________________
૫૫૨
ટડ રાજસ્થાન,
અમારો રાજા આપને જ મહારાજ કહી બોલાવે છે. તેણે સ્વમમાં પણ મારવાડ રાજની વસ્થતા સ્વીકારી નથી. આ ક્ષણે આપ સાહેબ તેનું બીજુ કંઈ ભરોસા સ્થળ કે આશ્રય સ્થળ છેજ નહિ. ” ગર્વથી જયસિંહની છાતી ફુલી ગઈ, તેના ઉપર વળી મેહ કરી મદિરાએ પિતાની વિદ્યાજાળમાં ફેલાવી તે મૂઢ થઈ ગયે. હતું. તે સમયે તેણે અભયસિંહને લખ્યું. “ આપણે બંને એક મોટા પરિવારના અંતર્ગત વિકાનેરના દોષ માફ કરી ત્યાંથી તમારી કમાન તમે ઉઠા.એવી કેટલીક વાત લખી જયસિંહે એક પાન પાત્ર પીધું અને મૂછ મરડતો મરડતો ચીઠી બીડવાને બીજાના હાથમાં આપી દૂતે કહ્યું ! મહારાજ કૃપા કરી બીજી એક બે વાત આ પત્રમાં લખે ! તેના કહેવા પ્રમાણે તે વાત પત્રમાં લખી. ઉલ્લાસ પામેલા તે રાજા પાસેથી વિદાયગીરી લીધી. શીધ્ર ગામ ઉંટ ઉપર બેસી તે ચાલ્યું. દૂત દરબારમાંથી નીસરી બહાર આવ્યું કે જયસિંહને પ્રધાનમંત્રી વાંહે સરદાર ત્યાં આવ્યું. રાજાએ તે પત્રનું વિવરણ તેને કહી સંભળાવ્યું. વૃદ્ધ સરદાર વિરક્ત થઈ છે. “ જે કચ્છાવહ કુળને નિર્દૂલ કરવાની ઈચ્છા ન હોય તે તે પત્ર હવે પાછો અંહી મંગાવી . એટલામાં દૂત ઉપર દૂત રવાના થયા. પણ પત્રવાહી દૂત મજ્યો નહિ. સઘળા ચિંતા પામી જુદી જુદી આશંકા કરવા લાગ્યા. કેટલાક રજપુતોએ કહ્યું જે “મહારાજ ! આપે નિષ્ફર કામ કર્યું તેના માટે આપણે સઘળાએ પુષ્કળ કષ્ટ ભેગવવાં પડશે.
અભયસિંહની પાસેથી જલદી તે પત્રને ઉત્તર આવે, જયસિંહે તે પત્ર ફેડી સરદારે પાસે વાં. “ અમારા દાસ ઉપર કે અમારા ઉપર હસ્તાર્પણ કરવાની અને એવી રીતનું લખવાની આપની સતા નથી હું અભયસિંહ. જયસિંહથી જે થાય તે તે કરે.
સામંત સરદારોએ કહ્યું “ મહારાજ ! જે અમોએ કહ્યું હતું. જુઓ ! તેજ ઘટ્યું હવે કાર્યક્ષેત્રમાંથી નાસી જવાનો ઉપાય નથી, હવે અંબરના સામંતને એકઠા કરવા જોઈએ. એટલામાં ગંભીરનાદે નગારું લાગ્યું, યુદ્ધ કરવાને સામાવાળા કચ્છાવહ રજપુતે અંબરરાજના વાવટા નીચે એકઠા થયા. બુંદીનાહાર રજપુતે, કચ્છાવહ યાદવ રજપુતે, શાપુરના શિશદીય રજપુતે વીગેરેએ આવી અંબરરાજ ને મદદ આપી એ રીતે એક લાખ સૈનિકો અંબરના કિલ્લા પાસે એકઠા થયા એ વિશાળ સેના પ્રચંડ પૃથ્વીને કંપાવતી મારવાડ તરફ ચાલી ગંગાવાની નામના ગામડા પાસે અંબરરાજે પોતાની છાવણી નાંખી તે અભયસિંહના આગમનની પ્રતિક્ષા કરવા લાગે, રેષાન્વિત રાઠેડરાજ વાંકાનેરના ઘેરામાંથી સઘળું લશ્કર ઉઠાવી લઈ અંબરરાજની સંમુખે ચા ભક્તસિંહ શંકિત થયે. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com