________________
1 ટાડ રાજસ્થાન
તરૂણવીર રાઠોડ રાજ અજીતસિંહની જીવનીના એક અંક ભટ્ટ કવિએની કથાની સામગ્રી થઇ પડયા. આક્ષણે તેની જીવનીને દ્વિતીય અંક લીપીબદ્ધ કર્યા અગાઉ મારવાડના ગયાં ત્રીશ વર્ષના ઇતિહાસની સમાલેાચનામાં પ્રવૃત થઇએ.જે દિવસે રાઠોડ રાજ શિશમણિ મહારાજ યજ્ઞાવંતસિંહે દૂર પ્રવાસમાં દારૂણ્ પુત્ર શેકાનળે આત્મ જીવનની આહુતિ આપી તે દિવસથી આરભી, અજીતની રાજ્ય પ્રાપ્તિનાકાળ પથ્થત ત્રીશ વર્ષો વીતી ગયાં. એ ત્રીશ વધારવાહિક અગણ્ય યુદ્ધ વ્યાપારથી પરિપૂરિત. તે સત્તર વર્ષે જ્વલંત સ્વદેશ પ્રેમિક્તાને અને નિઃસ્વાર્થ રાજભક્તિના મહાયોગ નિષ્ઠુર ચવન રાજના ભય'કર આક્રમણથી સ્વદેશના ગુણ ગારવને અને પિતૃ પુરૂષના સનાતન ધર્મને અશ્રુણ્ય રાખવાં, તે સત્તર વર્ષોમાં રાઠોડ વીરાએ પુષ્કળ વીરત્વ ખતાવ્યું. ટુકામાં કોઈ વીરતે સમયે લડાઈ સ્થળ શિવાય શય્યા ઉપર મુએ નહાતા જેએના મનમાં એવું છે જે હીંદુ લેાકા સ્વજાતિ પ્રેમિકતાનું રહસ્ય જાણતા નથી તેઓ એકવાર એ રાઠોડ રજપુતાના ચરિત્ અનુશિલન કરી જુએ, તેમાંથી હીંદુ લેાકેાના સ્વજાતિ પ્રેમિ કતાનાં દાખલા તેને મળી આવરા, આર’ગજેખની પાશવીવૃત્તિથી રાઠોડ રજ પુતાનુ ગારવ વ્યાહત થયુ. મહારાજ યશોવંતના વંશધરનું જીવન વિપન્ન થયું પણ એક માત્ર રાઠોડ સામંત સરદારોના બેહદ આત્મત્યાગથી સ્વદેશાનુરાગી અને નિઃસ્વાર્થ રાજભકિતના પ્રભાવથી તેએ ગારવ અક્ષુણ્ણ રહ્યું. ચતુર ચવન રાજે જુદી જુદી જાતનું પ્રલાભન દેખાડી તેને ખુટવવા બહુ તજવીજ કરી પણ તેની તજવીજ ફળવાળી થઈ નહિ, રાઠોડ સરદારને ખુટવવા સમ્રાટે જે જે પ્રલાભન ખતાવ્યા હતા તે સાધારણ નહેાતા રાજ્યમાં ઉંચા ઊંચા હાદા આપી તેઓને ખુટવવાની પુરી તજવીજ કરી પણ તેની ખુટામણથી ખુટયા નહિ. માતૃ ભૂમિ અને રાજાના માટે તેઓએ તે સઘળા પ્રલેભનની ઉપેક્ષા કરી એ વીર મંડળીના અસીમ ગુણ પ્રભાવે રાઠોડ રાજ જીવતું રહ્યું, દિવસ ઉપર દિવસ ગયા, માસ ઉપર માસ ગયા, વ ઉપર વ ગયા. ભારતવની છાતી ઉપર પુષ્કળ તાફાના થયા. ભારતવર્ષના અષ્ટ ચક્રમાંથી ઘણા ફેરફાર થયા. તાપણુ તે વીર રજપુતાનુ અતિમાનુષ ચરિતના ચિત્રા હાલ ભારતવર્ષના ઇતિહાસમાં ટાંકેલ છે તેાપણ વીરવર દુદાસનું પવિત્ર નામ ભારતવર્ષના ઇતિહાસમાંથી ભુંસાઈ ગયુ નહિ. તેનુ પવિત્ર સ્મૃતિ ચિન્હ ભારતવાસીના પવિત્ર હૃદયમાંથી ગયું નથી,
પરદ
દુર્ગાદાસ રજપુત ચરિત્રના એક પ્રદીપ્ત આદર્શ, ખળ, પરાક્રમ, રાજભક્તિ, સાહસ, સહિષ્ણુતા,પ્રતિજ્ઞાનુસ ંધિનાવીગેરે પ્રષ્ટ ગુણાથી પ્રકૃત રજપુતનુ ચરિતગઠિત હાય છેતેપ્રકૃષ્ણા ગુણાના દુર્ગા દાસના હૃદયમાં અભાવ નહેાતા, તે સુપતિ અને રાજ ... નીતિજ્ઞ પુરૂષ હતા. કેવા સમયમાં કેવા પુરૂષ સાથે કેવા વ્યવહાર કરવા તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com