________________
મારવાડ
૫૪૩
શીરબુલંદખાને પચાસ હઝાર સૈનિકોને અધિનાયક નમ્યું. તેના ભરણપોષણ માટે એક કરોડ રૂપિઆ આપ્યા તે વિશાળ સેનાદળ લઈશીરબુલંદખાં, દમનની વિરૂધ્ધ ચાલે. પણ તેનું અગ્રગામીદળ વિદ્રોહીથી પરાજય પામ્યું તેથી તેણે વિદ્રોડી સાથે સંધિ કે ”
દુરાકાંક્ષા સેનાપતિ શીરબુલંદખાએ એકવાર પોતાના કર્તવ્ય સામું જોયું નહિ, સમ્રાટે જે ઉદેશે તેને સેના સાથે મેક હતું, તે ઉદેશ ન સાધતાં, સેનાપતિ ખુદ શીરબુલંદખાં સમ્રાટનો વિદ્રોહી છે. તેણે સામાવાળાને વિદ્રોહ દમન કર્યો પણ છેવટે પિતે વિદ્રોહ કર્યો. તેની વિદ્રોહ વાત એકદમ સત્રાટના કોચર થઈ સત્રાટ એકસે ચાલીસ ઉમરાવથી ઘેરાઈ સભાસ્થળે બેઠો હતો. તે સમયે તે આવી કહ્યું જે “ શીરબુલંદખાં વિદ્રોહી થયે. ” સભામાં બેઠેલા સઘળા ચમકિત થયા. સમ્રાટની બે આંખમાંથી અગ્નિ કરવા લાગ્યું. તેણે રેશ અને છઘાંસામાં હોઠ કરડયા. તેણે દૂતને કહ્યું “જાગેલી હકીક્ત સહુ સાંભળે તેમ બોલ”
એટલામાં સભાની વિસ્તબ્ધના ભાંગી, રાજ દૂત ગભીરસ્વરે બોલ્યો “શીરબુલંદખાએ ગુજરાત જીત્યું, પિતે સ્વતંત્ર છે એમ પરિચય આપ્યો. તેના ભુજ બળે કેલીઓ તુટી ગયા, મંડલ ઝાલા ચારસીમા, ભાગલ અને ગેહિલેએ પરાજય પામી તેની વસ્થતા સ્વીકારી, હોલકરે તેને કર આપવા કબૂલ કર્યું, ભમીઆઓએ પિતાપિતાના કીલ્લાને ત્યાગ કરી તેને આશ્રય લીધે, આજ તે અમદાવાદને રાજાને થઈ દક્ષણીઓ સાથે એકતાસૂત્રે બંધાય છે. આજ સઘળા સતર હઝાર તેને રાજા બેલી તેની બેલબાળા પકારે છે.
“સમ્રાટે જાણ્યું કે એ વિદ્રોહનું દમન નહિ થાય તે રાજ્યના પ્રતિનિધિઓ પોતપોતાની સ્વાધીનતા સ્થાપવા ચેષ્ટા કરશે. વાસ્તવિક રીતે સમ્રાટની આશંકા અમૂલક નહતી.
થોડા સમયમાં સેનાના થાળમાં બીડાં મુકી થાળ ફેરવવાનું નિશ્ચય થયું, મીર નાજુકે, સ્વહસ્તે તે થાળ ઉપાડી સિંહાસનની બે બાજુમાં બેઠેલા સામંત સરદારો તરફ ફેરવ્યો. મીર નાજુકથી બને પંક્તિ વચ્ચે વૃથા ફ. કેઈએ તે બીડું ઉપાડવાને હાથ પ્રસાયે નહિ, સભાના ઉમરાવમાંથી એક આશામી બોલી ઉઠશે. “ જે તીક્ષણશુળ વજદંડને ધારણ કરવા ઈચ્છે તે શીરબુલંદખાની સામે યુદ્ધમાં ઉતરે ” બીજા એક ઉમરાવે કહ્યું. “જે ઘડો લઈ ધુણીજળમાં ડુબવા ચાહે તે શીરબુલંદખાંની વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરે, ત્યારપછી વળી એક ત્રીજો આશામી બેલી ઉઠે, જે સપની તીક્ષણધાર જહાનું ધારણ કરી શકે તે શીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com