________________
પર
દંડ રાજસ્થાન
સરદારે નિઃસંશવભાવે પિતપિતાના વાસમાં રહ્યા. સઘળી મેગલ સમિતિના હૃદયમાં વિષમ ભિતિને સંચારથ. હસનઅલ્લી દિલ્લીમાં પેઠે કે મેગલે, પિતા પિતાના ઘરમાં સંતાઈ બેઠા, એ સમયે અબરરાજ તેલહીન પ્રદીપના જે જોવામાં આવ્યું.
બીજા દિવસે સઘળા અછતની સાથે યમુના તટે ગયા. જ્યાં અછતની છાવણી હતી. ત્યાં તે એકઠા થયા, અછત તે સમયે પ્રલયકર પાવકના જેવો દેખાય જેમ સૂર્યોદયે અંધકારરાશિ જગતમાંથી પલાયન કરી જાય છે, તેમ આજ સમ્રાટના શિર ઉપરથી કઈ અદભુત પુરૂષના ઉદયે, રાજમુકુટ ખસી પલાયન કરી ગયો. એવી શોચનીય અવસ્થામાંથી ફીરકશીયરને બચાવવા કેઈમેગલ આવે નહિ, જયસિંહ સ્થળથી પલાયન થઈ ગયે, દિલ્લીના સિંહાસને એક બીજે રાજા બેઠે, પણ તે વ્યામોહગ્રસ્ત હાઈ ચાર માસમાં મરણ પામે. ત્યારપછી દેલ્લા (રાફદઉલ્લા) તે સિંહાસને અભિષિક્ત થયે. દિલ્લીના મેગલાએ નીસાહ નામના એક શન્સને આગ્રામાં અભિષેક કર્યો. હસનઅલી તેઓને નિગ્રહ કરવા આ ફિ થાય અછત અબદુલાના સાથે સમ્રાટ પાસે રહયે.
સંવત્ ૧૭૭૬ માં અછત અને સૈયદ બને દિલ્લી થકી આગ્રાએ જવા નિસર્યા. તે સ્થળે તેઓને યુદ્ધવિગ્રહ કરવાને શ્રમ પડે નહિ શાથી કે મગલેએ વિવાદ કર્યા વિના નિકુશાહને તેઓના હાથમાં સેં. નિકુશાને સેલીમગઢમાં કેદ કર્યો. એ સમયે સમ્રાટને પરફેકવાસ લેવા સચદ અને અજીતે એક શખસને દિલ્લીના સિંહાસને બેસાય. તેનું નામ મહમદશાહ, ફીરકશીયરના મૃત્યુ સાથે જયસિંહની આશાઓ વ્યર્થ થઈ સૈયદો જયસિંહને શક્તિ આપવા દઢ પ્રતિજ્ઞાવાળા થયા.
અંબર રાજ દીલ્લીથી નીકળી રસ્તામાં સીકડીના કીલ્લામાં વિશ્રામ લેવા ગયે એ સ્થળે તેના સરદારે અછતના શરણે થયા. તેઓએ મારવાડ રાજ પાસે વિનય સાથે નિવેદન કર્યું જે “ આપ જે કુર્મ રાજને સૈયદના વિષ નયન થકી બચાવશો નહિ તે તેને સર્વ નાશ થશેજ” ભગવાન શ્રીકૃષ્ણ જેમ અર્જુનની રક્ષા કરી અજીતે તેમ અંબર રાજને પિતાના આશ્રય તળે રાખી રક્ષા કરી. જયસિંહને ભય દૂર કરવા અને તેને દલાસો આપવા તેણે પિતાના મંત્રીને અને ચંપાવત સરદારને મોકલ્યા તેઓ અંબર રાજને લઈ અછતની પાસે આવ્યા જયસિંહને સઘળો ભય દુર થયે તેને માલુમ પડી ગયુ જે પ્રલયમાંથી તેની
કા થઈ અછતને પ્રતાપ પ્રતિદિન વધતું ગયું. તેણે એક રાજાને સર્વનાશમાંથી . બચા બાજાને રાજય તહાસને અભિષિક્ત ક સત્રાટ તેના ઉપર અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com