________________
૫૫૪
ટડ રાજસ્થાન.
સેના પરિચાલિત કરી. ભકતસિંહે આજ્ઞા આપી એટલામાં તેના સામંત સરદાર શત્રુની સેના ઉપર પડયા, જેતાજોતાંમાં બન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ થયું ભક્તસિંહ એક દળ લઈ અંબરની વિકટ સેનાની અંદર પેઠે. અને ભયંકર મહા કાળનું રૂપ ધારણ કરી શત્રુ સેનાને કાપવા લાગે. એવી રીતે શત્રુ સેના ભયંકર રીતે મર્થિત અને વિત્રાશિત. ત્યારપછી તે વાંસેના ભાગમાં આવી પડે. એટલામાં તેને સામંત સરદાર ગજસિંહ તેની પાસે આવી છે “આ વેળા આપણી પછવાડે એક જંગલ છે. ” સરદારનું વાકય પુરું ન થયું એટલામાં ભકતસિંહ બોલ્ય “પછવાડે જંગલ છે પણ સંમુખે શું છે? દુધ શત્રુ સેના મુખે છે કે નહિ શત્રુ સેનાન ભેદ કરી આપણે આવ્યા છીએ, ભેદ કરતા કરતા જે માર્ગથી આવ્યા છીએ તે માગે જવું એગ્ય છે ” ભકતસિંહ બોલે છે. એટલામાં તેણે અંબર રાજને પંચરંગી વાવટ જો, તેની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા તે બાકીના વીરપુરૂષોને બે ” વીર પુરૂષો પ્રતિજ્ઞાનું પાલન કરે ! લાજથી નીચુ મુખ રાખી ઘેર ન જાએ, આ જુઓ સ્વર્ગમાં રંભા, મંદાર માળા લઈ તમને લાવે છે, રાઠોડ વીર ભકતસિહનું બોલવું સાંભળી સામંત સરદારે શત્રુ સેનામાં પેશી દડવા લાગ્યા, સતક ખુલાની સરદારે યુદ્ધ ત્યાગ કરવાનું પિતાના રાજાને કહ્યું. અંબર રાજ તેના કહેવામાં સમંત થયે નહિ, છેવટે વાઓ સરદારે તેને યુધ્ધ ત્યાગ કરવાનું વારંવાર કહ્યું. ત્યારે તેણે અતિ કરે યુધ્ધને ત્યાગ કર્યો.
પાંચ હઝાર રજપુતેમાંથી માત્ર સાઠ રજપુત તેની સાથે રહ્યા. અંબરરાજની પ્રતિજ્ઞા હતી. જે પ્રાણાતે પણ શત્રુને પીઠ બતાવવી નહિ. શત્રુઓની સંમુખ થઇ તેણે ઉત્તરે કુંડેલા તરફ પિતાની સેના ચલાવી. યુદ્ધક્ષેત્રથી એ પ્રમાણે ખસી જઈ મહત રાજા જયસિંહે કહ્યું. “ આ જીવનમાં આજ સુધી મે સત્તર યુદ્ધ જેમાં પણ આવી રીતનું યુધ્ધ જેવામાં આવ્યું નથી. એ રીતે બેલ જયસિંહ મુષ્ટિમેય રાઠેડ રજપુતથી પરાજ્ય પામી રણક્ષેત્ર થકી ખસી ગયે. તે દિવસે ગંગવાની યુધ્ધક્ષેત્રે તેનું ગૌરવ અત્યંત લાંછિત થયું. તેને શુ યશ કલંકિત થયે.
રાજકુમાર ભકતસિંહે એ ભયંકર સંગ્રામમાં વિસ્મયકર વીરત્વ અને રણું નૈપુણ્ય બનાવ્યું જેની પ્રશંસા જયસિંહના ભાટોએ કહેલી છે.
ગંગવાનીના ભંયકર યુધ્ધમાં રાકેડરાજે જે કેટલાક રજપુતે સાથે બચી જય મેળવ્યું. તે રજપુતોમાં કવિવર કર્ણ પણ હતા. તે સમયે કવિવર કર્ણ નહોત તે રાઠોડ વીર ભકતસિંહ ત્રીજીવાર યુદ્ધમાં કુદી પડત. રણમ મત્ત થઈ તેણે એકવાર પણ વિચારી ને જોયું કે તેની સાથેના પાંચ હઝાર રજપુતેમાંથી માત્ર સાઠ પુતે બચ્યા છે. તે પણ કવિવર કર્ણના કહેવાથી તેના જ્ઞાન નેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com