________________
રાણા સગ્રામસિંહ વી
૩૪૭
મસિંહ ! આતતાયીએ અધમ યુદ્ધ કરી જેના પરાભવ કર્યાં. આ શું તેજ સંગ્રા મસિ’હુ ! રાત્રીની અભ્યર્થના કરતી વખતે સય્યાનેા પ્રદીપ હાથમાં લઇ રજપુત સ્ત્રીએ જેનુ સ્મરણ કરે છે. આ શું તેજ સંગ્રામસિંહ ! પ્રાતઃકાળે શય્યા ત્યાગ કરતી વખતે રજપુતે જેના પવિત્ર નામના જપ કરે છે. આ શુ' તેજ સંગ્રામસિ’! ચિતાડના વિજય સ્તંભે આરાવલીના અભ્રભેદી શૈલ શિખરે જેનુ નામ લેખા સાથે કોતરેલ છે, આજ દ્વિતીય સ'ગ્રામસિ' તે સ'ગ્રામસિહુના રાજ્યાસને અભિષિક્ત~~
જે મહમદશાહ સાથે તૈમુરના વંશના ગારવનું પચ્ચવસાન થાય છે. જે મહમદશાહ “ મોગલ સમ્રાટ ” નામના છેવટનો ચેાગ્ય આશામી તે મહમદશાહના રાજ સમયમાં દ્વિતીય સ`ગ્રામસિહ મેવાડના સિહાસને બેઠા. તેના શાસન કાળમાં ( ઇ. સ. ૧૭૧૬-૨૪ ) મોગલ સામ્રારાજ્યના અધઃપાતના પ્રારંભ થયેા. ખાખરનું વિરાટ સિંહાસન ભગ્ન અને વિભકત થયું, તે સમયમાં અસંખ્ય મેગલાધીન રાજ્યે સ્વતંત્ર થઈ ગયા મેગલ પઠાણ શીયા, શુની, મરાઠા, રજપુત વીગેરે દેશેા પચાવી લઈ સ્વતંત્ર અને સ્વાધીન થયા.
ગુણ ગારવ અને પ્રભુ ભક્તિ ઉપર નિર્ભર કરી માગલ સંમ્રાટે જે સેનાપતિને અથવા પ્રતિનિધિને જે પ્રદેશના ભાર સોંપી દીધા હતા, તે સેનાપતિ કે પ્રતિનિધિ તે પ્રદેશના ધણી થઇ પડયા. તે સેનાપતિ કે પ્રતિનિધિએ કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર લાત મારી વિદ્નેહના કલકિત ઉપાય પકડી સમ્રાટના શાસનાધીન ન વર્તતાં તે તે પ્રદેશેામાં સ્વતંત્ર રાજ્ય ચલાવા માડયું.
એવી રીતે જુદા જુદા પ્રદેશેાના તેઓ સ્વતંત્ર માલીક થયા ખરા, પણ તેઓએ પ્રજાવની સુખશાંતિ તર જોયુ નહિ જેથી તેનું અધાં જીત રાજ્ય લાંખે સમય ટકયું નહિ, પણ તે સમયનું મહારાષ્ટ્રીયનું રાજતંત્ર ભિન્ન રૂપે દેખાણું તેએના આકસ્મિક અભ્યુત્થાનના વિષય વિચારવાથી વિસ્મિત થવું પડે છે. કે કેવી દૈવશક્તિથી હીંદુ વીર ચુડામણિ શિવાજીએ, નિરીહ શાંતજીવન, ધર્મ યાજક, અને કૃષકમંડળીને, રણ વિશાદ ખનાવી યુદ્ધ સ્થળમાં ઉતાયા ! તે રીતે વિચીરી તેનું મુકરર કરવું કઠણ છે. ખરેખર હીંદુ વિદ્વેષી મોગલ સમ્રાટના પ્રપીડને નિષ્પિષ્ટ અને પ્રપીડિત થઈ વીરવર શિવજીએ સ્વદેશી લેાકેાને વીરમંત્ર દીક્ષિત કરી અને રણાભિનયે ઉત્સાહિત કરી અસાધારણ કમે પ્રારંભ્યાં પણે તે અસાધારણુ કામે થોડા સમયમાં સાધિત થયાં, તેનેા વિચાર કરવાથી કયા હીંદુના હૃદય મહાત્સાહે ઉત્સાહિત ન થાય ! કા હીંદુ ભારતવર્ષના ઉદ્ધાર કર્તા શિવજીની પૂજા નકરે? ભારતવષ દુર્ભાગ્ય,વીરવર શિવજીના મહામંત્રતેના વશધરાએ પાન્યા નહિ, જો તેઓ દુર્ગામ દુરાાંક્ષામાં ઉત્ત્પતન થઇ એ મહામત્રને વ્યભિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com