________________
મારવાડ
૫૬૩
બામણા ઉત્સાહે મેરતીય રજપુતે ઉપર દોડયા. પણ તેમ થયાથી મેરતીય રજપુત નિરૂત્સાહ થયા નહિ. તેઓ બમણા ઉત્સાહથી અને સાહસથી લડવા લાગ્યા. હજી સુધી જયલમી કોઈની અંકશાપિની થઈ નહિ. યુધ અવિહતભાવે ચાલી રહ્યું. જયપરાજયનાં લક્ષણ જોવામાં આવ્યાં નહિ.
શેરસિંહ રણ સ્થળે પડશે. તેને નાનો ભાઈ તેના પદ ઉપર અભિષિક્ત શે. મેટા ભાઈના મૃત્યુથી તેની જવાંસાવૃત્તિ વધારે પ્રબલ થઈ પડી. તેણે ગંભીર ઉત્સાહ વાકયે પિતાની સેનાને ઉશ્કેરી, ભ્રાતૃહત્યાનાં હૃદય શેણિતથી પતાને શેકાગ્નિ ઓલવી નાંખવા તેણે પિતાને ઘેડો સામા વાળા ઉપર ચલા
જે. જે ઘડે ચંપાવત સરદાર ઉપરજ ચાલે. બન્ને પ્રતિધ્વંદ્વીઓએ પિત પિતાની તલવાર ચલાવી. તે બને જયપુર રાજ પરિવારની બે બેનેના પુત્ર હતા. સંબંધમાં તેઓ મશીયાઈ ભાઈ થાય, પણ આજ તેઓને ભ્રાતૃભાવ, શત્રુભાવમાં પરિણામ પામે. આજ તેઓનાં હૃદય એક બીજાનાં શેણિત પીવા પિપાસુ હતાં અનેક ક્ષણ સુધી બન્નેના વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે ચંપાવતે સરદાર કુશળસીંહ રણક્ષેત્રમાં પડે. અધિનાયકના મૃત્યુથી ચંપાવત સરદાર સૈનિકો નિરૂત્સાહ થયા. નહિ. તેઓ તે સ્થળેથી ખસ્યા નહીં. ભક્તસિંહને પક્ષ કમેકમે બળવાળે થયે. ભત્રીજા રામસિંહના સૈનિકોને વિવાસિત કરી ભક્તસિંહ જ્યાં ચંપાવત સૈનિક લ ડતા હતા ત્યાં આવ્યું. સઘળી સેના ચલાવવાને ભાર પોતે લીધે. હવે દળ યુધ્ધ ચાલ્યુ. ઐરતીય રજપુતે પ્રાણ આપી લડતા હતા. તેઓ ભક્તસિંહનું પ્રચંડ બળ પ્રતિરોધ કરી શકયા નહીં. છેવટે કમેકમે તેઓ યુધ સ્થળે પડ્યા. બાકીના સૈનિકે તે જોઈ ભયભીત થયા નહીં. તેઓ જીવને આપી યુધ્ધ કરવા લાગ્યા કેમે વિરવર ભકતસિંહની સેના પ્રચંડ નાદથી દરીયાની જેમ ઉછાસિત થઈ. રામસિંહના વીર સરદારે યુદ્ધ સ્થળે પડયા તાજા પરણેલા અને મેરતીય કુમાર રનું આ યુદ્ધમાં મરણ થયું. રામસિંહ સંપૂર્ણ પરાજય પામે.
પરાજય પામેલ રામસિંહ હદયે પલાયન કરી ગયે. તેણે પુર માં આશ્રય લીધે ત્યાં નગરદ્વાર રૂધ્ધ કરી રણશ્રાતિમાંથી વિશ્રાંતિ લેવા લાવ્યા. પણ તે નિશ્ચિત થઈ શકે નહી. ભક્તસિંહના રોષાનળથી ભય પામી તે નગર છે દક્ષિણાવર્તમાં પલાયન કરી ગયે. ઉજજયિની નગરીમાં આવી તેણે મહારાષ્ટ્રીય વિજય આપા સીંધીયાની મદદ લેવાની ચેષ્ટા કરી. જે દિવસે કુલાંગાર રામસિંહે સિંધીયાની મદદ માગી તે દિવસથી મારવાડ ઉપર અનર્થ ઉપર અનર્થ આવવા લાગ્યા તે અનર્થને કઈ રોકી શકયું નહીં તેથી મારવાડને સર્વ નાશ થયે છેવટે મારવાડ ભૂમી ઘર શોચનીય અવસ્થામાં આવી પી.
વિજયી ભકતસિંહે યેધપુરનો કબજે કર્યો. થોડા સમયમાં અભિષેકની ગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com