________________
૫૩૬
ટક રાજસ્થાન
એક તીક્ષણ ધારવાળી છરી લઈ પોતાને દુરથી સંધિ સાથે અછતને જીવન દીપ નિવણ થશે. મારવાડની પવિત્ર ભૂમિ ભીષણ પાપથી કલંકિત અને આ પવિત્ર થઈ, રાઠોડ કુળની રાજ લક્ષ્મી કરૂણનાદે રેડ મારવાડમાંથી પલાયન કરી ગ, દુરાચાર ભક્તસિંહના એ પાપાનુણાથી રાજસ્થાનના સઘળા લે કે તેને પુષ્કળ અભિશાપ દેવા લાગ્યા.
સૂર્ય પ્રકાશ અને રાજરૂપક ગ્રંથમાં એ હત્યાનું વર્ણન નથી, તે બને ગ્રંથકારેએ તે વર્ણન શામાટે ન કર્યું તેનું કોઈ કારણ સુજતુ નથી, એમ કહે વાય છે જે પિતૃ હત્યાની આશાથી તે બન્ને ગ્રંથ રચાયા ત્યારે તે નરપિશાચ પિતાનું પાપ કાર્ય લાલચનના માર્ગમાં આવવાદે ખરો ! સૂર્ય પ્રકાશ ગ્રંથમાં માત્ર એટલું લખેલ છે જે જ અછત એ સમયે સ્વર્ગવાસી થયે. પણ આતતાયી ભક્તસિંહના હાથે મરણ પામી તે સ્વર્ગવાસી થશે, તેમ લખ્યું નથી.”
ભઢિની મારી મોટી વંશમાં પેદા થઈ હતી, તે વીર જંગની દુહિતા પ્રથિતયશવની શાખા મહેલે તેને વંશ, ચકધર ભગવાન વિષ્ણુના તેત્રને પાઠ કરતાં કરતાં તે બોલી “ હું આનંદની સાથે જીવિત નાથની સાથે જઈશ” એ રીતે દેવલની મૃગવતી પવિત્ર કુળમાં પેદા થયેલ તયાર રાણી, સર રાણું અને શિખાવતી શણુ હરિ નામ સ્મરણ કરી પિતાના જીવિતેશ્વરના વાસે જવા દત પ્રતિજ્ઞાવાળી થઈ. તેઓ સઘળાં સમ સ્વરે બોલ્યા. “ આ સુગ હવે આવશે નહિ, આજ જે આપણે પ્રાણેશ્વરનું અનુગમન નહિ કરીએ તો આ લેક અને પરલેકમાં આપણી અપકતિ છે, માનવ કુળદુરંત યમને એક ગ્રાસ છે. એક સમયે પણ યમના હાથમાં પડવું પડશે. ત્યારે શામાટે આપણે જીવિત નાથનું અનુગમન ન કરીએ,” એમ કહી સઘળા અનુગમન માટે સાજીત થયાં.
માનવ કુળ દુરત યમને એક ગ્રાસ છે. એકસમયે યમના હાથમાં પડવાનું છે ત્યારે શા માટે આપણે જીવિતનાથને સહવાસ તજીએ. આ આપણે ભયંકર સમય છેને જઈએ. એટલામાં સહુ સછત થયા. ભટ્ટિની રાણીએ પ્રવિત્ર ગંગાની મૂતિકાથી તિલક કર્યું તેણે ગળામાં તુળસીમાળા પહેરી, તે બોલી, “જીવિતનાથ રહિત રહેવું તે રહેવું મૃત્યુ સમાન છે.” શેકવિધુર રાણીઓને જેઈ નાઝર નાથુ બે, “માવીઓ ! આ આમોદ કે અમેદ નથી. જે ચંદન, સારે તમે અભિષિકત થાઓ છે તે ચંદનસાર હાલ શીતસ્પર્શ છે. હવે તે ચંદનસારવાળી અગ્નિસંયુકત ચિતામાં તમારે પડવાનું છે. માટે અનિમાં પડવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com