________________
એકાદશ અધ્યાય.
'
બંને ભાઇઓની પરસ્પર ઈષા, ભકતસિહના રણનૈપુણ્ય અભયસિ'હની આશંકા, તેની નિતિ, ચોધપુર છેડી કવી કર્ણનું નાગારમાં જવું અને ભકતને તેનું કૈાશલથી શોક્ષાદાન, મોટા ભાઈને અભીપ્રાય વિક્ળ કરવા નાના ભ.નું કૌશલ, અભયસિંહું કરેલ વીકાનેરનું આક્રમણ, તેના સરદારાને વિચિત્ર વ્યવહાર, અભયસિંહ સાથે અબરરાજને વિવાદ કરાવી દેવામાં ભક્તસિંહનું કૈાશલ, અભયસિંહની ગેરહાજરીમાં યેાધપુર ઉપર હુમલા કરી દેવાની જયસિંહ તરઃ ભસિહની સલાહ, સલાહની સાર્થકતા, જયપુરમાં સમરસભા, અભયસિંહ અને જયસિહના વિવાદને! સુત્રપાત, અબરમાં યુદ્ધ સજ્જા, મારવાડ તર૬ જયસિંહની મોટી સેનાની યાત્રા, બીકાનેરને અવરોધ ત્યાગ કરી જયસિંહના આક્રમણનો પ્રતિરાધ કરવા રાઠોડ રાજનો ઉધોગ, ભકતસિંહનું વિચિત્ર આચરણ, સામંતને શપંથ ખવરાવી તેને સાથે લઈ અખરના સેના દળ સાથે યુદ્ધ માટે તેની દળ સાથે ચાત્રા, ગાંગેરીયાનું યુદ્ધ, ભકતસિંહનો કઠોર ઉંઘમ, તેના સેના દળને! ધ્વંસ; માત્ર સાઠે સર્પનીકે લઈ જયસંહ ઉપર તેનું આક્રમણ, જયસિંહના રણુસ્થળ ત્યાગ, અંબરના ભાટે.એ કરેલું ભકતસિ’હનું યશેાગાન, ભકતસિંહના ત્રીજા આક્રમણના ઉદ્યોગમાં કવિ કની ખાધા, સેનાના નાશે ભકતસિ ંહના શાક, મધ્યસ્થ થઇ રાણાએ કરેલ અને પક્ષની સધીસ્થાપના, ભકતસિ ંહના કુળદેવનું ન, અભયસિંહનું મૃત્યુ, તેના ચિરત સંબધે કેટલાક ગપ્પા.
માનવ નવ સ્વાર્થીનો દાસ છે. નરઘાતી લુંટારાથી માંડીને સ`સાર વિરાગી સન્યાસી સુધીના મનુશ્યેા આ ક્ષણભ'ગુર જગમાં સ્વાનીજ પૂજા કરે છે. તેમાં કેટલાકની પુજા અધીક હોય છે. અને કેટલાકની સ્વલ્પ હોય છે. માનવના આ વિશાળ કાર્ય ક્ષેત્રમાં સ્વાર્થ જ પ્રધાનનાયક છે. સ્વાની સહચરી આશા છે. સ્વા તમેાગુણાન્વિત છે. તેના મહિમાના પ્રભાવે માનવ સ`હાર કરનાર ત્રિશુળિ સ્મૃતિ ધારણ કરે છે. સ્વાના કુહુકમાં જે માનવ એકવાર મુગ્ધ થાય છે, તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com