________________
૫૬૦
ટાડ રાજસ્થાન.
તેવું છે. આશાપતિ કનાઈશમ સભાસ્થળે આણ્યે. એટલામાં રામિસંહે તેને “ આવે! બુઢા વાંદર ” એમ કડ્ડી એલાળ્યેા. એ અત્યંત ગ્લાનિકર અપમાન સાંભળી કનાઈરામ પગથી તે માથા સુધી સળગી ઉડયા. અને રાખનાં રાતા લોચન દેખાડતાં :તે એલ્યેા, “ જ્યારે એ બુઢા વાંદર નાચવાનેા આરંભ કરશે ત્યારે તમે હર્ષ પામશેા, ” સભાસ્થળના ત્યાગ કરી પેાતાના સામતા સાથે તે નાગારમાં જઇ પહોંચ્યા. તેની આવવાની વાત સાંભળી ભકતસિહે તેને ચાગ્ય આદર સાથે ગ્રહણ કયે. કનાઈરામની વાત સાંભળી ભક્તસિહુને રાષ વધી પડયા. કનાઈરામ ક્રોધ પરવશ થઈ ખેલ્યા. “ રામસિહુને આ જન્માં અમે રાજા કહી શકશું નહિ. અમે આપને ચેાધના સિહાસને બેસારીએ છીએ જો આપ અમારે અનુરોધ અગ્રાહ્ય ન કરો તા અમે હવે મારવાડમાં રહેશું નહિ. અને મારવાડના મંગલ માટે હવે વિચારશું નહિ. અનેક વિચાર કર્યા પછી ભકતસિહે તેના અનુરોધ અને પ્રસ્તાવ સ્વીકાર્યા.
એ સઘળા વિષય,:: ઘેાડા સમયમાં રામિસંહને કાને પહોંચ્યા. પણ જ્યારે તેણે સાંભઝ્યું જે અન્ને સરદારને ભક્તસિંહે આદરથી ગ્રહણ કર્યા, ત્યારે તેણે કાકા ઉપર એક પત્ર લખ્યા જેમાં લખેલ હતુ જે “ હજી પણ ઝાલેાર અમને સાંપીઘો,” એ કઠાર અનુશાસનથી ભક્તસિંહ લેશ માત્ર ભય પામ્યા નહિ તેણે શીલતાથી અને નમ્રતાથી ઉત્તર આપ્યા. અમારા રાજા સાથે અમે વિવાદ કરવા ચાહતા નથી. અમારો રાજા અમને જો મળવા આવશે તે અમે પૂર્ણ રીતે તેની અભ્યર્થના કરશું.”
ik
ભક્તસિહના એવા પ્રત્યુત્તરથી રામસિંહને વિદ્વેષવન્તુિ વધારે સળગી યે.. ચેગિરિના ઉંચા સાશરે રણનુ નગારૂ' વાગ્યુ. રાઠોડ સરદારે શસ્ર સાથે આવી એકઠા થયા. રાઠોડ રજપુતામાં બદલ હતાં. જે મેરતીય રજપુતા સઘળા કરતા અધિક સાહસિક અને રાજભક્ત હતા તે રાજ્યના મગળ માટે રામિસંહના વાવટા નીચે એકડા થયા. બીજા એક દળે ભક્તસિંહને પક્ષ પકડી રામસિહના વાવટા નીચે આવવાનું પડયું મુકયુ, ભક્તસિંહના પક્ષમાં તેઓના જવાથી રામસિંહને કાંઇ નુકશાન થયું નહિ, પણ પાંચ હઝાર જાડેજા રજપુતના વિચ્છેદથી તેને ભારી નુકશાન ભોગવવું પડયુ. તે જાડેજાએએ તેને મદદ આપી નહિ, પેાતાના અધમ અવગુણાથી રામસિંહ પાતાના સગા સરદારોના ચક્ષુઃશુળ થયા. રામિસંહે પોતાની મદદના શામાન ખાયેા. છેવટે સિહાસનથી વિસ્તૃત થઇ તે સપૂર્ણ કષ્ટમાં પડયેા.
નગરની બહાર લશ્કરની છાવણી થઇ, એકવાર એક અશુભશસ્ત કાગડે તાંબુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat