________________
મારવાડ
પરણ
દુર્ગાદાસ વિશેષ પારદર્શી હતા. અતિ ભયંકર કષ્ટમાં પડીને પણ તે એક ક્ષણના માટે પણ મોહ પામ્યા નહોતા, એ સઘળા માનનીય ગુણેથી અલ'ક્રુત હાઈ વીરવર દુર્ગાદાસ ભારતવાસીના પૂજ્ય ને માન્ય છે; ચતુર મેગલ સમ્રાટે તેને હસ્તગત કરવા જે સઘળી લાભનીય સામગ્રી તેના સમક્ષ ધરી તે સામગ્રી જોઈ રક્ત માંસના ભરેલા રગડાવાળા માણસ લોભાયા વિના રહેજનહિ, પણનિસ્પૃહ દુર્ગાદાસે તે સમ્રાટના દુર્લભ રત્નોનો એ મારી માતૃભક્તિ કરી છે, દુર્ગાદાસ ન્યાય પરાયણ અને ધનિષ્ટ આશામી હતા. નિરસ અને અસહાય શત્રુ ઉપર ઘા ન કરવા. એવું આ શાસ્રનુ` મહાવાકય દુર્ગાદાસ ભૂલ્યે નહાતા. પ્રતિશેાધપિપાસા, રજપુતની એક પ્રચ’ડ પ્રવૃતિ. એ પ્રવૃતિને વશીભૂત થઈ અનેક રજપુતોએ અનેક વાર રાજનીતિ શાસ્રના અપવ્યવહાર કરેલા છે, પણ વીર કેસરી દુર્ગાદાસ, દારૂણ પ્રતિશોધપિપાસાથી પ્રણાદિત થઈ રાજનીતિના મહાવાકયના અપવ્યવહાર કરી શકયેા નથી. તેના પ્રિયભાઇના સહાર કરી તેના શત્રુએએ તેના હૃદયમાં દારૂણ ઘાત કરી દીધો, દુર્ગાદાસ તે ભાગૃહ'તાના પરમ વૈરી થઈ તેનુ' લેાહી પીવા ચાહે તાપી શકત પણ તે વીરધર્મના અનુસારે તેણે નિરસ્ર શત્રુધાત કયે નહિ, તેણે આર’ગજેખના પુત્ર અકબરની અને તેના પરિવારની રક્ષા કરી, ઉદાર હૃદય દુર્ગાદાસે, ટાઈખરખાંને આશ્રય આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com