________________
મારવાડ
પર
-૦૮-૨૦૦૦૦૦૦૦૦૦- ~-~ ~યવને યુદ્ધમાં ઉતરી સંપૂર્ણ રીતે માર્યા ગયા. આજ હીંદુઓને પૂર્ણ જય થયો યવને ચારે તરફથી માર ખાઈ હારી ગયા. તેઓ પિતાના રક્ષણ માટે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. હર હર ! સીતારામ ગોવિંદ ગોવિંદ એવા નામ લઈ તેઓ જપ કરવા લાગ્યા. એ નામો બેલતા બોલતા તેઓ દિવસે ભિક્ષા માગતા હતા, રાત્રીએ દુર દેશાંતરમાં તેઓ ચાલ્યા જાતા. મુઠ્ઠ. લકે હાથમાં જપ માળા લઈ રામનું નામ જપવા લાગ્યા. યવનેએ મેરતા છોડી દીધું. જખમી થયેલ માક્ષમ નાગોરમાં પલાયન કરી ગયે, ધરાવના વંશધર પાછા સ્વદેશમાં આવ્યા
સ્વેચ્છના અપવિત્ર સ્પષે ધગઢ કલંકિત થયું. તે આજ ગંગાજળ વિત થયું. તુળસીપત્ર દ્વારા પવિત્ર થયું. ત્યાર પછી જ તે પિતૃ પુરૂષના આવાસમાં અજીતે રાજતિલક ગ્રહણ કર્યું.
ત્યારપછી આછમ પિતૃસિંહાસનને અધિકાર લેવા દક્ષિણાવમાંથી દિલ્લી જવા નીક, મૈઝામ ઉતરદેશને પરિત્યાગ કરી તેને સંમુખીન થયે. સામ્રાજ્ય માટે આગ્રા નગરીમાં બને ભાઈઓનું ભયંકર યુદ્ધ થયું. પણ આલમ # વા મજામનું ભાગ્ય જોરાવર અને પ્રબળ, તે સઘળાને હરાવી સિંહાસનને પામ્યા. ઘેડા સમયમાં તે નવીન ભૂપાળની પાસે ખબર આવ્યા જે અજીત મરૂ દેશની સઘળી યવન સેનાને સંહાર કર્યો અને પોતાના પિતૃ સિંહાસનને કબજો કર્યો.
એ ખબર સાંભળી આલમ બહાદુરશાહની શાંતિ ઉડી ગઈ. સંવત ૧૭૬૪ ની વષ રૂતુ વીતી ગઈ ત્યારપછી તે સેના સજજીત કરી અજમેરમાં આવ્યું. યવનેની યુદ્ધની તૈયારી જોઈ ભગવનાદાસને પુત્ર હરિદાસ, ઉહર અને માંગલીય સરદાર અને ઉદાવત સરદાર રત્નસિંહ આઠસો સામંત સિન્યા સાથે એક કિલ્લા પાસે આવી પહોંચ્યા, તે સઘળાએ આવી અજીતના સંમુખે શપથ કરી કહ્યું, “આપને જેવો અભિપ્રાય હોય તે અભિપ્રાય ભલે હે ! આજ અમ પ્રાણ આપીને પણ શત્રના હુમલામાંથી કિલ્લાનું રક્ષણ કરશું. યવનરાજે ચિવલાર નામના સ્થળે છાવણી રાખી. અછત યુદ્ધના માટે તૈયાર થયે, યુદ્ધ ચલાવવું નહિ અને સંધિ કર, એમ રાજાએ મુકરર કર્યું. સંધિનો પ્રસ્તાવ લઈ દૂત અછતની પાસે આવ્યું. તે અનુસલિપિ ગ્રહણ કર્યા અગાઉ અછતે સમ્રાટનું સેનાકાક જેવા ચાહ્યું. તે જોવા માટે તે ફાલ્ગન માસના પ્રથમ દિવસે ધગઢ છેડી બીશીલપુર પાસે ગયે. ત્યાં સમ્રાટે મોકલેલા કેટલાક સારા અધિકારીઓએ તેને સારા આદરથી ગ્રહણ કર. પીલાર નગરમાં બને દળને સમાલાપ થયે તે દિવસે, આખો દિવસ સંધિપત્રના પ્રસ્તાવ વગેરે મુકરર કરવામાં ગયા. બીજા દિવસે અછત સવારમાં સામતેને
મઝામ વા શાહઆલામ બહાદુરશાહનું નામ ધારણ કરી દિલીના સિંહાસને બેઠે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com