે પિતૃઘાતના અક્ષાલ્ય કલંકથી ભક્તસિંહનું ચરિત કલંકિત ન થાત તે તે સ્વજાતિય રાજાઓમાં પ્રધાન રાજા કહેવાત. વિરપૂજ્ય શિવજીના કુળમાં ભકતસિંહના કરતાં બીજો કઈ પુરૂષ વીર પેદા થયે નહિ. તે ઉત્તમ સાહસિક અને પરમ પંડિત હતે. પિતૃહત્યાનું કલંક જ્યારે તેના માથે આવ્યું તેના અગાઉ રજપુતેમાં તે પૂજ્ય અને માન્ય હતું. ગુર્જરમાંથી જેટલાં નગરે તેના પિતાએ જીતી લીધાં તે છત કરવામાં ભક્તસિંહની મદદ હતી. વિશેષતઃ ભકતસિંહની વિલક્ષણ મદદથી અભયસિંહ શીરબુલંદનું ઉન્નત મસ્તક પદનવેદલિત કરી શક્યા. ભકતસિંહે પિતાના ભત્રીજાને પદપૂત કરી પિતે સિંહાસન કબજે કર્યું તેથી તેને રાષ્ટવહારક કહી શકાય નહિ શાથી કે બાળક રામસિંહ રાજાના નામને અને સિંહાસને બેસવાને અગ્ય હતું. રાજા રજપુતેને આરાધ્ય દેવ-રાજા બાળક હોય તે પણ રજપુતેએ તેને સંપૂર્ણ રાજ સંમાન આપવું એમ તેઓના ધર્મગ્રંથમાં છે ખરું પણ જ્યારે તે રાજાના નામને અને યોગ્ય અને અપાત્ર હેય ત્યારે તેને પદગ્રુત કરવામાં કઈ રીતને અધમ કહેવાય નહિ. એમ ન થાય તે રજપુત જાતિનું અમંગળ થાય. પ્રથમ તે રાજસૂત્ર હાથમાં લેવા ભકતસિંહે કબૂલ કર્યું હતું પણ રામસિંહની સંપૂર્ણ અભ્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com