________________
૫૨૨
ટડ રાજસ્થાન,
યવને જ્યાં હતા ત્યાં ગેહત્યા કરવા લાગ્યા, મથુરામાં, પ્રયાગમાં, ઓખામંડળ વિગેરે પવિત્ર સ્થાને તે હત્યા કરવામાં તેઓ અત્યંત સુકય રાખતા હતા. દારૂણ અત્યાચારથી પીડીત થઈ વિરાગી સંન્યાસી વગેરે દેવતાઓને આશ્રય માંગવા લાગ્યા, પણ કાંઈ ફળદય થયે નહિ, એટલે હીંદુ જાતિના પ્રતાપે ક્ષીણ થઈ પડયો. એટલે યવને અધર્મ વધે. યવનના ઉત્પડિનથી પૃથ્વીને મુક્ત કરવાની આશાએ હીંદુઓ સઘળા સ્થળે કાયમ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. એ ખરાબ વર્ષના મઘમાસમાં અછતની ચહાણી સ્ત્રીએ પુત્રને જન્મ આચ્ચે જેશીઓએ આવી તે નવ પ્રસ્ત તનયનું નામ અભયસિંહ આપ્યું.
સંવત્ ૧૭૬૧ માં ઈસફખાં યોધપુરના હાકીમના હૃદદા ઉપરથી વિશ્રુત થે તેના ઠેકાણે મુરસીદકુલીખાની નીમણુક થઈ, યોધપુરમાં આવી મેરતા આપવાની અછતને તેણે સનદ બતાવી મેરતીય સરદાર કુશળસિંહ અને ઘંડુલ ગોવિંદદાસના હાથમાં એ ભાર સોંપાયે.જેથી ઇદ્રસિંહના પુત્ર માક્ષિમસિંહનું અપમાન થયું. તેણે મારવાડનું સેનાપતિ પદ માંગે એક પત્ર લખ્યું. અને તેની સાથે તેણે કહરાવ્યું જેતે હીંદુ અને મુસલમાન બન્ને જાતિનું સંતોષ પમાડી પોતાના કામને ઉદ્ધાર કરશે.
સંવત ૧૭૬૧ માં શત્રુકુળનું ગ્રહ ગુણ્ય ધીમે ધીમે ખસી ગયું. મેગલ મુરસીદકુલીખની જગાએ જાફરખાં નીમાયે. માક્ષિઓને પત્ર રસ્તામાં અટ, તે સ્વદેશીય રાજાના વિરૂધ્ધ ખડગ લઇ થવાની સાથે મળી ગયે. અજીત તેની વિરૂધ્ધ ઉતયે. દુનાર નામના સ્થળે બન્ને વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં યવને પરાજ્ય પામ્યા વિદ્રોહી ચંદાવત સરદારે પ્રાણ ત્યાગ કર્યો. એ વ્યાપાર સંવત્ ૧૭૬રમાં સંઘટિત થયે.
સંવત્ ૧૭૬૬ માં લાહેરમાં રહેલ રાજ પ્રતિનિધિ ઇબ્રાહીમખાં ગુર્જરના શાસનકર્તા આજીમખાના હદદા ઉપર નીમાયે. તે મારવાડની અંદર થઈ ગુર્જર પ્રદેશમાં જાતે હતે. ઉપરનાવર્ષના ચિત્ર માસની અમાસે હીંદુ વિદ્વેષી ઔરંગજેબ પરલોકવાસી થયો. એ સુસમાચાર સાંભળી દરેક ભારતવાસી આનંદિત થયા. તે સમયે અજીતે છેડા ઉપર ચઢી, યોધપુર પાસે આવી દરવાજા પાસે બળિને ઉત્સર્ગ કયે. યવને ભયથી તેના સંમુખ આવી શક્યા નહિ. મીરાં કિલ્લાને ત્યાગ કરી, નીચે આવ્યું. અછત પોતાના પિતૃસિંહાસનની પ્રાંગણભૂમિમાં વિચરતે અત્યંત આનંદિત થયે, રજપુતે આજ યવનેના અત્યાચારથી મુક્ત થયા. છવીશ વર્ષથી તેઓ ચનના અત્યાચાર ભોગવતા આવ્યા હતા. આજ તેને બદલે લેવા તેઓ તત્પર થયા બેનશીબ યવનેને આજ કઈ રીતે બચાવ નહે. રજપુતેના હાથે અનેક યવને બંદી થયા. કેટલાક યવને શરણે થઈ સુખ જોગવવા લાગ્યા, કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com