________________
રાડ રાજસ્થાન
સવત્ ૧૭૭૯નું વર્ષ આવી પહોંચ્યુ. અભયસિ’હું અખરમાં રહે. તે નગરને તેણે કીટ્ટાકોટથી ઘેરી લીધું. તેના પિતા અછત અજમેરમાંથી આવી ત્યાં તેને મળ્યા. પિતા અને પુત્રના મળવાથી જાણે કશ્યપ અને સૂર્ય મળ્યા હોય, એમ લાગ્યું. અભયસિંહ સૂર્ય જેવા પ્રતાપશાળી તેણે મુજકુરને હરાવી હીન્દુજાતિને સુખી કર્યાં. અછતના રાષ શમીત કરવા સમ્રાટે પોતાના ચેલા નાઝુરખાંને મેકલ્યું. પણ નાહુરખાના વિરતિકર ખેલવાથી અજીનો રાષાનળ ખમણેા સળગી ઉઠયેા. નાઝુરખાંને અને તેના ચાર હઝાર સૈનીકોના અખર ક્ષેત્રે ગ્રાસ કા. એ સમ્રાટે જાટ ચારમાનને પુત્ર અછતના શરણે થયે, હીંદુ મુસલમાનને સઘર્ષ પ્રતિદિન વધતા ગયા, એનશીખ મહમદશાહ એ અવિરામ વિવાદથી વિરાગ પામ્યા. તેણે રાજ્ય છેડી મક્કા તીર્થે જાવાના વિચાર કર્યાં, પશુ તે તીર્થયાત્રા કર્યાં અગાઉ નાહુરખાંના મૃત્યુનો બદલા લેવા તેણે એક માટી સેના તૈયાર કરી, મોગલ સામ્રાજ્યના વાવટા નીચે જુદી જુદી સેનાએ એકઠી થઇ, અંબરરાજ જયસિંહને હૈદરકુલીખાંને ઇરાદતખાં વીગેરેને તેણે સેનાના અધિનાચક નીમ્યા. શ્રાવણ માસમાં તારાગઢને ઘેરો ઘાલ્યો. કીજ્ઞાની રક્ષાના ભાર અમરસિંહને સોંપી અભયસિદ્ધ કીલ્લાની ખહાર નીકળ્યે. ચાર માસ સુધી કીટ્ટાના ઘેરા રહે. ત્યારપછી તેઓએ અબરરાજ જયસિહુને મધ્યસ્થ થકી સધિને પ્રસ્તાવ કર્યાં. સમ્રાટના સેનાપતિઓએ કુરાનના સ્પષ્ટ કરી પ્રતિજ્ઞા લીધી જે ષિના સઘળા સાથે પાળવાના છે, ત્યાર પછી અજીત તેઓના પ્રસ્તાવમાં સમત થયા. અને તેણે અજમેર પાછુ આપવાની સંમતિ આપી, ત્યારપછી અભયસિંહ જયસિંહ સાથે શજ છાવણીમાં આન્યા. સાટે તેને પેાતાના સ’મુખે બેસવાની આજ્ઞા આપી, ખરરાજ, તેના સમાનના રક્ષણ માટે જામીન થયે. પણુ અભય સિહ પેાતાની તલવારને સ્પષ્ટ કરી મેલ્યે “ આ અમારી જામીન ’
૫૩૪
અભયસિદ્ધ ચથા કાળે દિલ્લીમાં આવી સમ્રાટને મળ્યા. સમ્રાટે મેાટા સ’માન સાથે તેની અભ્યર્થના કરી, પણ તેથી તેજસ્વી અભયસિંહની મનસ્તુષ્ટી થઈ નહિ અજીતસિ’હ સમ્રાટનીજમણીબાજુએએસતાહતા.એબાબતની અભયસિહનેખબરહતી, અભયસિંહે જમણીમાજીનુ'આસનલેવાનાઉદ્યોગકયે . એમ કરવામાં ઉદ્ધૃતરાઠોડકુમારે પેાતાની તલવાર મીયાનમાંથી કહાઢી, તેટલામાં સમ્રાટે પેતાના ગળામાંથી માળા કહાઢી તેના ગળામાં પહેરાવી, તેણે પોતાની તલવાર મીચાનમાંનાખી, સમ્રાટની અપૂર્વ બુદ્ધિથી તે તાફાન શાંત પામ્યું, અદૃષ્ટ દેવ રાઠોડ કુળ તરફ બીલકુલ અપ્રસન્ન હતા. અજીતના એકંદર ખાર પુત્ર હતા, તેમાં અભયસિંહુ મોટા અને ભક્તસિંહ નાને તેએ બન્ને ચેહાણી રજપુતાણીના ગભૅ પેદા થયા, બન્ને રાજકુમાર સમાન તેજસ્વી અને સમાન ઉદ્ભૂત હતા, અભયસિ’હ દિલ્હીમાં રહેતે, અને ભક્તસિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com