________________
માવાડ
પર૫ .
અજમેરમાં આવ્યા ત્યારે તેને શાસનતાં વિપદમાંથી ઉદ્ધાર પામવા ફકીરના શરણે થશે. ત્યાં રજપુતોએ જે જે માંગ્યું તે આપવાને તેણે આનંદ બતાવ્યો ત્યારપછી અછત બાજ પક્ષીની જેમ તીવ્રવેગે અંબરના ઉપર આવી પડ. અબરના સામતો ચારે દિશામાંથી આવી પોતાના અધિપતિના વાવટા નીચે એકઠા. થયા, બાર હઝાર સૈન્યની સાથે લવણ સરોવરના તીર ઉપર આવી સૈયદ છેવટે અજ- . મલ્લની સન્મુખે થયે, કંપાવત રજપુત સઘળાના પુરેભાગે રહી યુદ્ધ સ્થળમાં પિઠા. થોડા સમયમાં એક ઘોર યુદ્ધ થયું તે યુદ્ધમાં હસનખાં છહઝાર સૈનિકે સાથે રણુગણે પડે બાકીના સિનિક પલાયન કરી દુર્ગમાં પિઠા, પ્રતિનિધિ પુરીહાર - તે યુદ્ધમાં અછતને હાથથી રણસ્થળે પડયે, યવને અંબરને ત્યાગ કરી ચાલ્યા ગયા, ત્યારપછી અજીતે જયસિંહને અંબર રાજ્યસન ઉપર બેસીયે, એ શુભાનુષ્ઠાન પછી રાઠોડેએ બીકાનેર રાજ્ય ઉપર હુમલો કરવાની ગોઠવણ કરી અજીતે રઘુનાથ નામના દીવાનને રાજ્ય ભાર સોંપી વીકાનેર ઉપર યુદ્ધયાત્રા કરી. રઘુનાથ યુદ્ધ વિશારદ અને રાજનીતિજ્ઞ પુરૂષ હતે.
સંવત્ ૧૭૬૬ ની ઘટના પછી જયસિંહે યવનરાજ સાથે સંધિ કર્યો, અજીત તે સમયે નાગોરના વિરૂધ્ધ યુધયાત્રામાં હતું, ઈંદ્રસિંહ નિરૂપાય, પિતાના રક્ષણ માટે બીજો ઉપાય ન જોતાં તે અછતના પદતળે પડે, અજીતે તેને ક્ષમા આપી લાટનું જનપદની ભૂમિસંપતિ આપી, ઈદ્રસિંહ એક કાળે જે નાગરને અધિપતિ હતા. આજ તેનું મન સામાન્ય વાદનું જનપદ ઉપર ગયું નહિ, ત્યારે તેણે દિલ્લીશ્વરની પાસે પિતાની મનોવેદનાની હકીકત જાહેર કરી.
યવન રાજ્યને રેષાનળ પ્રજવલિત થયે, તે રજપુત રાજાઓને જુદી જુદી જાતના ભય દેખાડવા લાગે ત્યારે રજપુત રાજાઓ નિરાપદ થવા એકતાસૂવે પાછા બંધાયા તેઓ કાલીય નામના સ્થાને એકઠા થયા. સમ્રાટ અજમેરમાં આ
. અજમેરમાં આવી તેણે રાજાઓને બંધુત્વ સૂચક પત્ર મેક. દેખાવમાં યવન રાજાએ તે બન્ને રજપુત રાજાઓને અભ્યર્થનાથી ગ્રહણ કર્યા. તે સમયે અછતને તેણે નવકેટી મારવાડને અંધિશ્વર અને જયસિંહને અંબરને રાજાધિરાજ કહયે. યવનરાજ પાસેથી વિદાય થઈ અને રાજાએ પૂર્વ દિશા તરફ પુષ્કર હદ તરફ ચાલ્યા. એ પવિત્ર સ્થળ થકી તેઓ પરસ્પર વિદાયગિરિ લઈ જુદા પડયા તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા. સંવત ૧૭૬૭ના શ્રાવણ માસમાં અછત
ધપુરમાં આવ્યું. તે વર્ષમાં તેણે એક સ્ત્રી સાથે વિવાહ કર્યો. એ વિવાહથી તેનું મુલત્પાદન થયું એ નવીન રાજકુમારીનું પાણિગ્રહણ કરી અછત પવિત્ર કુરૂક્ષેત્રમાં ગયે અને ત્યાં ભીષ્મ કુંડમાં સ્નાન કરી તેણે શરીર અને મન પવિત્ર કર્યું, એ રીતે સં. ૧૭૬૭નું વર્ષ વીતી ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com