________________
૫૪
ટાડ રાજસ્થાન
ઠવણી થઈ ઘણું કરીને મારવાડના સઘળા સામંત સરદારે અભિષેકના દિવસે ઉપ હાર લઈ ચેધપુરમાં આવ્યા. તે એકઠી થયેલ રજપુત મંડળી વચ્ચે જૈતાવત સરદારે ભકતસહિ'નો રાજયાભિષેક કર્યા, ભકતસિંહ રાજ્યની અખાદી માટે ધ્યાન આપવા લાગ્યા. જે બે ચાર સામત સરદારો તેને રાષ્ટ્રાપહારક જાણતા હતા તે સામતા, ત્યાં આવ્યા નહોતા. છેવટે તેઓએ પણ તેના પક્ષ પકડયા. એ રીતે મારવાડમાં સઘળા ભકતસિહની વશ્યતા સ્વીકારવા લાગ્યા. ભકતસિહુ એક આશામીને કાઈં પણ પ્રલેાલનથી મેાહિત કરી પોતાના પક્ષમાં લઈ શકયેા નહીં, તે આશામી, રાઠોડ કુળના પુરોહિત જગધર, જગધર, પેાતાના રાજાના પ્રધાન મંત્રદાતા, તે રાજાના પુત્રાનેા પ્રધાન શિક્ષક, ભકતસીંહ તેને હસ્તગત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ભકતસિહે એક શ્લોક લખી માકલી તેને પ્રલેભનમાં નાંખવા ચેષ્ટા કરી. જે શ્લાકના અનુવાદ નીચે પ્રમાણે.
“ હે મધુકર ” જે પુષ્પના સારભથી તું આમાદિત થાયછે આજ યવનના ગપમાટે તેના ઉપર હુમલે કયે છે તે પુષ્પના તરૂનું એક પણ પત્ર રહ્યું નથી. ત્યારે શામાટે તું તેના ઉપર બેસી કટકના આઘાત સહ્ય કરેછે.
યથાકાલે તેને ઉપયુક્ત પ્રત્યુતર આવી ગયા, મધુકર એ આશાથી પુષ્પના વૃક્ષ ઉપર બેસી કાંટા સહેછે જે આશામાં તેને મધુમાસ પાછે આવવાને છે એમ વકી રહેછે. શુકશાખામ‘જરી વગેરે ફરીથી પલ્લતિવ થાયછે.
જગધરના એવા સુદૃઢ અનુરાગ જોઈ ભક્તસીંહ ચમત્કૃત થયા. પુરાહિ તની પ્રગાઢ રાજભક્તિની પ્રસંશા કર્યા વિના તેને ચાલ્યુ નહિ. તેદિવસથી ભકત સીંહે તેને ફરીથી પ્રલાભન બતાવ્યુ નહિ.
ભક્તસીંહ, સ્વભાવથી સાહસિક અને ઉદાર હતા. તેનુ હૃદય સદા અનંદ ભય હતુ. તેરજપુત ચરિતના એક આદર્શ સ્વરૂપ હતેા તેની આકૃતિ, તેની ગુણા વળી તે જેવી જોઇએ તેવી હતી.તે ઉન્નત દેહ વાળા, ગારકાંતિવાળે અને આજી નુલખિત ખાડુવાળા હતા. તેને બળદેવને અવતાર કહેતા હતા. તેને જોવાથી હૃદય સહસા ભક્તિરસે પૂર્ણ થાતું. ભક્તસીંહ સુપતિ અને કવિ હતા. તેના રચેલા કવિતાકલાપ, ભાટલેાકાની આદરની સામગ્રી હતી. આજપણ કેટલાક લેાકાતે કવિતા આદરથી ગાયછે પણ એક માત્ર પૈશાચિક કા થી તેના સઘળા ગુણા દેશ રૂપ થઈ પડયા જેતે અક્ષાલય પાપકા કે તેનુ ચરિત કલુષિત ન થાત. તેમ થયેથી ભકતસીંહ રજવાડામાં એક શ્રેષ્ઠ નરપતિ ગણાત. તેના રાજ્યશાસનથી રજપુતેા તેના ઉપર પુરા અનુરકત હતા. પરાજીત રામસિહની ઉશ્કેરણીથી ઉઠેલા મહારાષ્ટીય વીરસીંધીયાના મારવાડના ઉપરના આક્રમણમાંથી મારવાડને બચાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com