________________
મારવાડ
૫૩૯
vvvvvvvv
યુદ્ધ થકી અજીતની પ્રતિષ્ઠા વિશેષ વધી, બેનશીબ ફીરકશીયર પાદશાહથી તે મહમદશાહ પાદશાહ સુધીના પાદશાહોએ અજીતને અનુગ્રહ માં, અજીતના અનુગ્રહ વિના તેમાંથી કોઈ પણ પાદશાહથી પૂર્ણ મનોરથ થયો નહિ. અજીત મુસલમાનોને ખરા દીલથી ધિક્કાર હતો. તે જાણતા હતા જે મુસલમાન હીંદુના ધર્મના અને સ્વાધીનત્વના ભયંકર શત્રુ. : રાણાના દફતરખાનામાં પુરાતન વિવરણાવાળી શેધતાં મહાત્મા ટેડ સાહેબને કેટલાક પ્રાચીન સંવાદપત્ર હાથ પડયા એ સઘળા સંવાદપત્ર બહાદુરશાહની છાવણમાંથી લખાયેલ હતા. તેઓ પૈકીના એક પત્રમાં કેટલીક વાત લખેલ હતી. તે વાત ઉપર ભરૂસે રાખવાથી માલુમ પડે છે. અજીતસિંહ પિતાના ચરિત વિશુદ્ધ મુકી, સ્વર્ગવાસી થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com