________________
મારવાડ
૧૪૯
જ
હિતાહિતનું જ્ઞાન બીલકુલ લેપ પામે છે. માણસ સ્વાર્થરૂપી ઈષ્ટદેવતાની પરિતુષ્ટિના સાધન માટે પિતાના હાથે પિતાને પગમાં કુઠારાઘાત કરે છે. અભય સિંહે સ્વાર્થની એ તામસી વૃત્તિથી વિમૂઢ થઈ જન્મદાતાને પ્રાણ લીધે. એ પ્રાણુ લેવાના નૃશંસ કાર્યમાં તેના જે સહોદરે તેને મદદ આપી હતી, જે સહદરને તે પ્રાણ કરતાં વહાલે ગણુતે હતો તે સહેદર ઉપર સ્વાર્થના પાપ મંત્રે પ્રણાદિત થઈ તે ઈષના નયને જોવા લાગ્યું.
તેજ સહેદર હદયને આનંદદાયક ભક્તિસિંહ, આજ અભયસિંહને ચક્ષુળ થઇ પડે. અભયસિંહે તે ભાઇને સર્વ નાશ કરવાને ઉપકમ કર્યો
પતસિંહ સ્વભાવથી કાર્યદક્ષ અને સાહસી હતા. તે યુધ્ધના કાર્યમાં વિશેષ પારદર્શી હતા તેના સાહસ અને રણને પુણ્યનું વિવરણ રાજસ્થાનમાં ચારે તરફ ફેલાયું રજપુતોનો શું પણ રજપુત વિદ્વેષી યવને તેની સમહ કુશળતાની પ્રશંસા કરતા હતા. અભયસિંહના હૃદયમાં જુદી જુદી વિભીષિકા પેદા થઈ તેને દરેક ક્ષણે મનમાં લાગવા લાગ્યું જે ભક્તસિંહ મારવાડનું સિંહાસન હસ્તગત કરવા મહેનત કરે છે. તે ચિંતા તેના મનમાં ઉદિત થઈ તેને વિશેષ ભય દેખાડવા લાગી. તે ભયથી અભયસિંહ કાયમ ઉદ્વિગ્ન રહેતા હતા. તે નાના ભાઈને સર્વ નાશ કરવા વિચારતા હતા. તે ભક્તસિંહને નાગર થકી વિચૂત કરી તેમ હતું પણ તેમ કરવા તેનું સાહસ થાતું નહોતું. તેને સર્વનાશ કરવાની ચિતામાં ઘણુ દીવસો ચાલ્યા ગયા. ક્રમે શીરબુલંદ સાથે યુદ્ધ કરવાને અવસર આવ્યો. છેવટે. શીરબુલંદ સાથેનું યુદ્ધ પુરું થયું. રાજ્યમાં ફરી શાંતિ વિરાજ. અભયસિંહે જાણ્યું જે તે શાંતિને નિરૂગે ઉપભેગ થાશે. પણ તેણે પિતાનાજ મનના દેશે તે શાંતિની પુષ્પ શય્યાને અશાંતિની કંટક શય્યામાં પરિણત કરી. તે સ્વભાવથી આરશ્ય પ્રિય હતે. તે અફીણની સેવા પૂર્ણ માત્રાએ કરતે હતે. તેના વયેવૃદ્ધિના સમયે તે બન્ને વિષયમાં તેને અનુરાગ વિશેષ વધી પડશે. દુચિંતામાંથી નિકૃતિ પામવા તેણે અફીણ ખાવા પીવાની માત્રા પુષ્કળ રીતે વધારી તે પણ ભકતસિંહના ઉપર તેની ઈષ કમ થઈ નહિ.
અભયસિંહને એ ઉત્કૃષ્ટ મનોવિકાર ભકતસિંહે જાર્યો હતે. અભયસિંહ તેના ઉપર ઈન્વિત થતે તે સારી રીતે તેણે જાણ્યું. જાણીને તે અત્યંત ક્ષુબ્ધ થયું. તેણે મનમાં મેટા ભાઈને હઝારે ધકકાર આપ્યા. તેણે વિચાર્યું જે મોટે ભાઈ શુદ્ર ચિતવાળે ! મેટા ભાઈ શું બાળક ! તે વિશાળ મારવાડને અધીશ્વર હેઈ નાગોરના ધણી ઉપર ઈન્વિત ! ભકતસિંહને પોતાની ઉદ્ધત પ્રકૃતિની ખબર હતી તે જાણતું હતું જે એવી પ્રકૃતિથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com