________________
૫૩૮
ટાડ રાજસ્થાન
તેાડી નાખવાનું નક્ષત્ર ગગનમાં ઉદિત થયું. અજીત ખાલ્યાવસ્થામાંથી પિતૃમાતૃ હીન હતા. તેણે ગવન્નત રાઠોડ કુળમાં જન્મ લીધો. તેના જન્મ સમયે તેનું રાજ્ય વિભવ ધન વગેરે શત્રુના કબજામાં હતું.
તેનું તે સમયે એવું એક પણ સ્થળ નહોતુ કે તે સ્થળે જ તે નિશ્ર્વિત થઇ સ્વતંત્ર ભાવે જઇ વાસ કરે, પાખડી આર ગજેબે, નૃશ’સ ક’શની કૃટ નીતિ પકડી તેણે રાઠોડકુળમાં તાજા પેદા થયેલ પુત્રને હણવા તૈયારી કરી હતી. એક માત્ર ડોડ સરદારાની મદદથી રાજભક્તિથી અને આત્મત્યાગથી અજીત મહાસંકટને તરી નીકળ્યા છેવટે તેણે નૃશ'સ યવનરાજના હાથમાંથી માતૃભૂમિને છેડાવી.
સાભાગ્યવશે અજીતસિહુને અનુરક્ત સામત સરદારાની મદદ મળી, તેની તે નિઃસહાય અવસ્થામાં તેએ તેને મદદ ન આપત તે મહારાજ યશાવતસિંહની સાથે રાઠોડકુળનુ ગારવ અસ્ત પામી જાત, મારવાડના ઇતિહાસ. જુદી રીતની મૂર્તિ ધારણ કરત. વિશ્વસ્ત સામતાએ પોતાનાં સુખાની જલાંજલી દઇ, રાજકુમારની રક્ષા કરી, રાજકુમાર માટેતેએએ,તેઓની પ્રાણવલ્લભાને પણ સંહારમાં ઉતારી હતી. હીંદુ લોકો કાયમથી રાજભક્ત છે, રાજા ખાળક હોય પણ હીંદુનુ' શાસ્ત્ર, રાદ્ધને દેવભાવે પૂજવા આદેશ આપે છે. હીંદુ લાકે તે આદેશ પ્રાણ આપી-પાળે છે. રાજા હીંદુઓના ઉન્નતિ માર્ગમાં પ્રધાનતે રાજ દર્શનને હીંદુલાકે દેવદર્શન તુલ્ય ગણે છે. હીંદુનો એ રાજાનુરાગ્ર રાઠોડકુળના રાજાઓમાં પ્રદીપ્ત થયા છે. તેઓએ અજીતના માટે કહેલ હતુ જે આપણા અધિપતિને આપણે જ્યાંસુધી જોશું નહિ, ત્યાંસુધી પાન ભાજન ઉપર આપણને રૂચિ થાશે નહિ,” કેવી રાજભક્તિ ? કેવી વફાદારી !
""
જે ભયાવહ ધ યુદ્ધ, અજીતની અને તેના સામતાની પ્રધાન ક સાધના હતી તે કમ સાધનામાં સલિપ્ત થઈ રાજસ્થાનના પ્રત્યેક સામત સરદાર સંપ્રદાયે સ્વદેશાદ્વારના માટે છત્રીશ વર્ષસુધી લડી, પુષ્કળ હૃદય શાણિત આપ્યા છે. તેનુ પ્રદીપ્ત પ્રમાણ ભટ્ટ લેાકેાના ગ્રંથથી નીકળી આવે છે. પણ કેટલાક લોકો એ ભટ્ટના લેખાને અપ્રમાણિક અને પક્ષપાતી ગણે છે.
અજીતસિંહુ પુષ્કળ મળવાળા અને હૃદયવાન રાજા હતા. ખાડુ પરાક્રમ, તેનું એક પૈતૃક કમ ઘણી નાની ઉમ્મરમાં અજીતે તે પૈતૃક કર્મના દાખલા બનાવી આત્રા, અગીયાર વર્ષની ઉમ્મરે જ્યારે તેણે રાજધાનીમાં નિજજાતિવરી સમ્રાટની મુલાકાત લીધી, તે સમયેજ સમવેત રાજમલી સમશે તે પોતાનુ સાહસિકય ખતાવ્યું હતું. પોતાની જી ંદગીમાં જે જે યુદ્ધ થયાંતે યુદ્ધમાં અજીતે સામત સરદારોના મદદથી સ્વદેશે દ્ધાર માટે મોટી નિષ્ઠા બતાવી છે. શખરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com