________________
મારવાડ
પરલ
આવ્યા તેના પવિત્ર જળમાં સ્નાન કરી સધ્યાદિક આન્ડ્રિક કમ કરી વ‘સતકાળે ચેાધપુરમા આત્મ્યા. સત ૧૭૬૯ માં શાહઆલમ સ્વર્ગ ધામે ગયા ત્યાર પછી તેના સિહાસન માટે તેના પુત્ર વચ્ચે વિવાદાગ્નિ સળગી ઉઠયા. આજીમઉશમાન મરાયે મણિમય રાજ છત્ર મૈજનમુદદ્દીનના મસ્તક ઉપર ધરાયું. તે નવા સમ્રા ટના અભિષેકકાળે અજીતે ખીંદારી કૈમસિંહ નામના શખ્સને સમ્રાટના સદનમાં માકલ્યે સમ્રાટે તેને આદરથી ગ્રહણ કયે અજીતને ગુર્જર પ્રદેશના પ્રતિનિધિ નીમી તેણે તેની સનદ કૈમસિહુને આપી, એ સનદ મળ્યા પછી તરત તે વર્ષમાં માશિ માસમાં ગુજરાતના સત્તર હઝાર નગરા કખજે કર્યાં. તેણે એક મેટી સેના તૈયાર કરી. એ સમયે શાકતીય કુળમાં નવા નવા વિપ્લવ પેદા થયા. સૈચોએ મૈઝુદ્દીનનો સહાર કરી પ્રીરકશીયરને રાજ પદે બેસાય. જીવીકારખાં માટે ગયા. તેની સાથે માગલનુ ખળવીય અસ્ત પામ્યુ. ત્યાર પછી સૈયદો ખીલકુલ ઉદ્ધૃત થઈ ઉઠયા. તેઓએ અજીત ઉપર એવા આદેશ આપ્યા. જે તે તેના પુત્ર અભયસિહુને સામ’તદળ સાથે આગ્રમાં મેકલે અજીતે પહેલાંથીજ એમ સાંભડ્યુ હતુ. જે વિશ્વાસઘાતક ઝુકુંદ ત્યાં પરમ આદરે કાળ કાઢે છે, ત્યાર પછી તેણે પુત્રની સાથે એક વિશ્વસ્ત સામંત દળને મેકવ્યુ, તેણે દિલ્લીના મુખ્ય સ્થળે તેને પ્રાણુ સહાર કર્યા. રાઠોડાના આ ગર્વિત આચરણાથી તૈયદે ક્રોધથી સળગી ઉઠયા તેના પ્રતિશેાધ લેવા માટે એક સેના દળ તૈયાર કરી તેઓએ જોધપુર ઉપર હુમલા કર્યાં. અજીત પેાતાના નગરના સમૃદ્ધ આશામીએને શીવાને નગરમાં અને પોતાના પરિવારને ખરા નગરમાં રાખી આયે. શત્રુઓએ જોધપુરને ઘેરો ઘાલ્યું. શત્રુઓએ રાજ કુમારને પકડી સમ્રાટની સભામાં મોકલવા આગ્રહ કયે . રાજા તેમાં સમત થયે નહિ. અભયસિંહને ખદુરા થકી ાલાન્ગેા પિતાની પાસે તે આન્યા. સંવત ૧૭૭૦ના અષાઢ માસમાં હાસેનઅન્નીની સાથે તે દિલ્લી ગયા. ત્યાં સમ્રાટે તે મરૂ રાજના ઉત્તરાધિકારીને પાંચ હઝાર સેનાના સેનાપતિ મનાચે.
""
એ સમયે દિલ્લીના મેહુલમાં રાજ સભાનું અધિવેશન થાતુ અજીત, પોતાના પુત્ર સાથે દિલ્લીમાં ગયા ત્યાં તેણે અનેક સ્મારક સ્તંભા જોયા. તેણે તૈમુરના વંશધરાને અભિષાપ આપી, પ્રતિશોધ લેવાની ચિંતા કરવા લાગ્યા. . અજમલના રાષાવેગનાં નીચે પ્રમાણેના કારણેા હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નવ રાજા-યવન રાજના રજપુત કુમારી સાથે ખળપૂર્વક વિવાહ, ગીહત્યા, જજીયા કર, જોધપુરના ઉપર હુમલા કરી મહારાજ ોધના વંશધર પાસે તૈય દાએ જે સઘળી::માંગણી કરી હતી, તેમાં એક વિષમ માગણી એવી હતી જે
૬૭
www.umaragyanbhandar.com