________________
પ૬૨
ટડ રાજસ્થાન.
રામસિંહે જવલંત નયને પિતાની સેના તરફ જોયું. એટલામાં પ્રચંડ વેગે સિંહના કરી ઉઠી ભક્તસિંહે જે સ્થળે પિતાને સ્કધાચાર સ્થાપે હતા તે સ્થળ પવિત્ર હતું. ત્યાં કાળિકાદેવીને એક કુંડ હતે.
ભકતસિંહે યુદધો આરંભ કર્યો તે લશ્કર સાથે રામસિંહની સંમુખે અગ્રેસર થ. થોડે દૂર જઈ તેણે પિતાના ભત્રીજાનું ગેળાવર્ષણ કરી અભિવાદન કર્યું, એટલામાં રામસિહે પણ ગળાફેંકવા માંડયા, તે પિતાના કાકાની સામે થયે, ઉભય પક્ષ વચ્ચે ભયંકર ગોળા યુદ્ધ થયું, ત્યારપછી ઉભય પક્ષના વીરે શસથી લડવા લાગ્યા. થોડા સમયમાં એવી ઘટના ઘટી કે જેથી યુધ્ધ સ્થગિત રાખવું કર્યું.
જેવા જે પાસરોવરના વિસ્તૃત તટ ઉપર યુધ્ધાભિનય થાતું હતું તેની એક પડખે દાદુ પંથી સંન્યાસીને એક આશ્રમ હતું. રાઠોડ રાજા શુરસિંહે તે આશ્રમની પ્રતિષ્ઠા કરી હતી તે આશ્રમની પ્રતિદ્વંદ્વી બને દળોની વચમાં હતા જેથી તેમાં અગણ્ય ગેળા આવી પડેલા હતા. તેથી ભય પામી આશ્રમ વાસીઓ, બાલા કિશનદાસને ત્યાગ કરી પલાયન કરી ગયા. બાલાકિશનદેવ પિતાના શિવેની જેમ પલાયન કરવામાં અત્યંત બાધ માન હતું. તે અદ્વટ દેવના ઉપર ભરૂસો રાખી તે સ્થળે રહે, વશ્યમાં સંમુખે બ્રહ્મહત્યા થાશે એમ જોઈ અને દળ તે. સ્થળે છેડી દીધું
પ્રભાત થઇ ગયું ઉષાના રાતા રાગે પૂર્વગગન રંજીત થયું. પ્રતિધ્વંદ્વી બને રાડેડ વીરે પિતપેતાના દળ લઈ એક બીજાની સામે થયા તે પ્રભાતમાંજ વીર લેકે મોટા ઉત્સાહથી લડવા લાગ્યા. આજ રાણા રામસિંહે સહુની અગ્ર સમરાનળ સળગાવ્ય, સેનાદળના પુરે ભાગમાં રહી તેણે પિતાના કાકા ઉપર હુમલે કયે. ભક્તસિંહ ઉન્માદે ઉન્માદિત થઈ સિંહનાદ કરી તેની સામે થયે. ચંપાવત સરદાર કુશળસિંહે પિતાના થયેલા દારૂણ અપમાનને બદલે લેવા માટે પોતાના સૈનિકને રામસિંહ ઉપર ચલાવ્યા. રાઠોડોએ ચંપાવત સરદારને હુમલે અટકાવ્ય મેરતીય સેનાને અધિનાયક શેરસિંહ પ્રાણ આપી યુધ્ધ કરવા લાગ્યું. વિર્યવાનું ચંપાવત સરદાર તેના કરતાં કમ નહતો,આજ કુશળસિંહે અપમાનકતા રામસિંહનું હદયણિત પીવાને નિશ્ચય કર્યો. તેને નિશ્ચય વ્યર્થ કરવા કેણ સાહસી થાય? રામસિંહ તેને કુકકુટ (કુતરે) કહી બેલાવહતે આજ તે કુકકુટ (કુતરે) રામસિંહના પગે કરડશે કે નહિ તે જોવાનું છે, જે વિકટ ઉત્સાહે તેનું મુખ મંડળ વિકૃત થઈ પડ્યું તેની આંખમાથી અંગારા ઝરવા લાગ્યા. વીરવર શેરસિંહ પોતાના અશ્વને ચાલિત કરી ચંપાવત સૈનિકો ઉપર ચાલે એ રીતે ઉભયદળ વચ્ચે ઘેર યુદ્ધ થયું છે, અનેક વખત યુધ્ધ ચાલ્યા પછી મેરતીય સરદાર રણ સ્થળે પડયે. તેને ૨ણ સ્થળે પડેલો જોઈ ચંપાવત રજપુતોએ શ્રવણ ભૈરવ નાદ કર્યો અને તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com