________________
૫૫૮
ટેડ રાજસ્થાન
ધાત્રીને જનનીના જેવું માન આપે છે, રામસિંહ કાકાની ધાત્રીને જોઈ ક્રોધ કરી બે, શું કાકાએ મને વાંદરો જાણ્યો છે, રૂપે આ આપવા આ બુઢી ડાકણને તેણે મેકલી. રામસિંહે તેના કાકાએ મોકલેલ ઉપહાર ફેંકી દીધે તેનાં બને નયન રક્ત થઈ ગયાં ધાત્રીને દૂર કરી તેણે ભક્તસિંહ તરફ દૂત મોકલી કહેવરાવ્યું, હાલને હાલ ઝાલેર એમને આપ.
અપમાનિત ધાત્રી ભક્તસિહ પાસે આવી અને તેણે સઘળો વિષય જાહેર ક, ભક્તસિહ તે સાંભળી ભ પામ્યો તેણે દુતદ્વારા પ્રત્યુતર એકલા ઝાલેર અને નાગર તમારાજ હાથમાં છે તમારી ઈચ્છા હશે તે તે જનપદ તમને પાછા મળશે.
રામસિહનાં ગતિ અને ઉદ્ધત આચરણના વળી એક બે દાખલાને ઉલ્લેખ કરે મને એગ્ય લાગે છે. રાજપદ પામી તે દપથી એટલો બધે મૂઢ થઇ ગયે હતે જે તેને કેવી રીતનું સંમાન અને ગૌરવ આપવું તેમાં તેનું બિલકુલ જ્ઞાન રહ્યું નહોતું. તે એટલે બધે મુઢ થઈ ગયું હતું કે ચંપાવત અને કંપા વત સરદારનું ઘોર અપમાન કરવામાં તેણે કઈ રીતની કસર રાખી નહતી. મારવાડને શ્રેષ્ઠ સરદાર ચપાવત કુશળસિહ કદમાં ઠીગણ હતા, તેનું વદનમંડળ ત્રણથી વિક્તહતુ, એ માટે રામસિંહ તેને ગુજંગ ડક કહી બોલાવતા હતા, અપમાનસૂચક એ હેય ઉપાધી સાંભળી સરદાર શિરમણ સળગી ઉઠતે હતો પણ રામસિહને બાળક જાણે તેના બેલવા ઉપર દષ્ટિ રાખતા નહિ. એકવાર રામસિહ કુશળસિહ પાસે આવતે જોઈ બે “આવ ગુર્જ” એમ સર્વના સમક્ષ એ અપમાન મળેલ જેઈ ચપાવત સરદારથી સહ્ય થયું નહિ, તેણે રામસિંહને ઉત્તર આપે, “હા આ ગુર્જસિંહને કરી શકે તેમ છે?” રામસિંહ તે દિવસે કાંઈ બે નહિ તે કુશળસિંહને ઘેરરીતે અપમાનીત કરવા સુગ શોધતે હતે. એકવાર મુંદરની વાડીમાં રાઠોડ રાજ સામંત સરદારે સથે બેઠે હવે તે સમયે તેણે કુશળસિંહને એક વૃક્ષનું નામ પૂછયું. ચંપાવત રિદારે ઉત્તર આપ્યું
જેમ રાજપુત કુળનું ગૌરવ ચંપછે; તેમ આ વાડીનું ગૈારવ ચંપછે, એટલામાં રામસિંહ બોલી ઉઠયે “તે ચંપને કાપી નાંખો. તે ચંપને ઉન્મલિત કરો, ચંપ નામ મારવાડમાં રહેવા પામે નહિ; કેવળ મારવાડના મુખ સામું જોઈ ચંપાવત સરદારે આ અપમાન સહન કર્યું, પણ થોડા સમયમાં એ વીધાના આવી પર્વ કે જેથી તેણે રામસિંહ સાથે સબંધન છેડી દીધાં અને તે તેને કદ્દે દુશ્મન થઈ ઉભે રહયે. જે દિવસે ઉદ્ધત રામસિંહે કાકા ભક્તસિંહ પાસે ઝાલેર પાછું આપવાનું કહેવરાવ્યું તે દિવસથીજ રામસિહને સભાગ્ય ભાસ્કર અસ્ત પામવા લાગે. તેણે પોતાના કાકા અભયસિંહને શક્તિ આપવાનું મુકરર કર્યું. રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com