________________
૧૧૪
ટૅડ રાજસ્થાન
કરી શનીંગને વિનાશ કરવા તઈયાર થયા. તેવા મથી શોનીંગ મરણ પામે.
આસદખાએ તે સમાચાર ઔરંગજેબને આપ્યા. ઔરંગજેબને કાંટે નાશ પામે. સંધિપત્રની કલમેને અમલ તેણે ભંગ કર્યો. તે આનંદથી દક્ષિણવત પ્રદેશમાં ચાલ્યા. શેનીંગના મૃત્યુથી દેશ અંધકારથી આચ્છન્ન થયે. મેર તીય કલ્યાણને પુત્ર મુકુંદસિંહ મનસીબદારીની પદવી છોડી માતૃભૂમિમાના મંગળ માટે તત્પર થયે. મેરતાની પાસેના એક સ્થળે આસદખાના સેનાદળ સાથે ઘોર યુદ્ધ થયું વિઠ્ઠલદાસને પુત્ર અજીત મેટું વિરત્વ બતાવી રણથળે પડશે. તેથી યવને આનંદિત થયા. પ્રભુપરાયણ રજપુતના દુખની સીમા રહી નહિ.
એ ભયંકર યુદ્ધ સંવત્ ૧૭૩૮ના કાર્તિક માસમાં બન્યું. રાજકુમાર આજીમ આસદખાં સાથે રહ. ઇનાયતખાં યોધપુરમાં રહેવા લાગ્યું. તેની સિન્ય મંડળી દેશમાં ચારે તરફ ફેલાઈ ગઈ. ચંડબળને અધીશ્વર કુંપાવત શંભુ, બક્ષી ઉદયસિંહ અને દુગદાસને પુત્ર તેજસિંહ સાથે રાઠોડ સેના લઈ યુદ્ધસ્થળે ઉતર્યો.
એ સમયે ફતેસિંહ અને યોગસિંહ યવન રાજકુમાર દક્ષિણાવર્તમાં નિરાપદે રાખી ચંડબળના અધીશ્વરને આવી મળે. તે સિવાયના બીજા વીર રજપુતો પણ તેને આવી મળ્યા. તેઓએ પુરમંડળને વંસ કરી ત્યાંના શાસનકતાં કરીમખાને સંહાર કર્યો.
એ અવિશ્રાંત યુદ્ધવિગ્રહમાં નિભીક રાઠોડ રજપુતેને વિડિગ્ન પ્રચંડ તેને સળગી ઉઠયે. અને યવન સેના અનેક પરિમાણે ક્ષિણ થઈ પડી. પણ મરૂ સ્થતિનું વીર કુળ ઘણું કરી ઉત્સન્ન અને નઇ થવા લાગ્યું. ત્યારે રાઠોડ રજપતેને ગિરિ વનમાં આશ્રય લેવાની ફરજ પડી. એ રીતે કેટલાક માસ વિતિ ગાય. રજપુત યવનની સેના ઉપર પડી તેને દલિત કરવા લાગ્યા. સંવત ૧૭૮૯ના પર્યવસાન સાથે રાઠોડ: વીરાના એક વીરાનુન્નનું પર્યવસાન આવ્યું એ સમયે સુજાનને કિલ્લે ચંપાવત : વંશીય વિજયસિંહે વિધ્વસ્ત કર્યો. બરાબર તે સમયે જ ધાવત સૈન્ય લઈ રામસિંહ ઉતર પ્રદેશમાં નિરંતરના યુદ્ધમાં ગુંથા. તે સમયે મીરજા નુરઅલી ચેરાઈના શાસન કર્તવે નીમાયે. રાઠોડવીર ઉદયભાણે ધાવત સૈનીકેને લઇ તેના ઉપર હુમલો કર્યો. ત્રણ કલાક સુધી યુદ્ધ ચાલ્યું. યવન સૈનીકેના મુડદાં યુદ્ધસ્થળે રખડતાં જોવામાં આવ્યાં.
એ જ્યતારણ યુદ્ધમાં ચંપાવત કુળ ઉદયસિહે અને મેરતિય માલમસિંહ રાઠોડ સેનાને રણસ્થળે ચલાવી હતી. રણનું પર્યવસાન થયું કે તેબને વીરે ગુર્જર પ્રદેશ તરફ ગયા. તેઓ ફિરાળુ નામના નગર પાસે આવ્યા. એ સમયે
છે તે યુદ્ધનું નામ જ્યારણ. જ્યતારણ નામના સ્થળે તે યુદ્ધ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com