________________
મારવાડ
૫૩૫
પિતાની પાસે રહેતે. સંવત્ ૧૭૮૦ ના આષાડ માસમાં બારસના દિવસે, અભયસિંહ તરફથી ભક્તસિંહને એક પત્ર મળે, પત્રના અંદર જે લખેલું હતું, તે પાઠ કરવાથી અત્યંત પાખંડીનું હૃદ્ય પણ કેપિત થાય. ભક્તસિંહે કપિત હૃદય થયા વિના તે પત્ર વાંચે. તેનું હૃદય કઈ પણ પ્રકારે ધડકયું નહિ, તેમાં લખેલ હતું જે “ જે પિતાને તું મારી શકે તે તને નાગરનો સ્વાધીન રાજા હું બનાવી દઉં. નાગરની અંદરનાં પાંચ પચીસ ગામ પણ તેને આપુ” ભક્તસિંહે તે પત્રને પાઠ કર્યો. બરાબર પાઠ કર્યો, ફરી પાઠ કર્યો. તેની આશા વધી, તેની છઘાંસા વૃત્તિ દીપીત થઈ, “ પિતા પરમ ગુરૂ ” “ પિતૃહત્યા મહાપાપ ” તે બોલવાથી થાય શું ! પિતા તે મને રાજ્ય આપશે નહિ, રાજ્ય ! રાજ્ય !
જ્યજ જીવનાધાર ! રાજ્યહીન રજપુત કાપુરૂષ, ત્યારે હું આ સુગ શા માટે છેડી દઉ.
ભક્તસિંહના હૃદયમાં પાશવીવૃત્તિએ અધિકાર કર્યો. તે કેવળ રાત્રીની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેની મા તેનાથી અત્યંત ભય પામતી હતી, તે પિતાના પતિ અછતને સતર્ક અને સાવધાન રહેવા કહેતી હતી. પણ જેમ અછતમાં સાહસ હતું તેમ બળ પણ હતું. રાણીની વાતને તે હસી ઉડાડી દેતે અને તે બેલ, રાણી! ભક્તસિંહ શું મારે પુત્ર નહિ ! તે તે બાળક, તેનાથી ભય કે ! તેને એક તમાચે પડવાથી તેને પ્રાણ વાયુ નીસરી જાય! ”
અષાઢ માસ સુદી દિવા ભાવભક્તના પક્ષમાં અત્યંત દી થઈ પડયે ક્રમે સૂર્ય દેવ અસ્તાચલ તરફ ગયે. ગાઢ અંધકારંવાળી અમાવાસ્યાએ દેખાવ, દીધે. ઉલકાપાત થવા લાગે. મેઘ વિના વવનિ થયે. પણ અજીતે તે સઘળા ઉપર ભૂક્ષેપ કર્યો નહિ, નિયમિત સંધ્યવંદનાદિ કરી, આહાર કરી તે શયન મંદિરમાં પેઠે, ભક્તસિંહ પણ તેની પાસેથી રજા લઈ અછતના શયનાગારના એક ઓરડામાં સંતાયે રાત્રીના બે પહોર ચાલ્યા ગયા. સઘળું વિશ્વ નિદ્રામાં અચેતન હતું. ભક્તસિંહે ધીરે ધીરે ઓરડાના બહાર ઉઘાડ્યા ધીરે ધીરે પિતાના શયનાગારની પાસે આવ્યો. અતીવ સાવધાનતાથી પિતાના શયનગારને દરવાજે ઉઘાડશે તેમાં તે પેટે કેઈએતેને નહિરાઠોડ કુળને સર્વનાશ થવા લાગે મારવાડના અધપાતને સૂત્ર પાત થયે. આજ નિંદ્રાય વસ્થામાં અછતનું જીવન પાખંડી પુત્રના હાથમાં આવ્યું.
રાક્ષસ ભક્તિસિંહ ચેરની જેમ અછતના શથનાગારમાં પેઠે. શયનાગા રમાં દી બળતું હતું, ભક્તસિંહ અજીતનું મુખ મંડળ જોયું પાસે એક હેલી આ ઉપર મહારાજના અસ્ત્ર શસ્ત્ર તૈયાર પડેલા હતા. પિશાચ ભક્તસિંહે તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com